શું 49 વર્ષ ની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહી છે અભિનેત્રી કરિશ્મા કપૂર??? જાણો શું છે હકિકત
બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર ને 90 ના દશકની હિટ અભિનેત્રીઓ માની એક ગણાય છે. તેમણે ઈન્ડસ્ટ્રી ને ઘણી હિટ ફિલ્મો આપી છે જે આજે પણ લોકોને ફેવરિટ છે આ લિસ્ટ માં રાજા બાબુ , કુલી નંબર 1 અને રાજા હિન્દુસ્તાની જેવી ફિલ્મો શામિલ છે. રિલ લાઈફમાં ઘણા લોકો સાથે હિટ જોડી બનાવનારી અભિનેત્રી કરિશ્મા કપૂર રિયલ લાઈફ માં પરફેક્ટ જોડી બનાવી શકી નથી. કરિશ્મા કપુએ એ વર્ષ 2003 માં બીજનેસમેન સંજય કપૂર ની સાથે લગ્ન કર્યા હતા બંને ને એક દીકરો કિયાન અને દીકરી સમાયરા છે. વર્ષ 2016 માં કરિશ્માનું પોતાના પતિ સંજય કપૂર ની સાથે તલાક થઈ ગયો હતો. જોકે સંજય કપૂર પોતાના જીવનમાં આગળ વધી ગ્યાં.
પરંતુ કરિશ્મા કપૂર એ પોતાના બાળકોની પરવારીશ ને પ્રાથમીકતા આપતા એક સિંગલ મધર રહેવાનો નિર્ણય કર્યો. હવે ખબર આવી રહી છે કે તે જલ્દી જ લગ્ન કરવાની છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર એ વર્ષ 2016 માં પતિ સંજય કપૂર સાથે તલાક લઈ લીધો હતો પરંતુ હવે જ્યારે તેના બાળકો મોટા થઈ ગ્યાં છે તો તેમણે પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે.પરંતુ અત્યાર સુધી કરિશ્મા કપૂર નું કોઈ રીએકશન સામે આવ્યું નથી. તેમણે પોતાના આ અફેર ને લઈને અત્યાર સુધીમાં કોઈ ખુલાસો કર્યો નથી.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન બેસ્ડ જર્નલિસ્ટ નો આ દાવો છે કે કરિશ્મા કપૂર નું અફેર મુંબઈ ના એક નામી બીજનેસમેન સાથે ચાલી રહ્યું છે અને બહુ જ જલ્દી કરિશ્મા કપૂર તેમની સાથે લગ્ન કરવાની છે. જોકે આ પાકિસ્તાન બેસ્ડ જર્નલિસ્ટ પર ઘણીવાર ખોટા ઇલજામો નાખવામાં આવે છે કે તેઓ ખોટા સમાચાર આપે છે અને બૉલીવુડ અભિનેત્રીઓને બદનામ કરે છે. આથી કહી શકાય નહીં કે આ વાતમાં કેટલી હકીકત રહેલી છે. હજુ હાલમાં જ કરિશ્મા કપૂર 24 દિવસના ફ્રાંસ હોલિડે પર હતી.
View this post on Instagram
જેની તસ્વીરો તેમણે પોતાના ઇન્સત્રાગરામ પર શેર કરી હતી.જોકે તે આ તસવીરોમાં એકલી દેખાઈ રહી હતી પરંતુ કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે તે કોઈ મિસ્ટ્રીમેન સાથે હોલિડે માં હતી. તેમણે જે તસવીર શેર કરી છે તેમાં એક બ્લર પિકમાં મિસ્ટ્રીમેન ની જલક જોવા મળી રહી છે પરંતુ સ્પસ્ત નથી થઈ રહ્યું કે તે કોણ છે.તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર એ થોડા વર્ષો પહેલા સંદીપ તોષનીવાલ નામના એક બીજનેસમેન ને ડેટ કરી રહી હતી પરંતુ તેમનો સબંધ વધારે ચાલી શક્યો નહીં અને બન્ને અલગ થઈ ગ્યાં.
View this post on Instagram