Categories
Entertainment

બિગ બી ના દીકરા અભિષેક બચ્ચન કોનાથી ડરે છે પત્ની ઐશ્વર્યા થી કે માતા જયા બચ્ચનથી? આ અંગે અભિનેતાએ એવો જવાબ આપ્યો કે જાણીને વિશ્વાસ નહીં આવે….જાણો

ઐશ્વર્ય રાય અને અભિષેક બચ્ચન બૉલીવુડ ના લવેબલ કપલ્સ માના એક છે. ઐશ્વર્યા રાય એ દરેક ફિલ્મોમાં હટકે કિરદાર નિભાવયા છે અને લોકોના દીલને જીતી લીધું છે તો ત્યાં જ અભિષેક બચ્ચન પણ પોતાની મહેનત દ્વારા સફળ અભિનેતાની લિસ્ટ માં શામિલ થઈ ગયા છે.પરંતુ આજે અભિષેક બચ્ચની પ્રોફેશનલ નહીં પરંતુ પર્સનલ જીવનનો એક બહુ જ દિલચસ્પ કિસ્સો સામે આવી રહ્યો હે કે જે સાંભળીને તમે લોકો પણ તમારી હસી રોકી નહીં શકો.

વાસ્તવમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન એ વર્ષ 2007 માં અગ્નિ ના સાત ફેરા લીધા હતા.ત્યારથી જ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની લાડલી વહુ ગણાય છે. ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન ની સાથે સાથે પોતાની સાસુમાં જયા બચ્ચન અને સસરા અમિતાબ બચ્ચન ઉપર પણ દિલ ખોલીને પ્રેમ વરસાવતી હોય છે. ત્યાં જયાં બચ્ચન પણ પોતાની વહુ ઐશ્વર્યા રાય ને બહુ પ્રેમ કરે છે.

એવામાં ઘણીવાર આ સાસુ – વહુ મળીને અભિષેક બચ્ચન ની ટાંગ ખેચાઈ કરતી હોય છે. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતા અભિષેક ઘણીવાર કરી ચૂક્યા છે. પરંતુ આજે એ વાત જાણવા મળી છે કે અંતે અભિષેક માતા ને પત્ની માથી કોનાથી વધારે બિવે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે અભિષેક બચ્ચન પોતાની બહેન શ્વેતા બચ્ચન સાથે એક ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા આ દરમિયાન અભિષેક બચ્ચન ને પુછવામાં આવ્યું હતું કે તે પોતાની માતા જયા બચ્ચન થી બિવે છે કે પોતાની પત્ની ઐશ્વર્યા રાય થી?

ત્યારે અભિષેક બચ્ચન એ જવાબ માં કહ્યું હતું કે માતા  થી. પરંતુ ત્યારે અભિષેક બચ્ચન જવાબ આપી રહયા હોય છે ત્યારે જ તેમની બહેન શ્વેતા બચ્ચન વચમાં કહે છે કે તે પોતાની પત્ની ઐશ્વર્યા થી વધારે બિવે છે. જેના પછી અભિષેક કહે છે કે આ મારો સવાલ હતો આથી જવાબ પણ મને જ આપવા દો. જો કામની વાત કરવામાં આવે તો આભિષેક બચ્ચન હાલમાં તો પોતાની રિલિજ થયેલ ફિલ્મ ‘ ઘુમર ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી આવ્યા છે જેમાં તેમની સાથે સૈયમી ખેર નજર આવી રહી છે.

Categories
Entertainment

એક સમયે એક જ બિલ્ડિંગ માં રહેતી હતી જયા બચ્ચન અને રેખા ,પરંતુ ત્યારે અમિતાબ બચ્ચન નહિ પરંતુ આ વ્યક્તિ સાથે…. જાણો વિગતે

અમિતાબ બચ્ચન, જયા બચ્ચન અને રેખા ને લઈને થનાર ચર્ચાઓ આજે પણ ફિલ્મી ગલીઓમાં જોવા મળી જાય છે. પરંતુ બહુ જ ઓછા લોકો જાને છે કે એક સમયે જયા અને રેખા બહુ સારી સખીઓ હતી. તે મુંબઈ ના જૂહૂ માં એક જ બિલ્ડીંગ માં રહેતી હતી. તેમનો એક કોમન ફ્રેન્ડ હતો પરંતુ તે અમિતાબ બચ્ચન નહોતા. અંતમાં એ કોણ કોમન ફ્રેન્ડ હતો જે વિષે તેમના એક નજીકના એ જાણકારી આપી છે. તેઓ આ ત્રણેય સ્ટારો થી બહુ જ નજીક હતા.તેમના અનુસાર 1970 ના દશક ની શરૂઆત માં જુહુ માં આવેલ હરે કૃષ્ણ મંદિર ની પાસે એક ઇમારત બની હતી અને આ વચ્ચે ઘણી હસ્તીઓ ના ઘર આવ્યા હતા.

FTIIના નવા કલાકારોએ પણ આ એપાર્ટમેન્ટમાં એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું ણ એ ત્યાર બાદ તે ખરીદ્યું હતું . જેમાં સાઉથથી આવેલી અભિનેત્રી રેખાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે દિવસોમાં તે હિન્દી ફિલ્મોમાં ચમકી રહી હતી. રેખા લાંબા સમયથી અજંતા હોટલમાં રહેતી હતી. પરંતુ તે પછી તે આ બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગઈ. ત્રીજા માળે તેમનો પોતાનો ફ્લેટ હતો. અહીં FTII ગ્રેજ્યુએટ જયા ભાદુરી રહેતી હતી, જેણે તેની પ્રથમ હિન્દી ફિલ્મ ગુડ્ડીથી ધૂમ મચાવી હતી. ધીરે ધીરે જયા અને રેખા સારા મિત્રો બની ગયા.

તેઓ તેમની કારકિર્દી વિશે એકબીજા સાથે ચર્ચા કરતા હતા અને એક કોમન ફ્રેન્ડ હતા. આ અસરાની હતી. અસરાની FTIIમાંથી પાસ આઉટ થયા બાદ મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સંઘર્ષ કરી રહ્યા હતા. આ ઉપરાંત તેણે બંને અભિનેત્રીઓ સાથે ઘણી ફિલ્મો કરી.એવું કહેવાય છે કે તે દિવસોમાં જયા અને રેખા જ્યારે પણ મોકો મળતો ત્યારે સાથે શૂટિંગ પર જતા હતા. મીડિયામાં પણ આ અંગે ચર્ચા થઈ હતી. આ દિવસોમાં જયાની અમિતાભ બચ્ચન સાથે મિત્રતા હતી અને તેઓ તેને મળવા આવતા હતા. તે તેને અલગ અલગ શૂટ પર લઈ જતી જ્યાં તે સ્ટાર હતો.

તે દિવસોમાં અમિતાભ ઓળખાતા નહોતા. બાદમાં અમિતાભ-જયાની મિત્રતા પ્રેમ કહાનીમાં ફેરવાઈ ગઈ.અગિયાર ફ્લોપ ફિલ્મો કર્યા પછી અમિતાભને ઝંજીરથી સ્ટારડમ મળ્યું. આ પછી અમિતાભ-જયાએ લગ્ન કરી લીધા. જયા જુહુની બિલ્ડીંગ છોડીને અમિતાભના બંગલે પહોંચી. રેખાએ સફળ થયા બાદ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડમાં પોતાનો સી-ફેસિંગ બંગલો ખરીદ્યો. આ સમયગાળા દરમિયાન જયાએ લગ્ન પછી ફિલ્મો છોડી દીધી અને અમિતાભ-રેખા નજીક આવ્યા, પછી એક જ એપાર્ટમેન્ટમાં રહેતા સમયે તેઓ મિત્રો બન્યા, બે સફળ અભિનેત્રીઓની મિત્રતામાં તિરાડ પડી. અમિતાભ-રેખાની નિકટતા દરેક જગ્યાએ હેડલાઇન્સમાં હતી.

Categories
Entertainment

અમિતાબ બચ્ચન ની નહીં પરંતુ આ અભિનેતાની દિવાની હતી જયા બચ્ચન … જાણો કોણ હતા તેમના સપનોના રાજકુમાર ????

બૉલીવુડ  ના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ના કારણે ચર્ચામાં જોવા મળી આવ્યા છે. તેઓ બહુ જ લાંબા સમય પછી આ ફિલ્મના તેમની સાથે લીડ રોલ માં જયા બચ્ચન નજર આવશે. હવે હાલમાં એક ઇન્ટરવ્યુ ના દરમિયાન ધર્મેન્દ્ર એ જયા બચ્ચન સાથે જોડાયેલ એક હેરાન કરનાર ખુલાસો બહાર આવ્યો છે.

વાસ્તવમાં હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્ર એ કહ્યું હતું કે હું લાંબા સમયથી અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ને ઓળખું છું. અને તેઓ મારા દિલની બહુ જ નજીક છે. મને યાદ છે કે ફિલ્મ શોલે દરમિયાન અમે બંને કેટલી વધારે મસ્તી કરતાં હતા. આની સાથે  જ તેમણે જણાવ્યુ કે એક સમય હતો જ્યારે જયા બચ્ચન ને તેમના પર ક્રશ હતો. ધર્મેન્દ્ર એ કહ્યું કે ફિલ્મ ‘ ગુડ્ડી ‘ માં મે અને જ્યા એ એક સાથે કામ કર્યું છે.

આ દરમિયાન હું જ્યારે પણ ફિલ્મના શૂટિંગ સેટ પર જાતિઓ હતો ત્યારે મને જોતાં જ જયા સોફાની પાછળ સંતાઈ જતી હતી. જો કે  મે  જયા ના પ્રેમ નું સન્માન કરતો હતો. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર જયા બચ્ચન ને પ્રેમ થી ગુડ્ડી કહીને બોલાવતા હતા. જેનો ખુલાસો તેમણે એક પોતાની પોસ્ટ દ્વારા કર્યો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ રોકી અને રાની કી પ્રેમ કહાની ‘ નું ટ્રેલર રિલિજ થઈ ચૂક્યું છે. જેને ફેંસ એ બહુ જ પસંદ કર્યું છે.

કરણ જોહર ના ડાયરેકશન નીચે બનેલ આ ફિલ્મ માં ફરી એકવાર ફેમિલી ડ્રામા જોવા મશે. આ ફિલ્મ માં ફરી એવર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ની દમદાર કેમિસ્ટ્રી જોવા મળશે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ 28 જુલાઇ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે.