સુપરસ્ટાર બબીતાના જન્મદિવસની ઉજવણી કરવા કપૂર ફેમિલી પહોંચ્યું લંચ પર. કરીના, કરિશ્મા, નીતુ, અને સેફ પણ જુઓ ફોટા..
સુપરસ્ટાર બબીતા ના જન્મદિવસ ને યાદગાર બનવવા સૌ કોઈ બબીતા ના જન્મ દિવસ માં સહભાગી થયું. બબીતા એ હાલમાં જ પોતાના 74 માં જન્મ દિવસ ન ઉજવણી કરી. બૉલીવુડ માં યોગદાન આપનાર એવું કપૂર ફેમિલી ના સભ્યો તેની લાઈફ ને લય ને ખાસ્સું એવું ચર્ચા માં હોય છે એવામાં હાલ માં બબીતા ના જન્મદિવસ ની ઉજવણી કરવા તમામ પરિવાર ના સભ્યો ભેગા થય ને આ દિવસ ને યાદગાર બનાવ્યો હતો.
એક જમાના ની એવી સુપેરસ્ટાર બબીતા કપૂર. જે કરીના કપૂર અને કરિશ્મા કપૂર ની માતા છે. તેને પોતાનો જન્મ દિવસ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે ઉજવ્યો હતો. જન્મદિવસના ખાસ અવસર પર, કપૂર પરિવારના તમામ સભ્યો સહિત તેની બંને પુત્રીઓ પણ ઘરે પહોંચી અને તેમની માતાનો જન્મદિવસ ઉજવ્યો.જન્મદિવસ ની ઉજવણી ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.
આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે કરીના કપૂર અને કરિશ્મા કપૂર તેમના પિતા રણધીર કપૂરના ઘરે પહોંચી હતી. આ સમય દરમિયાન, તે સેલિબ્રિટી ફોટોગ્રાફરો દ્વારા જોવામાં આવ્યો હતો. આ દરમિયાન, જ્યારે બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર લાલ ડ્રેસમાં જોવા મળી હતી, ત્યારે તેના પતિ સૈફ અલી ખાન ટી-શર્ટ અને જીન્સ પહેરેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન, કરિશ્મા કપૂર કુર્તા પહેરેલી જોવા મળી હતી, જેની સાથે તેણે પેઇન્ટ પહેર્યું હતું.
બબીતા ના બૉલીવુડ સફર ની વાત કરીએ તો વર્ષ-1966 માં તેને બૉલીવુડ માં આગમન કર્યું હતું. અને તે વર્ષ 1973 થી બોલિવુડ માં ખુબ સક્રિય જોવા મળી હતી. તેને બૉલીવુડ ની ફિલ્મો માં લગભગ 19-ફિલ્મો માં મુખ્ય કેરેક્ટર આપવામાં આવ્યું હતું. તેને 1971 માં રણધીર કપૂર ની સાથે લગ્ન કર્યા હતા. 1974 માં કરિશ્મા કપૂર નો જન્મ થયો અને બાદ 1980 ના વર્ષ માં કરીના કપૂર નો જન્મ થયો હતો. હાલમાં જ 14-એપ્રિલ ના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન માં પણ કપૂર ફેમલી સાથે જોવા મળી હતી ત્યારબાદ અત્યારે માતા નો જન્મદિવસ ને યાદગાર બનાવવા સૌ સહભાગી થયું હતું.