Categories
Entertainment

બવાલ ફિલ્મ ની સ્કીનિંગ માં જાહ્નવી કપૂર એ સિક્વિન ગાઉનમાં એવા હોટ અને કાતીલાના પોઝ આપ્યા કે જોનાર દરેક લોકો પાણી પાણી થઇ ગયા…..જુવો હોટ તસવીરો

જાહ્નવી કપૂર બૉલીવુડ ની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓ માની એક છે. તે પોતાની જબરદસ્ત એક્ટિંગ અને યુનિક સ્ટાઈલ સ્ટેટમેન્ટ થી પોતાના ફેંસ ને દિવાના બનાવામાં કોઈ કસર બાકી રાખતી નથી. તે અવાર નવાર પોતાના બહુ જ ખૂબસૂરત લુક થી ઇન્ટરનેટ પર આગ લગાવી દેતી હોય છે. હાલમાં તો જાહ્નવી કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘ બવાલ ‘ ના પ્રમોશન માં વ્યસ્ત છે. જોકે આ તેમનો પ્રમોશનલ લુક છે જે દરેક ને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યો છે.

ત્યારે ફરીએકવર અભિનેત્રી જાહ્નવી કપૂર એ પોતાની આવનારી ફિલ્મ ની સ્કીનિંગ પર એક સ્ટાનિંગ ગાઉન માં પોતાના ટોન્ડ ફિગર ને ફ્લોન્ત કર્યું પરંતુ નોટિજન્સ એ અભિનેત્રી ના આલુકને લઈને બહુ જ ટ્રોલ કરી, 18 જુલાઇ 2023 ના રોજ બૉલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘ બાવલ ‘ ની સ્કીનિંગ માં શામિલ થઈ અને તેની આ જલકો મીડિયા પર આગ ની જેમ વાઇરલ થઈ રહી છે.

પેપરાજી ઇન્સટ્રગરમ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ એક વિડિયોમાં અભિનેત્રી ને કેમેરા ની સામે સેંસુયસ પોજ આપતા જોઈ શકાય છે, અને ઇવેન્ટમાં તેમણે શાનદાર એન્ટ્રી કરી હતી. સ્કીનિંગ માટે જાહ્નવી કપૂર એ એક સિલ્વર કલર નું સ્ટ્રેપી સિકીવન ગાઉન માં પોતાના ઓવરગ્લોવ ફિગર ને ફ્લોનત કર્યું હતું જેમાં પ્લાજિંગ નેકલાઈન હતી. ત્યાં જ તેની સ્મોકી આંખો, શાઈની લીપ્સ, રેડ ચિક્સ અને લહેરતા વાળમાં તેને પોતાના લૂકને આકર્ષિત બનાવ્યો હતો.

વિડિયોના વાઇટલ થતાં ની સાથે જ તરત નોટિજન્સ એ જાહ્નવી કપૂર ના આ ડ્રેસ ને લઈને પોતાની પ્રતિકિયા આપવાનું શરૂ કરી દીધું હતું. જ્યાં ઘણા લોકોએ અભિનેત્રી ના આ ગ્લેમરસ અવતાર ના વખાણ કર્યા તા તો ઘણા એ તેના અસેક્સી આઉટફિટ ને લઈને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યાં એક મીડિયા યુજરે કમેંટ કરતાં લખ્યું કે આ પન્ની માં પ્લાસ્ટિક કોએ ભર્યું, તો બીજાએ લખ્યું કે પ્લાસ્ટિક કપૂર.

‘ બવાલ’ ફિલ્મ ની સ્કીનિંગ માં જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર પણ ઉપસ્થિત થઈ હતી. આ ઇવેંટ માટે તેને વ્હાઇટ કલર ની ઓફ શોલ્ડર ફ્લોઈ ડ્રેસ પસંદ કરી હતી. અભિનેત્રી એ એક ચેન, સુંદર જુમખા અને એક કંગણ સાથે પોતાના લૂકને નિખારયો હતો. ખુશી એ પોતાના લૂકને ડેવિ મેકઅપ ની સાથે પૂરો કર્યો હતો જેમાં બોલ્ડ રેડ લીપ્સ, બ્લાશ્દ ચિક્સ અને હાઇલાઇટ ચિક્બોંસ શામિલ હતા. સ્લીક બન અને બ્લોક હિલ્સ માં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

Categories
Entertainment

અભિનેત્રી જાહ્નવી કપૂર એ 2.64 લાખ ની પ્રિંટેડ સિકીવન ડ્રેસમાં એવો ખૂબસૂરતી નો જાદુ ચલાવ્યો કે તેમની તસ્વીરો જોઈને પાણી પાણી થઈ જશો…. જુવો તસ્વીરો

જાહ્નવી કપૂર (  jhanavi kapoor )  યંગ પેઢીની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક હોવાની સાથે સાથે અત્યંત હોટ અને ગ્લેમરસ પણ છે, જે પોતાની લાજવાબ ફેશન ગેમથી ચાહકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડતી નથી. આ દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ ‘ બવાલ ‘ ( bavaal ) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તાજેતરમાં જ તેણીનો એક પ્રમોશનલ લુક સામે આવ્યો છે, જેમાં તેણી તેના અદભૂત પોશાકમાં સંપૂર્ણ ફેશન દિવા દેખાઈ રહી છે.

11 જુલાઇ 2023 ના રોજ જાહ્નવી કપૂર  ( jhanavi kapoor  ) એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર તસ્વીરોની એક સિરીજ શેર કરી હતી. જેમાં તે પોતાના હાલમાં થયેલ પ્રમોશન લુક ને ફ્લોન્ત કરતી નજર આવી રહી હતી. બ્લેક કલર ના સિકીવન સ્ટ્રેપી બોડીકોન ડ્રેસ માં જાહ્નવી કપૂર બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જેમાં મલ્ટીકલર ફ્લોરલ પ્રિન્ટ હતી. આ બોડીકોન ( bodykon )  ડ્રેસમાં જાહ્નવી કપૂર એ પોતાના કવ્સ ને ખૂબસૂરતી સાથે ફ્લોન્ત કરતી નજર આવી રહી હતી .

જાહ્નવી કપૂર એ એસેસરીજ ને છોડીને પોતાના લૂકને સામાન્ય પરંતુ ક્લાસિ  ( classy ) રાખ્યો હતો. તેમણે ખુલ્લા વાળ, હિલ્સ અને થોડી અંગુઠીઓ ની સાથે પોતાના ગ્લેમરસ ( glamrous ) લૂકને વધારે નિખારયો હતો. સ્મોકી આઈસ, ન્યુડ લીપ્સ, મશકારા લેશેજ , ડિફાઇન્દ બ્રોજ અને ડેવિ બેસ ની સાથે પોતાના લૂક ને મિનિમલ રાખતા જાહ્નવી કપૂર બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જાહ્નવી કપૂર  ( jhanavi kapoor  ) ના આ આઉટફિટ પર થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ ડ્રેસ ઓસ્ટેલિયન ડિઝાઇનર Rachel Gilbert ની છે.

ઓફ્ફિશિયલ વેબસાઇટ પર જાહ્નવી કપૂર ની આ બોડીકોન ડ્રેસ ‘ ડલાસ ડ્રેસ – પ્રિન્ટ ‘ ના રૂપમાં ઉપલબ્ધ છે. જોકે આ ડ્રેસ ની કિમત 2,63,248 રૂપિયા ની છે. આની પહેલા જાહ્નવી કપૂર ( jhanavi kapoor   ) એ પોતાની ફિલ્મ ‘ બવાલ ‘ ના પ્રમોશન માટે ‘ એમીટી યુનિવર્સિટી ‘ ના દુબઈ  ( dubai ) કેમપર્સમાં નજર આવી હતી અને ત્યાં તેમણે પોતાના લૂકથી દરેક ને ચકિત કરી દીધા હતા. વાસ્તવમાં આ ઈવેટ માટે તેમણે એક બ્લેક કલરની મીડી ડ્રેસ પહેરી હતી. જેમાં હોલટરનેક અને ચોકોર બેકલેસ હતી. જેનાથી ડ્રેસ વધારે અત્રેક્ટિવ લાગી રહી હતી. જાહ્નવી કપૂર ની આ બ્લેક મીડી ડ્રેસ વિષે જાણવામાં આવ્યું છે કે આ ડ્રેસ ‘ ગેલ્વન લંડન ‘ બ્રાન્ડ ની છે અને તેની કિમત 1150 પાઉન્ડ ની છે જે ભારતીય કિમત અનુસાર 1,22,391 રૂપિયા થાય છે,