સ્વીડનની ભુરી પહોંચી કાબરાઉ ધામ ! પ.પૂ. શ્રી મણીધર બાપુએ શાલ ઓઢાડી કર્યું સન્માન અને કહ્યું…જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે. તેવામાં જ્યાં મનુસ્ય પોતાની માણસાઈ ભૂલી જાય છે ત્યારે નિરાશ અને હતાશ થયેલ વ્યક્તિ મદદ માટે પ્રભુ શરણ માં જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર વિશ્વ ભગવાનનુ છે અને તે દિવ્ય શક્તિ જ આ જગત ચલાવે છે. તેવામાં દરેક લોકોનો જગત ના પાલનહાર અને સર્જક ભગવાન પર પૂરતો વિશ્વાસ હોઈ છે.
લોકો અલગ અલગ સ્વરૂપે પ્રભુ ને પૂજે છે. તેવામાં જો વાત માં મોગલ વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે આજથી નહીં પરંતુ વર્ષો થી માં મોગલ ભક્તો ની સમસ્યા દૂર કરી રહ્યા છે. માની ભક્તિ માં લીન ભક્તો નો માં મોગલ પર અતૂટ વિસ્વાસ છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માં મોગલ ને માનતા કરે છે. તેવામ હાલ મણિધર બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે એક ગોરી મેમ કે તે જ્યાપગે લાગવા આવેલી હોઈ છે.
સ્વીડન થી દર્શન કરવા આવેલ આ વિદેશી યુવતીને પ.પૂ.બાપુશ્રી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું જે તમે વિડીયો માં જોઈ શકો છો જે બાદ મણિધર બાપુ તેમની સાથે વાત કરતા ઈંગ્લીશ માં બોલે છે કે ‘THIS IS INDIA અમે તમારું સ્વાગત કર્યું છે આ ભારત માં છે મારી દીકરી. જે બાદ વિદેહી યુવતી તેમને પગે છે અને મણિધર બાપુ આશીર્વાદ આપતા તેમને કહે છે કે માતાજી તને સુખી રાખે.’
આમ જે બાદ વિડીયોમાં આગળ જોવા મળે છે ઘણા ગુજરાતી ભક્તો કે જેઓ હાલ વિદેશ સ્થાઈ થયા ગયા હોઈ તેઓ પણ કબરાઉ ધામ પોતાની માનતાઓ પુરી કરવા પહોંચ્યા હતા. આમ તે બધાજ લોકોને મણિધર બાપુએ આશીર્વાદ આપ્યા હતા. હાલ તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થતા હોઈ છે.
View this post on Instagram