Categories
Entertainment

રણવીર કપૂર ન્યુયોર્ક માં આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર સાથે બહુ જ કુલ અંદાજમાં જોવા મળ્યા….જુવો તસવીરો

બોલિવૂડનું મોસ્ટ ફેવરિટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં ન્યૂયોર્કમાં વેકેશન માણી રહ્યાં છે. અભિનેત્રી કરિશ્મા કપૂર આલિયા અને રણબીર સાથે જોડાવા ન્યૂયોર્ક પહોંચી હતી.જેની એક ઝલક કરિશ્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં તેમના કામમાંથી બ્રેક લઈ રહ્યા છે અને સુંદર શહેર ન્યુયોર્કમાં સાત સમુદ્ર પાર રજાઓ માણી રહ્યા છે. જ્યાં તેની બહેન કરિશ્મા કપૂર પણ તેની સાથે જોવા મળી રહી છે.

ત્રણેય રાત્રે ન્યૂયોર્કના રસ્તાઓ પર મસ્તી કરતા જોવા મળી રહ્યા  છે.અભિનેત્રી કરિશ્માએ વેકેશનના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં એક ફોટોમાં આલિયા-રણબીર પણ જોવા મળી રહ્યા છે. ફોટામાં રણબીર તેની બહેનને કિસ કરતો જોવા મળી રહ્યો છે. તો આલિયાના ચહેરા પર એક મોટું સ્મિત દેખાય રહ્યું છે. બીજા ફોટોમાં અભિનેત્રીએ એક ક્લબનો ફોટો શેર કર્યો છે, જેના પર નાઈટ આઉટ લખેલું છે.આ કપલનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે,

જેમાં તેઓ ન્યૂયોર્કના રસ્તાઓ પર ફેન્સ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. બીજા ફોટોમાં રણબીર પરિવાર અને મિત્રો સાથે ડિનર કરતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે રણબીર ન્યૂયોર્કમાં નવા લુક સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે નવી હેરસ્ટાઈલ સાથે જોવા મળ્યો હતો.રણબીર કપૂરના કામની વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં સંદીપ વાંગા રેડ્ડીની એક્શન થ્રિલર ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે.

આ ફિલ્મમાં તેનો અલગ અવતાર જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય રણબીર બ્રહ્માસ્ત્ર 2 માં શિવની ભૂમિકા ભજવતો જોવા મળશે, જે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ હશે. આલિયા ભટ્ટ પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. તે છેલ્લે હોલીવુડ ફિલ્મ ધ હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

શું 49 વર્ષ ની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહી છે અભિનેત્રી કરિશ્મા કપૂર??? જાણો શું છે હકિકત

બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર ને 90 ના દશકની હિટ  અભિનેત્રીઓ માની એક ગણાય છે. તેમણે ઈન્ડસ્ટ્રી ને ઘણી હિટ ફિલ્મો આપી છે જે આજે પણ લોકોને ફેવરિટ છે આ લિસ્ટ માં રાજા બાબુ , કુલી નંબર 1 અને રાજા હિન્દુસ્તાની જેવી ફિલ્મો શામિલ છે. રિલ લાઈફમાં ઘણા લોકો સાથે હિટ જોડી બનાવનારી અભિનેત્રી કરિશ્મા કપૂર રિયલ લાઈફ માં પરફેક્ટ જોડી બનાવી શકી નથી. કરિશ્મા કપુએ એ  વર્ષ 2003 માં બીજનેસમેન સંજય કપૂર ની સાથે લગ્ન કર્યા હતા બંને ને એક દીકરો કિયાન અને દીકરી સમાયરા છે. વર્ષ 2016 માં કરિશ્માનું પોતાના પતિ સંજય કપૂર ની સાથે તલાક થઈ ગયો હતો. જોકે સંજય કપૂર પોતાના જીવનમાં આગળ વધી ગ્યાં.

પરંતુ કરિશ્મા કપૂર એ પોતાના બાળકોની પરવારીશ ને પ્રાથમીકતા આપતા એક સિંગલ મધર રહેવાનો નિર્ણય કર્યો. હવે ખબર આવી રહી છે કે તે જલ્દી જ લગ્ન કરવાની છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર એ વર્ષ 2016 માં પતિ સંજય કપૂર સાથે તલાક લઈ લીધો હતો પરંતુ હવે જ્યારે તેના બાળકો મોટા થઈ ગ્યાં છે તો તેમણે પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે.પરંતુ અત્યાર સુધી કરિશ્મા કપૂર નું કોઈ રીએકશન સામે આવ્યું નથી. તેમણે પોતાના આ અફેર ને લઈને અત્યાર સુધીમાં કોઈ ખુલાસો કર્યો નથી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન  બેસ્ડ જર્નલિસ્ટ નો આ દાવો છે કે કરિશ્મા કપૂર નું અફેર મુંબઈ ના એક નામી બીજનેસમેન સાથે ચાલી રહ્યું છે અને બહુ જ જલ્દી કરિશ્મા કપૂર તેમની સાથે લગ્ન કરવાની છે. જોકે આ પાકિસ્તાન બેસ્ડ જર્નલિસ્ટ પર ઘણીવાર ખોટા ઇલજામો નાખવામાં આવે છે કે તેઓ ખોટા સમાચાર આપે છે અને બૉલીવુડ અભિનેત્રીઓને બદનામ કરે છે. આથી કહી  શકાય નહીં કે આ વાતમાં કેટલી હકીકત રહેલી છે. હજુ હાલમાં જ કરિશ્મા કપૂર 24 દિવસના ફ્રાંસ હોલિડે પર હતી.

જેની તસ્વીરો તેમણે પોતાના ઇન્સત્રાગરામ પર શેર કરી હતી.જોકે તે આ તસવીરોમાં એકલી દેખાઈ રહી હતી પરંતુ કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે તે કોઈ મિસ્ટ્રીમેન સાથે હોલિડે માં હતી. તેમણે જે તસવીર શેર કરી છે તેમાં એક બ્લર પિકમાં મિસ્ટ્રીમેન ની જલક જોવા મળી રહી છે પરંતુ સ્પસ્ત નથી થઈ રહ્યું કે તે કોણ છે.તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર એ થોડા વર્ષો પહેલા સંદીપ તોષનીવાલ નામના એક બીજનેસમેન ને ડેટ કરી રહી હતી પરંતુ તેમનો સબંધ વધારે ચાલી શક્યો નહીં અને બન્ને અલગ થઈ ગ્યાં.