Categories
Entertainment

અદ્ભુત ! જયાં આજકાલના નાના બાળકો ફિલ્મી ગીતો ગાતા હોય છે ત્યાં આ શિવભક્ત બાળક એકી સ્વાસે આખું ….જુવો વિડિયો

ભગવાન શિવ નો શ્રાવણ આવી રહ્યો છે ત્યારે કાંવડ યાત્રા ચાલી રહી છે અને શિવ મંદિરો માં જળાભિષેક કરવા માટે પણ લોકો જતાં હોય છે અને દરેક બાજુ ફક્ત ભગવાન શિવ ના ભજન અને હાર હાર મહાદેવ ના નાદ જ સાંભળવા મળતા હોય છે. આમ તો ભોળાનાથ ની ભકતો ઘણા જોવા મલી જાય છે જે ભોળાનાથ ના અઘરા સ્ત્રોત નું ઉચ્ચારણ કરીને ભગવાન ભોલેનાથ ને રિજવતા હોય છે એવામાં એક શિવ તાંડવ સ્ત્રોત પણ જોવા મળી જાય છે .

શિવ તાંડવ સ્ત્રોત ના શબ્દો બહુ જ અટપટા જોવા મળે છે. મોટા મોટા લોકો પણ આ સ્ત્રોત નું ઉચ્ચારણ સારી રીતે કરી શકતા નથી. પરંતુ એક નાનો શિવભક્ર્ત આ શિવ તાંડવ ને એકીસવાસે અને કોઈ પણ ભૂલ કર્યા વિના સરળતાથી સંભળાવી રહ્યો છે. હાલમાં આ નાના શિવ ભક્ત નો એક વિડીયો મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં દરેક લોકો તેના વખાણ કરતાં જોવા મળી આવ્યા છે. આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે .

આ વિડિયોમાં તમે એક નાના શિવ ભક્ત બાળક ને શિવ તાંડવ સ્ત્રોત ગાતા સાંભળી શકો છો. જે શિવ તાંડવ સ્ત્રોત ને મોટા લોકો પણ યાદ કરી શકતા નથી અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે ત્યારે આ નાના શિવભક્ત એ બહુ જ સ્પસ્ત અને સરળતાથી આ સ્ત્રોત સંભળાવીને દરેક લોકોને હેરાન કરી દીધા છે. અને ચારે બાજુ આ બાળક ના વખાણ થઈ રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો બલ્ક ખેતરમાં ઊભો છે, તેની ઉમર લગભગ 5- 6 વર્ષ ની માલૂમ થઈ રહી છે.

આ બાળક ગંજી અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યું છે આ બાળક નું નામ શિવાંશ પ્રજાપતિ છે, ઇન્સત્રાગરામ પર આના ઘણા ફોલોવર્સ છે, વિડીયો બનાવનાર વ્યક્તિ આ અલક ને શિવ તાંડવ સ્ત્રોત સંભાળવા માટે કહે છે અને ત્યાર પછી બાળક ફૂલ એક્સપ્રેશન માં ગજબ રીતે આખો આ પાઠ સંભળાવવા લાગી જાય છે. તેની ગજબ ની ઉર્જા અને સ્પસ્ત ઉચ્ચારણ થી દરેક લોકો હેરાન રહી ગ્યાં છે. હાલમાં તો આ નાના શિવભક્ત નો વિડીયો જડપ થી વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈ લોકો ભિન્ન ભિન્ન પ્રતિકિયા આપી રહ્યા છે જ્યાં ઘણા લોકો આ બાળક ની સાથે તેના પરિવાર ના પણ વખાણ કરી રહયા છે તો ઘણા લોકોનું કહેવું છે કે દરેક બાળક ને આવી જ પરવરીશ મળવી જોઈએ. પાછલ્ના જન્મ માં આ બાળક ચોક્કસ કોઈ વિદ્ધન રહ્યો હશે.

Categories
Entertainment

દાદા – દાદી એ પોત્ર ને ગીફ્ટમાં સાઇકલ આપી તો બાળક ના ચહેરા પર એવી ક્યૂટ સ્માઈલ જોવા મળી કે તે જોઈને આખો દિવસ બની જશે….જુવો વીડિયો

યાદ છે એ સમય કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણું એક જ સપનું હતું કે કાશ કોઈ મને સાઇકલ ચલાવતા આવડતું અને મારી પાસે સાઇકલ હોત. સાઇકલની હોવાની ખુશી જ કઇક અલગ હતી. જેમની પાસે સાઇકલ હતી તેઓ પોતાના મિત્રો ની સાથે એક અલગ જ ઓળખ લઈને ફરવા માટે નીકળી જતા હતા. જ્યારે આપણને પણ સાઇકલ મળી હોય તો ત્યારે આપણે પણ બહુ જ ખુશ થઇ ગયા હતા, કેમકે તે સમયમાં સાઇકલ જો કોઈ આપણને અપાવે તો જાને કોઈ કાર મળી ગઈ હોય એટલી બધી ખુશી જોવા મલી જતી હતી.

અને સાઇકલ લઈને સ્કૂલ,ટ્યૂશન અને ફ્રેન્ડ સાથે ફરવા જવાની મજા જ કઈક અલગ હતી . આજે પણ એવો જ સમય ચાલે છે જો કોઈ બાળક ને સાઇકલ મળી જાય તો તેઓ પણ એટલા બધા ખુશ થઇ જાય છે કે જાને હવે તેમને કઈ જોતું જ નથી આ સાઇકલ તેમની માટે બધું જ ગણાય જતું હોય છે. ત્યારે હાલમાં આવી જ ખુશી એક માસુમ બાળક ના ચહેરા પર જોવા મળી રહી છે , અને આ વિડીયો જોયા બાદ લોકો પોતાના બાળપણ ને યાદ કરી રહયા છે.

વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ કપલ પોતાના પૌત્ર ને ગોદમાં લઈને બહાર આંગણામાં આવે છે અને પોતાના પૌત્ર ની આંખો પર પેટ્ટી બાંધેલ હોય છે. બહાર આવ્યા બાદ દાદાજી તેના પૌત્ર ને નીચે ઉતારે છે અને જેવો આ માસુમ બાળક પોતાના આંક કારની પેટ્ટી દૂર કરે છે કે તેની સામે એક નવી સાઇકલ જોવા મળી જાય છે અને આ સાઇકલ જોયા બાદ તે બાળક બહુ જ ખુશ થઇ જાય છે એ તેની ખુશી સાતમા આસમાન પર જોવા મળી જાય છે. દાદા – દાદી નું આ સ્પ્રાઇઝ જોઈને પૌત્ર ની ખુશી નું કોઈ ઠેકાણું રહેતું નથી.

સાઇકલ ને જોયા બાદ તે પોતાના દાદાજીના ગળે  વળગી જાય છે.અને પોતાના પૌત્ર ને આમ ખુશ જોઈને દાદા- દાદી પણ વધારે ખુશ થઇ જાય છે. આ વીડિયોને જોયા બાદ લોકોના ચહેરા પર ખુશીની લહેર દોડી આવે છે. ઘણા લોકો આ વિડીયો જોયા બાદ પોતાના નાપાન ને યાદ કરી રહયા છે. આ વિડીયો ને ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપશન માં લખ્યું છે કે બાળપણ માં સાઇકલ માલ્યાની કંઈક અલગ જ ખુશી હતી. હાલમાં તો લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ વિડીયો જોયા બાદ પોતાના બાળપણ ના દિવસો ને યાદ કરી રહયા છે.