અદ્ભુત ! જયાં આજકાલના નાના બાળકો ફિલ્મી ગીતો ગાતા હોય છે ત્યાં આ શિવભક્ત બાળક એકી સ્વાસે આખું ….જુવો વિડિયો
ભગવાન શિવ નો શ્રાવણ આવી રહ્યો છે ત્યારે કાંવડ યાત્રા ચાલી રહી છે અને શિવ મંદિરો માં જળાભિષેક કરવા માટે પણ લોકો જતાં હોય છે અને દરેક બાજુ ફક્ત ભગવાન શિવ ના ભજન અને હાર હાર મહાદેવ ના નાદ જ સાંભળવા મળતા હોય છે. આમ તો ભોળાનાથ ની ભકતો ઘણા જોવા મલી જાય છે જે ભોળાનાથ ના અઘરા સ્ત્રોત નું ઉચ્ચારણ કરીને ભગવાન ભોલેનાથ ને રિજવતા હોય છે એવામાં એક શિવ તાંડવ સ્ત્રોત પણ જોવા મળી જાય છે .
શિવ તાંડવ સ્ત્રોત ના શબ્દો બહુ જ અટપટા જોવા મળે છે. મોટા મોટા લોકો પણ આ સ્ત્રોત નું ઉચ્ચારણ સારી રીતે કરી શકતા નથી. પરંતુ એક નાનો શિવભક્ર્ત આ શિવ તાંડવ ને એકીસવાસે અને કોઈ પણ ભૂલ કર્યા વિના સરળતાથી સંભળાવી રહ્યો છે. હાલમાં આ નાના શિવ ભક્ત નો એક વિડીયો મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં દરેક લોકો તેના વખાણ કરતાં જોવા મળી આવ્યા છે. આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે .
આ વિડિયોમાં તમે એક નાના શિવ ભક્ત બાળક ને શિવ તાંડવ સ્ત્રોત ગાતા સાંભળી શકો છો. જે શિવ તાંડવ સ્ત્રોત ને મોટા લોકો પણ યાદ કરી શકતા નથી અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે ત્યારે આ નાના શિવભક્ત એ બહુ જ સ્પસ્ત અને સરળતાથી આ સ્ત્રોત સંભળાવીને દરેક લોકોને હેરાન કરી દીધા છે. અને ચારે બાજુ આ બાળક ના વખાણ થઈ રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો બલ્ક ખેતરમાં ઊભો છે, તેની ઉમર લગભગ 5- 6 વર્ષ ની માલૂમ થઈ રહી છે.
આ બાળક ગંજી અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યું છે આ બાળક નું નામ શિવાંશ પ્રજાપતિ છે, ઇન્સત્રાગરામ પર આના ઘણા ફોલોવર્સ છે, વિડીયો બનાવનાર વ્યક્તિ આ અલક ને શિવ તાંડવ સ્ત્રોત સંભાળવા માટે કહે છે અને ત્યાર પછી બાળક ફૂલ એક્સપ્રેશન માં ગજબ રીતે આખો આ પાઠ સંભળાવવા લાગી જાય છે. તેની ગજબ ની ઉર્જા અને સ્પસ્ત ઉચ્ચારણ થી દરેક લોકો હેરાન રહી ગ્યાં છે. હાલમાં તો આ નાના શિવભક્ત નો વિડીયો જડપ થી વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈ લોકો ભિન્ન ભિન્ન પ્રતિકિયા આપી રહ્યા છે જ્યાં ઘણા લોકો આ બાળક ની સાથે તેના પરિવાર ના પણ વખાણ કરી રહયા છે તો ઘણા લોકોનું કહેવું છે કે દરેક બાળક ને આવી જ પરવરીશ મળવી જોઈએ. પાછલ્ના જન્મ માં આ બાળક ચોક્કસ કોઈ વિદ્ધન રહ્યો હશે.
View this post on Instagram