બિગ બોસ ઓટીટી ફેમ, મિલિન્દ ગાબા અને તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ લગ્ન ના બંધન માં બંધાયા, જુઓ ખાસ તસવીરો.
અત્યારે લગ્ન ની સીજન ચાલતી હોય એવામાં લગ્ન કરવામા સેલેબ્રીટી પણ લગ્ન ના બંધન માં બંધાતા જોવા મળે છે. ઓટીટી ફેમ મિલિન્દ ગાબા અને તેની ગિર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ બંને એકબીજા ને ઘણા સમય થી ડેટ કરી રહ્યા હતા. આખરે તે બંને લગ્ન ના બંધન મા બધાય ગયા. તેના લગ્ન ના ફોટો સોસીયલ મીડિયા પર જોવા મળે છે.
મિલિન્દ ગાબા અને તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બંને એ 16-એપ્રિલ એ દિલ્હી માં લગ્ન કર્યા હતા. લગ્ન ની વિધિમાં બધા જ પ્રસંગો ખુબ જ ધૂમધામ થી ઉજવવામાં આવ્યા હતા જેમાં મહેંદી ફંક્શન, ડિસ્કો ફંક્સન વગેરે જેવા ફંક્શનો ખુબ જ ધૂમધામ થી ઉજવવામાં આવ્યા હતા. અને બંને ના પરિવારો પણ આના સહભાગી થયા હતા.
બંને ના ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળે છે જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. બંને ના લગ્ન શાહી શૈલી માં કરવામાં આવ્યા હતા. લગ્ન દરમિયાન મિલિન્દ ગાબા એ શેરવાની પહેરી હતી અને પ્રિયા એ મરૂન કલર નો લેંઘો પહેર્યો હતો. બંને એકબીજા ને વરમાળા પહેરાવે છે તે પણ ફોટા ખુબ જ વાયરલ થયા હતા અને તેના ફોટા લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
બાદ માં મિલિન્દ ગાબા પાસેથી જાણવા મળ્યું હતું કે તે પોતાના લગ્ન શાહી રીતે કરવા માંગતો હતો તે તેનું સપનું હતું. લગ્ન સમારોહ માં બંને પક્ષ ની ભારે ભીડ જોવા મળી હતી.