Categories
India

ગજબ હો બાકી!! યુવક સોનુ એવી જગ્યાએ છુપાવીને લાવ્યો કે કસ્ટમ અધિકારીઓને પણ આંચકો લાગ્યો.. જુઓ વિડીયો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં અનેક એવી દાણચોરી તથા ચોરી છુપે સ્વદેશમાં સોનુ ઘુસાવાની અનેક નવતર પ્રયોગો કરવામાં આવતા હોય છે, એવામાં રોજબરોજના અનેક એવા કિસ્સોઓ પણ આપણી સામે આવતા જ રહે છે જેના વિશે જાણ્યા બાદ આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે.

હાલના સમયમાં આવો જ એક દાણચોરી નો બનાવ સામે આવ્યો છે જેના વિશે જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે. આરોપીએ જેવી તેવી કોઈ જગ્યા નહીં પણ પોતાના શૂઝના ભાગમાં સોનુ છુપાવીને દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આવી ચાલાકી યુવકને ભારે પડી હતી અને અંતે ગીરફ્તારીનો વારો આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દાણચોરીનો આ બનાવ તેલંગાણા માંથી સામે આવ્યો હતો.

જણાવી દઈએ કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકે ચોરી છુપે કોઈને ખબર ના પડે તે રીતે સોનુ પીઘલાવી ને લાવ્યો હતો પણ એરપોર્ટ પર રહેલા કસ્ટમર વિભાગના અધિકારીઓથી ન બચી શક્યો. હાલ આવી દાણચોરી સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખુવે વાયરલ થઇ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયા પર તો સૌ કોઈ આવી દાણચોરી જોઈને ચોકી જ ગયું હતું, જયારે અમુક યુઝરો તો પોતાને કમેન્ટ કરતા નહોતો રોકી શક્યા.

દાણચોરી કરવા માટે લોકો કેવા કેવા જબરા કિમિયાં હાલના સમયમાં વાપરે છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જાચ પડતાલ કરતા યુવક પાસેથી 2,915 ગ્રામ વાળી બેટરીની અંદર છુપાવેલું હતું. ઝપ્ત કરેલા સોનાની કિંમત 1,81,60,450 રૂપિયા જેટલી આંકવામાં આવી છે અને આ ઘટના સાથે જોડાયેલા આરોપી વિરુદ્ધ જરૂરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.