Entertainment

રામાયણ ના શ્રીરામ નો કિરદાર નિભાવનાર અરુણ ગોવિલ ની દીકરી ખૂબસૂરતી માં આપે છે બોલિવુડની અભિનેત્રી ને પણ ટક્કર…જુવો તસ્વીરો

Spread the love

મશહૂર નિર્માતા – નિર્દેશક રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત રામાયણ ના દરેક કિરદાર ની આ સિરિયલ બાદ તો જાણે આખી જિંદગી જ બદલાઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે. ત્યાં જ ધારાવાહિક ના દરેક કિરદારો એ પોતાના શાનદાર અભિનય થી લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. આજે પણ ઘણા લોકો આ સિરીયલ નું નામ આવતા જ માતા સિતા અને શ્રી રામના કિરદાર નિભાવનાર કલાકારોને જ યાદ કરે છે.

આમ તો આ સિરિયલ ના દરેક કલાકારોએ પોતાના ફેંસ ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે જેમાં ધારાવાહિકમાં શ્રીરામ ની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ ને તો લોકો સાચે જ ભગવાન રામ માનવા લાગ્યા છે. એવામાં આજે અમે તમારી સામે ટીવી પરના શ્રી રામ એટ્લે કે અરુણ ગોવિલ ની રિયલ લાઈફ ની દીકરી સાથે મેળવવા જય રહ્યા છે. તમને જણાવી દઈએ કે 80 ના દશક ના મર્યાદા પુરષોતમ શ્રીરામ નો કિરદાર નિભાવનાર અરુણ ગોવિલ ની રિયલ લાઈફ દીકરી સોનિકા ગોવિલ બહુ જ હોટ અને ગ્લેમરસ છે.

તેમની દીકરી સોનિકા એ  યુનિવર્સિટી ઓફ વેસ્ટ્મિંસ્ટર થી માર્કેટિંગ કમ્યુનિકેશન માં પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડિગ્રી હાંસિલ કરી છે. જોકે પિતા અરુણ ગોવિલ નું ઈન્ડસ્ટ્રી માં આટલું નામ કમાવ્યા બાદ પણ તેમની દીકરી એક્ટિંગ ની દુનિયા થી બહુ જ દૂર છે. સોનિકા પોતાની લાઈફ ને પર્સનલ રાખવું વધારે પસંદ કરે છે. રિયલ લાઈફમાં સોનિકા બહુ જ ખૂબસૂરત હોવા છતાં એક્ટિંગ માં પોતાનું કરિયર બનાવા માંગતી નહોતી. સોનિકા મુંબઈ માં માઇન્ડ શેર કંપની માં એક પ્લાનિંગ એકજીકયુટિવ નું કામ કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે તે જાતે જ લાઇમલાઇટ વાળા જીવન થી દૂર રહેવું પસંદ કરે છે. જોકે તેને પાર્ટી નો બહુ જ શોખ છે. તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ એ માત્ર રામાયણ માં જ નહીં પરંતુ ઘણી ફિલ્મો અને ટીવી ધારાવાહિક માં પણ કામ કર્યું છે. પરંતુ તેમણે જે લોકપ્રિયતા ધારાવાહિક રામાયણ ના પાત્ર શ્રીરામ ની ભૂમિકા નિભાવતા મળી તે અન્ય ફિલ્મો કરવા છતાં મળી નહીં. તમને જાણકારી માટે જણાવી દઈએ કે અરુણ ગોવિલ ને બે બાળકો છે એક દીકરી અને દીકરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *