Categories
Entertainment

ઈશા અંબાણીએ ‘NMACC’ ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં એટલી બધી કિંમતનો નેટેડ ચમકદાર ડ્રેસ પહેર્યો હતો કે કિંમત સંભાળીને ચક્કર આવી જશે…

ઈશા અંબાણી બીજનેસ જગતના ફેમસ નામ માનું એક નામ છે. આ યંગ બીજનેસવુમન ને માત્ર બીજનેસ્ન આ આઇડિયા જ આવે છે એવું નથી પરંતુ તે પોતાની ડ્રેસિંગ સેન્સ અને મોંઘા આઉટફિટ ના કારણે પણ પ્રખ્યાત છે. ઈશા અંબાણી એ હાલમાં જ મુંબઈ ના ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ માં ચાલી રહેલ ‘ ટોયલેટ પેપર – રન એંજ સ્લો એંજ યુ કેન ‘ વિજ્યુયલ આર્ટ એકજીબિશનમા નજર આવી હતી જ્યાં તે બહુ જ મોંઘા ડ્રેસ માં જોવા મલી હતી.

આ ઇવેન્ટમાં ઈશા એ Roya Sachs અને માફ્લ્દા મિલિજ તથા આર્ટિસ્ટ્સ મૌરિજિયો કેટેલન અને પિયરપોલો ફેરારી જેવા ઘણા ફેમસ ચહેરાની સાથે તસવીર ક્લિક કરવી હતી. ઈશા ને ઓરણ અવાત્રમળી અને શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયા ની સાથે પોઝ આપતા પણ જોવામાં આવી હતી. અ ઇવેંટ માટે ઈશા અંબાણી એ જાળીદાર અને ફ્લોરલ પેટર્ન ની સાથે એક ઓલ બ્લેક મેકસી કાફતાન પહેર્યું હતું. આ કાફતાનમાં સાઈડ સ્લીટ અને એક ખૂલી કોલર નેકલાઈન પણ હતી.

ઈશા અંબાણિ એ પોતાની અ ડ્રેસ ની સાથે હાઇ હિલ્સ , પન્ના અને ડાયમંડ ડ્રોપ એરિંગ્સ પહેરી હતી. સાઈડ પાર્ટેદ સ્લીક બ્રેંડેડ પોનિટેલ અને સટલ મેકઅપ ની સાથે ઈશા એ પોતાના લૂકને પૂરો કર્યો હતો, ‘ ઇ ટાઈમ્સ ની રિપોર્ટ અનુસાર ઈશા ના અ શાનદાર કાફતાન ની કિમત 850 અમેરિકન ડોલર એટ્લે કે લગભગ 69542 રૂપિયા છે.

ડ્રાયદિક ના માફ્લ્દા મિલિજ અને Roya Sachs દ્વારા ક્યુરેટેડ ‘ રન એંજ સ્લો એજ યુ કેન ‘ નામની પર્દાર્શની 22 જુલાઇ 2023 ના રોજ ‘ NMACC ‘ ના આર્ટ સેન્ટર માં શરૂ કરવામાં આવી હતી, જે 22 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે.અ પ્રદર્શની માં કેટેલન અને ફેરારી ની બીજનેસ ફોટોગ્રાફી પણ જોવા અંળશે. એકજીબિશન માં સાત વર્ષથી નાના બાળકો , વરિષ્ઠ નાગરિકો અને કલા ના વિધ્યાર્થીઓ ના માટે પ્રવેશ નિશુલ્ક રાખવામા આવ્યો છે.

Categories
Entertainment

ઈશા અંબાણી વિઝ્યુઅલ આર્ટ એક્ઝિબિશનમાં મિત્રો અને કલાકારો સાથે મસ્તીના મુડમાં જોવા મળી …. જુવો તસ્વીરો

‘ રિલાયન્સ રિટેલ ‘ ની નિર્દેશક ઈશા અંબાણી પોતાની માતા નીતા અંબાણિ  ના આ સપના ને સાકાર કરવા માટેના અથાક પ્ર્યતનો કરતી નજર આવી રહી છે ભારતના પહેલા મલ્ટી આર્ટ સેન્ટર ‘ નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર ‘ ના લોન્ચ બાદ અંબાણી પરિવાર અને દુનિયા ભરની સંસ્કૃતિઓ ને એક સાથે મેળવીને એક મોટું મેચ બનાવ્યું છે. ફરી એકવાર નીતા અંબાણી ભારત માં વિજ્યુઅલ આર્ટ એકઝીબીઝશન ‘ રન એઝ સ્લો એઝ યુ કેન ‘ લઈને આવી છે. જે 2010 માં મોરિજીયો કેટલન અને પીટરપોલો ફેરારી દ્વારા સ્થાપિત ફેમસ ઇંટેલિયન ક્રિએટિવ સ્ટુડિયો , ટોયલેટપેપર દ્વારા અહીં પહેલી વાર પ્રદર્શન થયું.

વિજ્યુઅલ આર્ટ એકઝીબીઝશન ‘ રન એઝ સ્લો એઝ યુ કેન ટુ ઇન્ડિયા ‘ ની શરૂઆત ની પહેલા ઈશા અંબાણી ને તેના મિત્રો અને કલાકારો ની સાથે લોન્ચ પર જોવામાં આવી હતી. અંબાણી ના એક ફેન પેજ થી તેની ખુબસુરત તસવીરો શેર કરવામાં આવી છે. એક તસ્વીરમાં ઈશા દિલ ખોલીને સ્માઈલ કરતી નજર આવી રહી હતી જ્યા તેના મિત્રો તેને જોક્સ સંભળાવી રહયા હતા. તસ્વીરોમાં ઈશા પોતાના મિત્રો અને પોતાની ભાભી શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયાં સાથે મિરર સેલ્ફી પણ ક્લિક કરી.

આ તસ્વીરોની જલકોમાં ઈશા અંબાણી બ્લેક કલર ના શાઈની ડ્રેસ, પોનીટેલ અને ડાયમંડ ઍરિંગ્સ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. Mafalda Millies અને Roya Sachs of Triadic દ્વારા ક્યુરેટેડ ‘Run as Slow as You Can’ શીર્ષકનું પ્રદર્શન ભારતમાં ‘Catalan’ અને ‘Ferrari’ ની પદાર્પણને પણ દર્શાવે છે. આ પ્રદર્શન આજે એટલે કે 22 જુલાઈ 2023થી શરૂ થયું હતું અને 22 ઓક્ટોબર 2023ના રોજ ‘NMACC’ના આર્ટ હાઉસ ખાતે સમાપ્ત થશે. આ પ્રદર્શન અતિવાસ્તવવાદી અભિગમ સાથે કેટૅલાન અને ફેરારીની વ્યાવસાયિક ફોટોગ્રાફી પ્રદર્શિત કરશે.

આ પ્રદર્ષિમાં સાત વર્ષથી નીચેના બાળકો અને વરિષ્ઠ નાગરિકો અને કલાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ મફત માં છે.મશહૂર ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ 20 જુલાઈ 2023 ના રોજ મુંબઈ ના ‘ જિયો કન્વેશન સેન્ટર ‘ માં એક બ્રાઇડલ કાઉચર શો ને લોન્ચ કર્યો અને આ કાર્યક્રમ સિતારાઓ થી ભરાયેલ હતો. જ્યા આ શો ગ્લેમરસ જગત થી ભરાયેલ હતો ત્યાં જ અંબાણી પરિવાર પણ પોતાની ઉપસ્થિતિ થી ચાર ચાંદ લગાવી રહયા હતા.

ઇવેન્ટ ની સામે આવી રહેલ તસવીરો માં ઈશા અંબાણી પોતાના પિતા મુકેશ અંબાણી અને દાદી કોકિલાબેન અંબાણી સાથે નજર આવી હતી. આ ઇવેન્ટ માટે ઈશા અંબાણી એ પિન્ક કલર નો પ્લાજો સેટ પહેર્યો હતો આ સાથે જ ખુલ્લા રાખ્યા અને ટ્રાન્સપેરેન્ટ હિલ્સ માં લુકન એ પૂરો કર્યો હતો. તે પોતાના દાદી કોકિલાબેન અંબાણી ની સાથે ટ્વીનીંગ કરતી નજર આવી હતી. તેમને ગુલાબી રંગ ની સાડી પહેરી હતી. ત્યાં જ મુકેશ અંબાણી ધારીદાર શર્ટ અને બ્લેક પેન્ટ માં સિમપલ લુકમાં નજર આવી રહયા હતા.