Categories
Entertainment

ટીના-અનિલ અંબાણીના 17 માળનું મકાન 5000 કરોડનું છે, સ્વિમિંગ પૂલથી લઈને હેલિપેડ સુધીની સુવિધાઓ જોઈને આંખો ચકરાઇ જશે….

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ભારત ના સૌથી મશહૂર બિઝનેસમેન માના એક છે. જે દિવંગત બિઝનેસ ટાયકૂન ધીરુભાઈ અંબાણી ના નાના દીકરા અને ભારતીય અરબપતિ મુકેશ અંબાણી ના ભાઈ છે. જોકે ધીરુભાઈ અંબાણી ના અવસાન બાદ શેરિંગ ને લઈને બંનેના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી, જેના પછી મુકેશ અંબાણી તો આગળ વધી ગયા પરંતુ અનિલ અંબાણી ને બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

નાદારીથી લઈને કથીત રીતે વર્ષ 2023 માં પોતાની કંપની ‘ રિલાયન્સ કેપિટલ ‘ ને ‘ હિંદુજા બ્રધર્સ ‘ ને વેચવા ની અફવાઓ સુધી, અનિલ અંબાણી ને ફાઇનાન્શિયલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો એવી ખબરો હતો. જોકે આ સમયે તેઓ પોતાની પત્ની ટીના અંબાણિ  અને બંને દીકરાઓ જય અનમોલ અંબાણી તથા જય અંશુલ અંબાણી સાથે પોતાના ખુશી પરિવાર ની લાઈફ જીવી રહ્યા છે. અનિલ અંબાણી ના મોટા દીકરા જય અનમોલ ના લગ્ન કૃષા શાહ સાથે થયા છે.

અનિલ અંબાણી પોતાની માતા કોકિલાબેન અંબાણી તથા પોતાના પરિવારની સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. અનિલ અંબાણી નું ઘર મુંબઈના પાણી હિલ્સમાં આવેલ છે જે એવું ભવ્ય અને આલીશાન છે કે તેની સામે મોટા મોટા મહેલો પણ ફિક્ક્કા લાગી જાય. અનિલ અંબાણી પોતાની માતા કોકિલાબેન અંબાણી, પત્ની ટીના અંબાણી, દીકરો જય અનમોલ અંબાણી થતા જય અંશુલ અંબાણી અને વહુ કૃષા શાહ ની સાથે 17 માળના આલીશાન ઘરમાં રહે છે. તેમની આ પ્રોપર્ટીય 16000 વર્ગ ફૂટમાં ફેલાયેલ છે અને મુંબઈ ની સૌથી શાનદાર સંપત્તિ માની એક છે.

જો અનિલ અંબાણી ના ઘરની સચોટ લોકેશન ની વાત કરવામાં આવે તો તે મુંબઈ ના પાણી હિલ્સ માં આવેલ છે. આ આલીશાન આવાસ 66 મીટર લાંબુ છે અને રિપોર્ટ્સ નું માનવામાં આવે તો અનિલ અંબાણી આને 150 મીટર સુધી વધારવા માંગતા હતા પરંતુ તેમને અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મળી શકી નહોતી. અનિલ અંબાણી અને ટીના અંબાણી ને ફિટનેસ પ્રત્યે જાગૃતિ છે જે પોતાના શરીર , મગજ અને આત્મા નું બહુ સારી રીતે ધ્યાન રાખે છે. તેમની જેમ જ તેમના બાળકો પણ ફિટનેસ ને લાઈનમેં સજાગ છે અને એક હેલ્દી લાઈફસ્ટટાઈલ જીવવાનું પસંદ કરે છે.

પોતાની ફિટનેસનું ધ્યાન રાખતા તેમના ઘરમાં એક જિમ પણ છે આની સાથે જ સ્વિમિંગ પુલ પણ છે, અનિલ અંબાણી નું આલીશાન ઘર હેલિપેડ, લાઉઝ એરિયા અને વિશાળ પાર્કિંગ ધરાવે છે. અનિલ અંબાણી ના ઘરની વધારે તસવર તો સોશિયલ મીડિયા પર નથી પરંતુ જે ટીના અંબાણી એ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે તેના આધારે જોઈ શકાય છે કે તેમનું ઘર અંદરથી પણ કેટલું આલીશાન છે.

ઘરના ફર્નિચર થી લઈને લાઇટિંગ સુધી અનિલ અંબાણી નું ઘર દરેક બાબતે ખુબસુરત છે. ઘણી મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુંબઈ ના પાણી હિલ્સ માં આવેલ અનિલ અંબાણી ના આલીશાન ઘરની કિંમત 5000 કરોડ રૂપિયા છે. જી હા એવામાં મુબઈ ની સૌથી મોંઘી સંપત્તિમાં ની એક સંપત્તિ આ પણ ગણાય છે. આ ઘરની ખાસ વાત એ છે કે આ ઘરમાંથી આરબ સાગર નો સુંદર નજારો જોવા મળી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

અનિલ અંબાણી ગર્લફ્રેન્ડ ટીના મુનીમ ને લગ્ન માટે પ્રપોઝ કરવાના હતા ત્યાં જ મૂકેશ અંબાણીએ કર્યું એવું કે તેમની યોજના ….જાણો શું થયું

દુનિયાના ટોપ 10 બીજનેસમેન માના એક મુકેશ અંબાણી અને તેમના પરિવાર ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. ધીરુભાઈ અંબાણી ના 2 દીકરાઓ મુકેશ અને અનિલ અંબાણી એ બીજનેસ જગતમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. જેટલા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પોતાની પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં જોવા મળી જાય છે એટલા  જ તેઓ પોતાની લવ લાઈફ ને લઈને પણ સુરખીઓમાં જોવા મળ્યા હતા. ધીરુભાઈ અંબાણી ના નાના દીકરા અનિલ અંબાણિ બૉલીવુડ અભિનેત્રી ટીના મુનિમ ને દિલ આપી બેઠા હતા.

અનિલ અંબાણી ટીના સાથે લગ્ન કરવા માંગતા હતા અને આના માટે તેમણે ટીના ની માટે સરપ્રાઇજ વેડિંગ પ્રપોઝલ નો પ્લાન તૈયાર કર્યો હતો. વાસ્તવમાં અનિલ અંબાણી એ ટીનાને પોતાના માતા – પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને મેળવવાના બહાને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ટીના ને આ અંગે કોઈ જાણકારી નહોતી. અનિલ અંબાણી જ્યારે ટીના ને ઘરે લઈને આવ્યા તો ત્યારે તેમણે ટીના ને પોતાના ભાઈ મુકેશ અંબાણી સાથે એકલા મૂકવાની ભૂલ કરી દીધી છે.

જેવી ટીના ને મુકેશ અંબાણિ એ એકલી જોઈ તો તેમણે ભાઈ ના પૂરા પ્લાન ની પોલ અભિનેત્રી સામે ખોલી નાખી. જોકે આ દરમિયાન અનિલ અંબાણી ની બહેનો એ આ વાત સાંભળી લીધી હતી અને આને એક મજાક ગણાવીને ભાઈની ભૂલ ને સાંભળી લીધી હતી. પરંતુ મુકેશ અંબાણી ની આ વાત સાંભળીને ટીના થોડી સતર્ક થઈ ગઈ હતી, તમને જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ખુદ અનિલ અંબાણી એ સિમી ગ્રેવાલ ના શોમાં કર્યો હતો. અનિલ અંબાણી અને ટીના મુનિમ ની લવ સ્ટોરી બિલકુલ સરળ નહોતી.

બંને એ પોતાના રિલેશનશિપ દરમિયાન બહુ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. બંને ના પરિવારના લોકો પણ તેમના સબંધ થી વિરુધ્ધ હતા. જોકે જ્યારે બંનેના પરિવારના લોકોએ તેમણે મળવાની ના કહી હતી ત્યારે બંને એ પોતાના સબંધ ને પૂરો કરી નાખ્યો હતો. લગભગ 4 વર્ષ સુધી બંને એ કોઈ વાતચીત કરી નહોતી. જોકે 4 વર્ષ પછી એક ફોન કોલ દ્વારા બંનેની દૂરીઓ પૂરી થઈ હતી. આ ફોન નું કારણ હતું ભૂકંપ. વાસ્તવમાં થયું કઈક આવું કે લોર્સ એંજેલીસ માં ભૂકંપ આવ્યો હતો જેની જાણ અનિલ અંબાણી ને થઈ ગઈ હતી અનિલને ટીના ની ચિંતા થઈ હતી અને આથી તેમણે ટીના ને ફોન કર્યો.

Categories
Entertainment

ટીના અંબાણી એ બહું જ અનોખા અંદાજ માં નણંદ નીના કોઠારી ને વિશ કર્યો જન્મદિવસ, સાથે જ દિવંગત પિતા ધીરુભાઈ અંબાણીના ફોટા….જાણો વિગતે

દિગ્ગજ બીજનેસમેન અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી જ અંબાણી પરિવાર ની એક એવી સભય છે જે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહેતી જોવા મલી આવે છે. અને પોતાના કોઈ પણ ખાસ વ્યક્તિ ના સ્પેશલ દિવસ ને ભૂલતી નથી અને વિશ કરવાનું યાદ રાખે છે. ત્યારે હાલમાં જ તેમણે પોતાની નણંદ નીના કોઠારી ને બર્થડે પર પોતાની બે સુંદર તસ્વીરો ની સાથે તેને જન્મદિવસ ની શુભકામના આપી છે. 21 જુલાઇ 2023 ના રોજ નીના કોઠારી ના જન્મદિવસ પર પ્યારી ભાભી ટીના અંબાણી એ પોતાના ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી બે તસ્વીરો શેર કરી છે.

જેમાં પહેલી તસવીરમાં નીના કોઠારી પોતાના ભાઈ અનિલ અંબાણી અને ભાભી ટીના અંબાણી ની સાથે કેમેરા ની સામે પોઝ આપતી નજર આવી રહી છે જ્યારે બીજી તસવીરમાં નીના પોતાના દિવંગત પિતા ધીરુભાઈ અંબાણી ની તસવીર ની સામે ઊભી રહીને ફોટો ક્લિક કરતી નજર આવી રહી છે. બંને જ તસવીરોમાં નીના ટ્રેડિશનલ લૂકમાં બહુ જ પ્યારી લાગી રહી છે. આ પ્યારી તસ્વીરો ની સાથે ટીના અંબાણી એ પોતાની નણંદ ને બર્થડે વિશ કરતાં એક પ્યારી નોટ માં લખ્યું છે

કે સુશોભિત અને શાલિન, અત્યંત સૌમ્ય અને દયાળુ, એક અવિશ્વાસનીય માં, દાદી, દીકરી, મિત્ર અને નિશ્ચિત રૂપથી બહેન. તમારા પ્રિયજનો ની સાથે તમને દરેક ખુશીઓ મળે એવી શુભકામના, જન્મદિવસ ની બહુ જ બધાઇ અને બહુ બધો પ્રેમ નીના, અમારા જીવન માં તમે બહુ જ મુખ્ય છે. તમને જણાવી દઈએ કે બીજનેસમેન ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને બે દીકરીઓ અને બે દીકરાઓ છે. જેમના નામ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દિપ્તી અને નીના છે. મુકેશ અને અનિલ અંબાણી વિષે તો દરેક લોકો જાણે જ છે

પરંતુ નીના  અને દીપતી વિષે બહુ જ ઓછા લોકો જાણકારી ધરાવે છે. આ બંને બહેનો ભલે ફેમિલી ફકશનમા સાથે દેખાઈ આવે છે પરંતુ તેઓ લાઇમલાઇટ થી દૂર રહેવું પસંદ કરે છે. જો નીના કોઠારી ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો તેમણે એચસી કોઠારી ના તત્કાલિન ચેરમેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા હતા વર્ષ 2015 માં ભદ્રશ્યામ નું અવસાન થઈ ગયું હતું. તેમના બે બાળકો ( દીકરો અર્જુન કોઠારી અને દીકરી નયનતારા ) છે. નયનતારા ના લગ્ન બીજનેસમેન બિરલા ના પોત્ર શમિત ભારતીય સાથે તહયા છે તો ત્યાં જ દીકરા અર્જુન ની પત્ની નું નામ આનંદિતા છે જે બીજનેસમેન અંજલિ અને રાજેન મારીવાળા ની દીકરી છે.