Categories
Viral video

મુકેશ અંબાણીને ફરી એક વખત મળી જાનથી મારી નાખવાની ધમકી!! ધમકી આપનારે માંગ્યા આટલા કરોડો રૂપિયા.. જાણો પૂરો મામલો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NS:RELI)ના ચેરમેન મુકેશ અંબાણીને ઈમેલ દ્વારા ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એન્ટિલિયામાં મુકેશ અંબાણીના ઘરને બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. ધમકી મળતાં જ એન્ટિલિયાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી

ઈમેલમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરીને 66 વર્ષીય અંબાણીને જો રકમ નહીં આપવામાં આવે તો ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી છે, કંપનીના એક સૂત્રે આ વાતની પુષ્ટિ કરતા, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે તે સિવાય ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ અંગે ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.અગાઉ છેલ્લા કેટલાક વર્ષોમાં, અંબાણી અને તેમના પરિવારને અનેક પ્રસંગોએ ધમકી આપવામાં આવી હતી અને દક્ષિણ મુંબઈમાં તેમના પ્રતિષ્ઠિત એન્ટિલા નિવાસસ્થાનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ 29 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી હતી. MHAએ તેમને Z+ શ્રેણીની સુરક્ષા આપી છે. મુકેશ અંબાણી સિક્યોરિટીનો ખર્ચ ઉઠાવે છે. આ ખર્ચ દર મહિને 40 થી 45 લાખ રૂપિયા છે. અગાઉ તેને Z શ્રેણીની સુરક્ષા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IBની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. IBએ મુકેશ અંબાણીને ખતરાની આશંકા વ્યક્ત કરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India

મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી અધધધ… આટલી સંપત્તિ ની એકલી માલકીન છે ??? જાણો મહિને કેટલો પગાર મળે…

અમેરિકન બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ અનુસાર, દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 95.5 અબજ ડોલર (લગભગ 7,91,795 કરોડ રૂપિયા) છે. ઓગસ્ટ 2023માં ‘રિલાયન્સ એજીએમ 2023’ દરમિયાન, વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના બાળકો ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. જો કે આ પહેલા પણ ઈશા-આકાશ અને અનંત સતત તેમના પિતાના બિઝનેસને આગળ વધારવામાં વ્યસ્ત છે.

‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ના વિસ્તરણમાં ઈશા અંબાણીએ ભજવી મહત્વની ભૂમિકા ખાસ કરીને ઈશા અંબાણીએ ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમાં ‘રિલાયન્સ જિયોની ડિજિટલ સેવાઓના વિકાસમાં અને ઓનલાઈન ફેશન બ્રાન્ડ ‘AJIO’ લોન્ચ કરવામાં તેણીની સંડોવણીનો સમાવેશ થાય છે. ‘ઈકોનોમિક ટાઈમ્સ’ અનુસાર, ઓગસ્ટ 2022માં ‘રિલાયન્સ એજીએમ 2022’ દરમિયાન, મુકેશ અંબાણીએ 2006માં સ્થાપિત ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ની રિટેલ પેટાકંપની ‘રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ’ (RRVL)માં ઈશા અંબાણીની નેતૃત્વની ભૂમિકાની જાહેરાત કરી હતી.

ઈશા અંબાણીની એક મહિનાની સેલરી અને કુલ નેટવર્થ મુકેશ અંબાણીના બાળકોનો વાર્ષિક પગાર મોટાભાગે ગુપ્ત રાખવામાં આવે છે, પરંતુ ‘ડીએનએ ઈન્ડિયા’ અનુસાર, ડિવિડન્ડના નફાને બાદ કરતાં ઈશા અંબાણીની માસિક સેલરી 35 લાખ રૂપિયા પ્રતિ મહિને હોવાનો અંદાજ છે. . આ સાથે, ડિવિડન્ડ લાભોને બાદ કરતાં, 31 વર્ષીય બિઝનેસ વુમનનો વાર્ષિક પગાર લગભગ 4.2 કરોડ રૂપિયા હશે. વધુમાં, ‘સેલિબ્રિટી નેટ વર્થ’ અનુસાર, ઈશા અંબાણીની કુલ સંપત્તિ $100 મિલિયન (અંદાજે રૂ. 829.5 કરોડ) છે.

ઈશા અંબાણીની આગેવાની હેઠળની ‘રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ’નું મૂલ્ય ‘મની કંટ્રોલ’ અનુસાર, હાલમાં ઈશા અંબાણીની આગેવાની હેઠળની ‘રિલાયન્સ રિટેલ’ની કિંમત 8,361 લાખ કરોડ રૂપિયા છે. આ ‘રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ’ (RRVL)ને ઇક્વિટી મૂલ્ય દ્વારા ભારતની ટોચની ચાર કંપનીઓમાંની એક બનાવે છે. 2020માં રૂ. 5000 કરોડનું રોકાણ કર્યા પછી, વૈશ્વિક રોકાણ કંપની ‘KKR’ એ સપ્ટેમ્બર 2023માં RRVLમાં રૂ. 2,069.50 કરોડનું રોકાણ કર્યું છે. RRVLમાં KKRનો કુલ ઇક્વિટી હિસ્સો હવે 1.42 ટકા છે.

‘રિલાયન્સ રિટેલ’ એ ભારતનો સૌથી મોટો રિટેલ બિઝનેસ છે ‘રિલાયન્સ રિટેલ’ એ ભારતનો સૌથી મોટો રિટેલ બિઝનેસ છે, જે 26.7 કરોડ ગ્રાહકોને સેવા આપે છે, જેમાં 18,500 સ્ટોર્સ તેમજ ગ્રોસરી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઇફસ્ટાઇલ અને ફાર્મા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ છે. આમાં ‘AJIO’, ‘Tira’, ‘Dunzo’, ‘Netmeds’, ‘Reliance Digital’ અને ‘Reliance Trends’નો સમાવેશ થાય છે. ‘રિલાયન્સ AGM 2023’ દરમિયાન ઈશા અંબાણીએ જાહેર કર્યા મુજબ, RRVL વિશ્વના ટોચના 10 સૌથી વધુ મુલાકાત લેવાયેલા રિટેલર્સમાં છે, વર્ષ દરમિયાન તેના સ્ટોર્સની 78 કરોડથી વધુ ગ્રાહકોની મુલાકાતો છે.

ઈશા અંબાણીની અંગત જિંદગી મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીએ ‘પિરામલ ગ્રુપ’ના વારસદાર અને વર્તમાન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે. 2018માં તેમના રૂ. 700 કરોડના ભવ્ય લગ્ન પછી, ઈશા અને આનંદ મુંબઈના વર્લીમાં રૂ. 450 કરોડના આલિશાન સી-ફેસિંગ બંગલા ‘ગુલિતા’માં શિફ્ટ થયા.

Categories
Entertainment

અનિલ અંબાણી ગર્લફ્રેન્ડ ટીના મુનીમ ને લગ્ન માટે પ્રપોઝ કરવાના હતા ત્યાં જ મૂકેશ અંબાણીએ કર્યું એવું કે તેમની યોજના ….જાણો શું થયું

દુનિયાના ટોપ 10 બીજનેસમેન માના એક મુકેશ અંબાણી અને તેમના પરિવાર ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. ધીરુભાઈ અંબાણી ના 2 દીકરાઓ મુકેશ અને અનિલ અંબાણી એ બીજનેસ જગતમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. જેટલા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પોતાની પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં જોવા મળી જાય છે એટલા  જ તેઓ પોતાની લવ લાઈફ ને લઈને પણ સુરખીઓમાં જોવા મળ્યા હતા. ધીરુભાઈ અંબાણી ના નાના દીકરા અનિલ અંબાણિ બૉલીવુડ અભિનેત્રી ટીના મુનિમ ને દિલ આપી બેઠા હતા.

અનિલ અંબાણી ટીના સાથે લગ્ન કરવા માંગતા હતા અને આના માટે તેમણે ટીના ની માટે સરપ્રાઇજ વેડિંગ પ્રપોઝલ નો પ્લાન તૈયાર કર્યો હતો. વાસ્તવમાં અનિલ અંબાણી એ ટીનાને પોતાના માતા – પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને મેળવવાના બહાને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ટીના ને આ અંગે કોઈ જાણકારી નહોતી. અનિલ અંબાણી જ્યારે ટીના ને ઘરે લઈને આવ્યા તો ત્યારે તેમણે ટીના ને પોતાના ભાઈ મુકેશ અંબાણી સાથે એકલા મૂકવાની ભૂલ કરી દીધી છે.

જેવી ટીના ને મુકેશ અંબાણિ એ એકલી જોઈ તો તેમણે ભાઈ ના પૂરા પ્લાન ની પોલ અભિનેત્રી સામે ખોલી નાખી. જોકે આ દરમિયાન અનિલ અંબાણી ની બહેનો એ આ વાત સાંભળી લીધી હતી અને આને એક મજાક ગણાવીને ભાઈની ભૂલ ને સાંભળી લીધી હતી. પરંતુ મુકેશ અંબાણી ની આ વાત સાંભળીને ટીના થોડી સતર્ક થઈ ગઈ હતી, તમને જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ખુદ અનિલ અંબાણી એ સિમી ગ્રેવાલ ના શોમાં કર્યો હતો. અનિલ અંબાણી અને ટીના મુનિમ ની લવ સ્ટોરી બિલકુલ સરળ નહોતી.

બંને એ પોતાના રિલેશનશિપ દરમિયાન બહુ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. બંને ના પરિવારના લોકો પણ તેમના સબંધ થી વિરુધ્ધ હતા. જોકે જ્યારે બંનેના પરિવારના લોકોએ તેમણે મળવાની ના કહી હતી ત્યારે બંને એ પોતાના સબંધ ને પૂરો કરી નાખ્યો હતો. લગભગ 4 વર્ષ સુધી બંને એ કોઈ વાતચીત કરી નહોતી. જોકે 4 વર્ષ પછી એક ફોન કોલ દ્વારા બંનેની દૂરીઓ પૂરી થઈ હતી. આ ફોન નું કારણ હતું ભૂકંપ. વાસ્તવમાં થયું કઈક આવું કે લોર્સ એંજેલીસ માં ભૂકંપ આવ્યો હતો જેની જાણ અનિલ અંબાણી ને થઈ ગઈ હતી અનિલને ટીના ની ચિંતા થઈ હતી અને આથી તેમણે ટીના ને ફોન કર્યો.

Categories
Entertainment

મુકેશ અંબાણી નું જે કામ દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણી ના કરી શક્ય એ કામ તેમની દીકરી ઈશા અંબાણી એ એવી રીતે કરી બતાવ્યુ કે સાંભળીને તમે પણ વખાણ કરવા લાગશો….

એશિયાના સૌથી અમીર બીજનેસમેન મુકેશ અંબાણી પોતાના કામના અંદાજ ના કારણે દુનિયા ભરમાં મશહૂર છે. આ વચ્ચે બુધવાર ( 26 જુલાઇ ) ના રોજ એક રિપોર્ટ માં કહેવામા આવ્યું છે કે કતર નું સોવરેન વેલ્થ ફંડ, કતર ઈન્વેસ્ટમેન્ટ અથોરિટી મુકેશ અંબાણી ની માલિકી હક વાળી રીલાયન્સ રિટેલ વેંચર્સ માં માઈનોરીતિ હિસ્સેદારી ખરીદવા માંગે છે. ખબરમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફંડ એ મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લીડરશિપ વાળી કંપની માં 1 ફિસદી  હિસ્સેદારી ખરીદવાની ઈચ્છા જાહેર કરી છે.

જેમાં સૌથી દિલચસ્પ વાત એ છે કે ફંડ 1 બિલિયન ડોલર ( 8200 કરોડ રૂપિયા ) માં એક ફિસડી હિસ્સેદારી ખરીદવા માટે તૈયાર થઈ ગ્યાં છે. જો આ દિલ થઈ જશે તો અંબાણી કંપની ની વેલ્યુએશન 100 બિલિયન ડોલર થઈ જશે. તમને જણાવી દઈએ કે હાલમાં તો રીલાયન્સ રિટેલ લિસ્ટેડ કંપની નથી પરંતુ  અંબાણિ  ના થોડા સમય પહેલા જ કહેવામા આવ્યું છે કે તે કોઈ પણ સમયે કંપની ને લિસ્ટેડ કરશે. પરંતુ તેમણે હાલમાં તો કોઈ સમય સીમાં નથી આપી.

મુકેશ અંબાણી એ તેમના મુખ્ય બીજનેસ ને રિટેલ, ટેલિકોમ અને ન્યુ એનર્જી ને 3 વિભાગમાં વેચી નાખી હતી. જેના પછી દીકરી ઈશા અંબાણી રીલાયન્સ રિટેલ, મોટો દીકરો આકાશ અંબાણી રીલાયન્સ જીઓ અને નાનો દીકરો અનંત અંબાણી ન્યુ એનર્જી નો બીજનેસ સંભાળે છે. અમેરિકી ફાઈનેન્સિયલ સર્વિસ ફાર્મ જેપી મોર્ગેન અનુસાર રીલાયન્સ રિટેલ ની કુલ નેટ વર્થ લગભગ 112 બિલિયન ડોલર છે,

આના સિવાય યુબીએસ એ તેમની કિમત 110 અરબ ડોલર જ્યારે બર્નસ્ટિન એ તેની વેલ્યુએશન 111 અરબ ડોલર આંકી છે. જેપી મોર્ગન ની વાત માનવમાં આવે તો કંપની ના રીલાયન્સ શેરોની કુલ સમાપ્તિ 8,60,000 કરોડ રૂપિયા છે. એક સૌથી દિલચસ્પ વાત એ છે કે 2020માં રીલાયન્સ એ 4.3 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશન પર ઘણા ઈન્વેસ્ટર્સ ને રિલાયન સ રિટેલ ના 10.52 ફિસદી શેર વેચ્યા હતા. ઈશા અંબાણિ ના નેતૃત્વ વાળી કંપની ની ટીમાહી EBITDA 5130 કરોડ રૂપિયા રહી હતી ત્યારે તેમની રેવન્યુ 69,948 કરોડ રૂપિયા હતી .

Categories
Entertainment

મુકેશ અંબાણીએ વેચ્યો પોતાનો ન્યુયોર્કનો આ આલીશન ફ્લેટ!! કિંમત છે અધધ… જુઓ ફ્લેટની તસ્વીર

બિઝનેસ જગતના સૌથી ધનિક વ્યકતિ માના એક મુકેશ અંબાણી એ હાલમાં જ ન્યુયોર્ક ના મેનહટ્ટન ના વેસ્ટ વિલેજ માં આવેલ પોતાની રેજિડેન્શીયલ પ્રોપર્ટી ને વેચી છે.તેમના આ ફ્લેટ મેનહટ્ટન ના ‘ સુપિરિયર ઈંક ‘ નામની બિલ્ડીંગ ના ચોથા ફ્લોર પર છે.ઘણી રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી એ ન્યુયોર્ક ના મેનહટ્ટન ના વેસ્ટ વિલેજ માં આવેલ પોતાની એક પ્રોપર્ટી ને વેચી દીધી છે. 17 ફ્લોર વાળી ‘ સુપિરિયર ઈંક ‘ નામની બિલ્ડીંગ ના ચોથા ફ્લોર ઓ આ ફ્લેટ 2406 વર્ગ ફૂટ એરિયા માં ફેલાયેલ છે.

આ ફ્લેટ માં બે બેડરૂમ ની સાથે સાથે ત્રણ બાથરૂમ અને એક શેફ કિચન પણ છે. એના સિવાય આ ફ્લેટ ની અગાશી 10 ફૂટ ઊંચી છે અને ફલોરીંગ હેરિંગબોન હાર્ડવુડ ની છે. આમાં બાળકોના રમવાનો રૂમ , યોગા/ પિલેટ્સ રૂમ , બાઈક રૂમ અને બહુ બધી સુવિધાઓ છે. રિપોર્ટ અનુસાર આ ફ્લેટ ની દરેક બારીઓ નોઇઝ પ્રુફ છે. ખાસ વાત તો એ છે કે મુકેશ અંબાણી ના આ ફ્લેટ ના પાડોશીઓમાં હિલેરી સવૅક અને માર્ક જૈકલ્સ જેવી હસ્તીઓ શામિલ હતી. ફ્લેટ ની સામેનો વ્યુ પણ બહુ જ શાનદાર છે. જેમાં હડસન નદીનો નજારો જોવા મળે છે.

‘ ન્યુયોર્ક પોસ્ટ ‘ ની રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી એ પોતાના આ લકઝરી ફ્લેટ ને 9 મિલિયન ડોલર એટલે કે 74.53 કરોડ રૂપિયામાં વેચ્યો છે. ‘ સુપિરિયર ઈંક ‘ બિલ્ડીંગ ની વાત કરીએ તો આ પહેલા એક ફેક્ટરી હતી જેની શરૂઆત વર્ષ 1919 માં થઇ હતી. લગભગ 90 વર્ષ પછી એટલે કે 2009 માં રોબર્ટ એએમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલબર્ગ દ્વારા આ બિલિડિંગ માં કુલ 17 ફ્લોર્સ છે જેમાં ચોથા ફ્લોર મુકેશ અંબાણી નો હતો જે હવે તેમને વેચી નાખ્યો છે.

મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી અને ત્રણ બાળકો સાથે દક્ષિણ મુંબઈ ના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલ પોતાના આલીશાન ઘર ‘ એંટીલિયા ‘ માં રહે છે. જે લંડન ના પ્રતિષ્ઠિત ‘ બંકિઘમ પેલેસ ‘ ના પછી સૌથી મોટા અને મોંઘા ઘર તરીકે ગણાય છે. તેમની આ ગગનચુંબી ઇમારત 27 માળની છે. 4532 વર્ગ મીટર માં ફેલાયેલી આ પ્રોપર્ટી ને શિકાગો સ્થિત આર્કિટેક્ટ ‘પકીરન્સ અને વીલ ‘ દ્વારા ડિજાઇન કરવામાં આવી છે જેને ઓસ્ટ્રેલિયાઈ બેસ્ટ કન્સ્ટ્રક્શન કંપની ‘ લિટલ હોલ્ડિંગ ‘ એ બનાવી છે.

Categories
Entertainment

નીતા અંબાણી અને મુકેશ અંબાણી નો એકસાથે ગીત ગાતા નો એવો વિડીયો સામે આવ્યો કે તે જોયા બાદ તમે પણ દંગ રહી જશો…. જુવો વિડિયો

બીજનેસમેન મુકેશ અંબાણી અને તેમની પ્યારી પત્ની નીતા અંબાણી પોતાની શાનદાર બોન્દિંગ અને મધુર સ્વભાવ ના કારણે જાણીતા  છે. બંને 38 વર્ષ થી પોતાનું લગ્ન જીવન ખુશી ખુશી એન્જોય કરી રહ્યા છે અને અત્યારે પણ પોતાની પબ્લિક અપિયરેન્સ ના દરમિયાન કપલ ગોલ્સ દેતા રહેતા હોય છે. જ્યારે એકવાર તેઓ સુપરહિટ ટોક શો ‘ Rendezvous with Simi Garewal ‘ માં શામિલ થયા  હતા ત્યારે તેમણે એક સાથે બહુ જ ખૂબસૂરત ગીત ગયું હતું. હવે જ્યારે તેમના આ ઇન્ટરવ્યુ ની જૂની ક્લિપ ફરી પોસ્ટ કરવામાં આવી છે તો તેમના લાખો ફેંસ આ ગીત સાંભળીને દંગ રહી ગ્યાં છે.

શો ની હોસ્ટ અને અભિનેત્રી સિમી ગરેવાલ દ્વારા પોતાના ઇંસ્ત્રાગામ હેન્ડલ પર શેર કરવામાં આવેલ આ વિડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણિ એક ખૂબસુરત ગીત પર પોતાનો અવાજ મેળવતા જોવા મળી રહ્યા છે. વિડિયોની શરૂઆત માં નીતા અંબાણી ને તેના પ્યારા પતિ ને પોતાની સાથે ગાવા માટે કહેતી હોય એ સંભળાઈ રહ્યું છે. ત્યાર બાદ તેમણે અમિત કુમાર, આશા ભોસલે અને કિશોર કુમાર નું ફેમસ બૉલીવુડ ગીત ‘ આતી રહેગી બહારે ‘ ગીત ખૂબસૂરતી થી ગાયું હતું. તેમની સૂરીલી અવાજ સાંભળીને દરેક લોકો ખુશ થઈ ગ્યાં હતા.

ત્યાં જ  સેમી પણ બહુ જ દિલચસ્પી અને પ્યાર સાથે તેમનું ગીત સાંભળી રહી હતી. આ શો માં નીતા અંબાણી મેચિંગ બ્લાઉજ ની સાથે પિચ કલર ની એમ્બ્લેશીદ સાડી માં હમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી.તેમણે પોતાના લૂકને ડાયમંડ એન્ડ પર્લ સ્ટડેડ જ્વેલરી તથા મિનિમલ મેકઅપ માં પૂરો કર્યો હતો. જેમાં સોફ્ટ વિન્ડ આઇલાઇનર, ઓપન હેર, સ્ટોન બિંદી, ન્યુડ લિપસ્ટિક અને બ્લશ્દ ચિક્સ શામિલ હતા. બીજી બાજુ મુકેશ અંબાણી વ્હાઇટ શર્ટ અને રેડ ટાઈ ની સાથે બ્રાઉન કલર ના પેન્ટશુટ માં જોવા મળ્યા હતા. જેવો આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો કે નોટિજન્સ નીતા અંબાણી ના  વખાણ કરવા લાગ્યા.

એક યુજરે લખ્યું કે ડાઉન ટુ અર્થ કપલ ત્યાં જ બીજા નોટિજન્સ એ લખ્યું કે સનાતન વિશ્વાસ જ સફળતા નું રહસ્ય છે. ત્યા જ એક અન્ય એ કમેંટ કરતાં લખ્યું કે બંને એકસાથે બહુ જ પ્યારા લાગે છે નીતા અંબાણિ  આના કરતાં પણ વધારે સુંદર હતી. 23 જૂન 2023 માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ ‘ વ્હાઇટ હાઉસ ‘ માં અમેરિકી રાસ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેન દ્વારા આયોજિત ભારત ના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ના ‘ યુએસ સ્ટેટ ડિનર ‘ માં ભાગ લીધો હતો. આ આયોજન માટે નીતા અંબાણિ એ રેશમ ની સાડી પસંદ કરી હતી. ત્યાં જ મુકેશ અંબાણી બ્લેક બંધગળા સેટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા. આ ઇવેંટ થી સામે આવેલ તસ્વીરો માં મુકેશ અને નીતા એ સુંદર પિચાઈ અને તેમની પત્ની અંજલી પિચાઈ સાથે પણ પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Simi Garewal (@simigarewalofficial)

Categories
Entertainment

મુકેશ અંબાણીના ઘર એન્ટાલીયા કોઈ જીવતા જાગતા સ્વર્ગથી કમ નથી ! આલીશાન આઈસ્ક્રીમ પાર્લરથી લઈને આ આ લકઝરીયસ વસ્તુઓ..જુઓ તસ્વીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.તેઓ મુંબઈના સૌથી આલીશાન અને મોંઘા ૨૭ માળ ના એક બંગલા ‘ એન્ટિલિયા ‘ માં રહે છે.

આ ઇમારત ની ડિજાઇન એવી અનોખી રીતે બનાવામાં આવી છે. કે જો ત્યાં રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા સાથે ભૂકંપ પણ આવે તો તેને સરળતાથી સહન કરી શકવાની શ્રમતા છે અને આ સાથે જ તે બચી પણ શકે એવી તાકાત છે. મુકેશ અંબાણી ના ઘર ‘ એંટીલીયા ‘ માં અન્ય ઘણી વસ્તુઓ પણ જોવા મળી જાય છે જેમાં હેલ્થ સ્પા, ત્રણ સ્વિમિંગ પુલ અને એક બોલરૂમ પણ છે. અહીં યોગ અને ડાન્સ સ્ટુડિયો ની સાથે સાથે 600 કર્મચારી સભ્યો પણ છે જે આ  હવેલી ને સુંદર રાખવામાં મદદ કરે છે.આ હવેલી જેવા મકાનમાં 168 કરો ને પાર્ક કરી શકાય એટલી બધી જગ્યા પણ જોવા મળી જાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણી ના ‘ એંટીલિયા ‘ નું નામ આજ નામના ફેંટમ ડ્રિપ ના નામ પરથી રાખવામાં આવ્યું છે. જે એટલાન્ટિક મહાસાગર માં આવેલ છે એંટીલિયા સાઉથ મુંબઈ ની વચ્ચે આવેલ છે. મુકેશ અંબાણી ના આ આલીશાન ભવ્ય ઘર ને તૈયાર થતા પુરા 2 વર્ષ થયા હતા.એંટીલિયા નું નિર્માણ કામ વર્ષ 2008 માં શરુ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2010 માં આ કામ પૂરું થયું. આ ભવ્ય ઘરમાં એક એન્ટરટેનમેન્ટ સ્પેસ, ભવ્ય એન્ટ્રી ગેટ, વિશાળ મિટિંગ હોલ, 6 માળમાં કાર નું પાર્કિંગ અને બહુ બધું આવેલ છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નું આ આલીશાન અને સૌથી મોંઘુ ઘર ‘ એંટીલિયા ‘ બકિંઘમ પ્લેસ ની તરત જ આવે છે અને આ દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર છે. મુકેશ અંબાણી નું આ એંટીલિયા 4532 વર્ગ મીટર ના શેત્ર માં બનેલું છે. ફોર્બ્સ અનુસાર અંબાણી પરિવાર ની આ આવાસ ની કિંમત લગભગ એક થી બે બિલિયન અમેરિકી ડોલર એટલે કે 6000 કરોડ થી 12,000 કરોડ રૂપિયા ની વચ્ચે હોવાનું અનુમાન છે. પોતાના વિશાળ આકાર ધરાવતા એંટીલિયા માં કુલ 9 લિફ્ટ છે. આ એ જગ્યા પર આવેલ છે જેમાં W આકાર ના બીમ છે જે ઉપરના માળને સપોર્ટ કરે છે.

એન્ટિલિયાને સૂર્ય અને કમળ ના આધાર પર ડિઝાઇન કરવામાં આવ્યુ હતું. આ ઇમારત માં ક્રિસ્ટલ, સંગેમરમર અને મધર ઓફ પર્લ જેવી દુર્લભ સામગ્રીયા પણ છે.આ સાથે જ અંબાણી પરિવાર ના વિશાલ એંટીલિયા માં એક મોટું અને આકર્ષક હેંગિંગ ગાર્ડન પણ આવેલ છે જેને ખુબસુરતી સાથે સજાવામાં આવ્યું છે. અને તેની દેખભાળ રાખવા માટે એક સમૂહ ને નિયુક્ત પણ કરવામાં આવ્યા છે. એંટીલિયા માં મુંબઈ ની ઉમસ ને માટે આપવા માટે એક સ્નો રૂમ પણ છે. આ હવેલી માં એક રૂમ ની અંદર તાજી બનેલી આઈસ્ક્રીમ નો આનંદ લેવાયા માટે એક આઈસ્ક્રીમ પાર્લર પણ છે. જ્યાં દીવાલો માંથી આર્ટિફિશિયલ બરફ ના ટુકડાઓ આવે છે.

Categories
Entertainment

મુકેશ અંબાણી ની સ્કુલ ના દિવસોની એવી સુંદર તસવીર સામે આવી કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય…..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના સંસ્થાપક તથા દિગ્ગજ દિવંગત બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી અને તેમની પત્ની કોકિલાબેન અંબાણી ના ઘરે જન્મેલ મુકેશ અંબાણી એશિયાના સૌથી આમિર ઉદ્યયોગપતિઓ માના એક છે. તે 1981 માં પોતાના ફેમિલી બિઝનેસમાં શામિલ થયા હતા. અને કંપની ને પોતાનો સમય અને પ્રયાસ સમર્પ્રિત કર્યો. હાલમાં તો મુકેશ અંબાણી પોતાની અરબો ડોલર ની કંપની ‘ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી’ ને ચલાવે છે. જે પેટ્રોકેમિકલ, તેલ- ગેસ, દુરસંચાર અને રિટેલ ઇન્ડસ્ટ્રી માં કારોબાર  કરે છે.

એશિયાના સૌથી આમિર બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ને એમના વ્યવહારિક પર્સનાલિટી ના માટે પ્રસંશા કરવામાં આવે છે. ‘ ફોબર્સ ‘ ની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી ની કુલ સંપત્તિ 84.1 બિલિયન અમેરિકી ડોલર છે જે તેમને દુનિયાના 13 માં સૌથી આમિર અરબપતિ બનાવે છે. બિઝનેસ મેગ્નેટ દુનિયા ભરમાં બિઝનેસ ટ્રેન્ડ ના ચાર્ટ પર રાજ કરી રહી છે અને પોતાના બિઝનેસ થી ભારત ને ગૌરવનીત કરી રહ્યા છે. હાલમાં જ પોતાના ઇન્સ્ટ્ર હેન્ડલ થી સ્ક્રોલ કરતા સમયે મુકેશ અંબાણી ના બાળપણ ની એક દુલર્ભ તસ્વીર આમે આવી છે.

અંબાણી ના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીર માં યુવાન મુકેશ અંબાણી ને પોતાના સ્કૂલ ના રમતમાં ઉભા જોઈ શકાય છે.જ્યાં તે અને પોતાના ક્લાસમેટ ના એક ગ્રુપ ફોટોમાં પોઝ આપી રહયા છે. તેમને ટાઈ તથા બેલ્ટ ની સાથે સ્કૂલ યુનિફોર્મ પહેરી હતી અને જૂતા પહેર્યા હતા. ફોટોમાં ઓછી ઉમર ના હોવા છતાં તેમનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મલી રહ્યો છે. ફોટોમાં જોઈને કોઈ કલ્પના પણ ના કરી શકે કે આ બાળક આજે દુનિયાના સૌથી આમિર વ્યક્તિ માના એક છે. મુકેશ અંબાણી એક પરોપકારી અને આધ્યાત્મિક વ્યક્તિ છે,

તેમને ઘણીવાર ભારત ના પવિત્ર સ્થળો ની યાત્રા કરતા અને સર્વશકિતમાન ને પ્રતિ સન્માન વ્યક્ત કરતા જોઈ શકાય છે. 19 એપ્રિલ 2023 ના રોજ જ્યારે મુકેશ અંબાણી 66 વર્ષના થયા હતા ત્યારે આ ખાસ અવસર પર સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે ગયા હતા. ઇન્ટરનેટ પર વાઇરલ થૈ રહેલ આ તસ્વીરમાં તેઓ પોતાના દીકરા આકાશ અંબાણી ની સાથે સિદ્ધિ વિનાયક મંદિર માં દિવ્ય દર્શન કરતા જોવા મલયા હતા.મુકેશ અંબાણી બ્રાઉન કલર ની નહેરુ જેકેટ ની સાથે વ્હાઇટ કુર્તા માં નજર આવ્યા હતા અને તેઓ મંદીર સમિતિ પાસેથી આભાર ના પ્રતીક ના રૂપમાં ફૂલો નો ગુલદસ્તો પણ મળ્યો હતો.

Categories
Entertainment

મુકેશ અંબાણીએ 10 કરોડથી વધુની કિંમતની ‘બોમ્બપ્રૂફ’ મર્સિડીઝ કાર ખરીદી, તેની ખાસિયત જાણીને દિવસે તારા દેખાવા લાગશે….

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે અને ભારત ની સૌથી વેલ્યુએબલ કંપની ‘ રિલાન્યસ ઇન્ડસ્ટ્રી ‘ ના માલિક છે. જેની માર્કેટ કેપ 17.69 ટ્રિલિયન રૂપિયા છે. તે દુનિયા ભરમાં ફેમસ ભારતીય અરબપતિમાંના એક છે અને પોતાના બિઝનેસ સ્કિલ તથા પરોપકારી કામ માટે જાણીતા છે. મુકેશ અંબાણી અને તેના પરિવાર જેમાં નીતા અંબાણી, આકાશ અંબાણી, અંનત અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને અન્ય લોકો શામિલ છે. તે પોતાની શાનદાર લાઇફસ્ટાઇલ તથા લકઝરિયસ કાર ને લઈને પણ પ્રખ્યાત છે.

અંબાણી પરિવાર ના સભ્યો ને ઘણિવાર મોટી ‘ SUV ‘ અને મોંઘી કાર ની સાથે લાંબા કાફલાઓમાં મુસાફરી કરતા જોવામાં આવ્યા છે. બહુ જ લાંબા સમય બાદ મુકેશ અંબાણી એ 10 કરોડ રૂપિયા રથી વધારે ની કિંમત ની ‘ મર્સીડીઝ બેન્ઝ S600 ગાર્ડ બુલેટપ્રુફ સેડાન ‘ માં મુસાફરી કરતા જોવામાં આવ્યા અને અરાબપાર્ટી એ પોતાની કારણે અપગ્રેડ કરી લીધી છે. મુકેશ અંબાણી ની પાસે ‘ મર્સીડીઝ બેન્ઝ S680 ગાર્ડ લકઝરી સેડાન ‘ છે. ‘ CS12 Vlogs ‘ દ્વારા શેર કરવામાં આવેલ એક વીડિયોમાં ભારતના સૌથી અમીર ઉદ્યયોગપતિ પોતાની નવી બુલેટપ્રુફ કારમાં લાંબા કાફલાઓની સાથે જોવામાં આવ્યા છે.

મુકેશ અંબાણી ની સ્વામિત્વ વળી ‘ મર્સીડીઝ બેન્ઝ S680 ગાર્ડ ‘ બહાર થી બીજી કોઈ મર્સીડીસ બેન્ઝ એક્સ કાર ની જેવી જ લાગે છે. પરંતુ આ રેગ્યુલર સેડાન થી લગભગ 2 ટન ભારી છે. તેની બોડીમાં એક સ્પેશિયલ ઇન્ટીગ્રેટેડ શેલ છે અને કારમાં બુલેટ એન્ડ બ્લાસ્ટ પ્રુફ મલ્ટી લેયર ગ્લાસ છે. આ સુપર મોંઘી કાર રેનફોર્સ્ડ ટાયર ની સાથે આવે છે જે 80 કિમી કલાક ની સ્પીડમાં ચાલે છે. આ કારમાં 6.0 લીટર V 12 ઈન્જીન છે, જે 612 Ps અને 830 Nm નું પીક ટૉર્કલ જેનરેટ છે.

મુકેશ અંબાણી ના કારના કાફીલામાં મુકેશ અંબાણી પરિવારના કાફલામાં ‘રોલ્સ-રોયસ ક્યુલિનન એસયુવી’, ‘લેમ્બોર્ગિની ઉરુસ’, ‘મર્સિડીઝ-એએમજી જી63’, ‘લેન્ડ રોવર’, ‘રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી’, ‘મર્સિડીઝ-મેબેક એસ580’ અને ઘણી વધુ મોંઘી કારનો સમાવેશ થાય છે.વર્ષ 2022 માં મુકેશ અંબાણીએ ત્રીજી ‘રોલ્સ રોયસ કુલીનન’ ખરીદી અને તેમના કાર કલેક્શનમાં નવી રાઈડ ઉમેરી. ‘પીટીઆઈ’ના રિપોર્ટ અનુસાર આ લક્ઝુરિયસ ‘રોલ્સ રોયસ કુલીનન’ની કિંમત લગભગ 13.14 કરોડ રૂપિયા છે.

જ્યારે કારની મૂળ કિંમત રૂ. 6.8 કરોડથી શરૂ થાય છે વધારાના ફીચર્સ ઉમેર્યા બાદ કારની કુલ કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.થોડા દિવસો પહેલા ઈન્ટરનેટ પર સામે આવેલી કેટલીક ઝલક દ્વારા જાણ થઇ કે અંબાણીની નવી ‘રોલ્સ રોયસ કુલીનન’ ટસ્કન સન કલર શેડ ધરાવે છે અને ‘કાર્ટોક’ના અહેવાલ મુજબ, કારના પેઇન્ટવર્કની કિંમત લગભગ રૂ. 1 કરોડ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશે આ લક્ઝુરિયસ કાર તેમના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે સગાઈની ભેટ તરીકે ખરીદી હતી.

Categories
Entertainment

મનીષ મલ્હોત્રાના શોમાં ટ્રેડિશનલ લૂકથી ઈશા અંબાણી -કોકિલાબેન અંબાણીએ જીત્યા લોકોના દિલ, ત્યાં જ મુકેશ અંબાણી…..જાણો વિગતે

બી ટાઉન ના ફેમશ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ ગઈ રાત્રે એટલે કે 20 જુલાઈ 2023 ના રોજ મુંબઈ માં આયોજિત એક સ્ટાર – સ્ટડેડ ફેશન શો માં પોતાના નવા બ્રાઇડલ કલેક્શન લોન્ચ કર્યું છે. જેમાં બૉલીવુડ ની ઘણી દિગ્ગજ હસ્તીઓ એ ભાગ લીધો હતો. આના સિવાય શો માં દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી પણ પોતાની માતા કોકિલાબેન અંબાણી અને દીકરી ઈશા અંબાણી ની સાથે નજર આવ્યા હતા જેની જલકો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, મનીષ મલ્હોત્રા ના આ હાઈ પ્રોફાઈલ બ્રાઇડલ કોર્ટયોર શો માં બિઝનેસમેન મુકેશ અંબાણી બહુ જ સિમપલ લુકમાં નજર આવ્યા હતા.

અને તેમની સિમ્પલી સીટીએ અનેક લોકોના દિલ જીતી લીધા હતા. જો લુકની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી એ આ શો ની માટે ધારીદાર શર્ટ ની સાથે બ્લેક પેન્ટ કેરી કર્યું હતું અને બહુ જ સૌમ્ય રીતે પહેલી રો માં પોતાની માતા કોકિલાબેન અંબાણીએ, દીકરી ઈશા અંબાણી, બહેન દીપ્તિ સાલગાંવકર અને ભાંજી ઇશિતા સાલગાંવકર ની સાથે બેઠા નજર આવ્યા હતા. મનીષ મલ્હોત્રા ના આ શો માટે અંબાણી પરિવાર ની મહિલાઓ ની લુકની વાત કરવામાં આવે તો દરેક એ પોતાના આઉટફિટ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી.

સ્ટારો થી સજાયેલ આ ઇવેન્ટ માં ઈશા અંબાણી એક પિન્ક કલર ના સૂટ અને દુપટ્ટા માં નજર આવી હતી. તેના સૂટ પર કટ દાણા વળી હેવી એમ્બ્રોડરી કરવામાં આવી હતી. તેમને પોતાના આ આઉટફીટ ની સાથે મેચિંગ દુપટ્ટો પણ પસંદ કર્યો હતો જેને તેમને પોતાના ખંભા ની સાથે ડ્રેપ કર્યો હતો. ઈશા એ પોતાના લુકને સોફ્ટ મેકઅપ, ખુલ્લા વૅલ, બ્લશળ ચીક્સ, ડ્રોપ ઍરિંગ્સ અને પિન્ક લિપ શેડ્સ ની સાથે પૂરો કર્યો હતો જેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી હતી.જ્યા કોકિલાબેન આ અવસર પર ઓઈંક કલર ની ટ્રેડિશનલ સાડી માં નજર આવી હતી

ત્યાં જ ઇશિતા પણ પિન્ક કલરના સૂટ માં જોવા અમલી હતી. પૂરો અંબાણી પરિવાર એક જ રો માં સાથે બેઠું હતું. આના સિવાય કોકીલાબેમન અંબાણી અને તેમની દીકરી દીપ્તિ ને અભિનેત્રી દીપિકા પાદુકોણ ની સાથે જોવામાં આવ્યા હતા. તણાઈ જણાવી દઈએ કે મનીષ મલ્હોત્રા ના આ બ્રાઇડલ કોર્ટયોર શો માં ‘ રોકી ઓર રાણી કી પ્રેમ કહાની ‘ ના મેન લીડ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ શો સ્ટોપર હતા. જે પોતાના આઉટફિટમાં અભુ જ ખુબસુરત લાગી રહયા હતા. આ શોમાં આલિયા ભટ્ટ એ મનીષ મલ્હોત્રા ની ડિઝાઈનર કરેલ કસ્ટમ મેડ ડ્રેસ પહેરી હતી જેમાં સિલ્વર ડિટેલિંગ વર્ક વાળા બ્લાઉઝ અને લહેંગા હતા.

આ સાથે જ પોતાના દુપટ્ટાને માથા પર રાખીને એક ડાયમંડ નેકપીસ અને ગ્લેમરસ મેકઅપ માં આલિયા બહુ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ રણવીર કપૂર વ્હાઇઉટ અને બેજ કલર ની ટ્રેડિશનલ કુર્તા માં હેન્ડસમ લાગી રહ્યો હતો જેને પોતાના આ લુકથી દરેક લોકોને ચકિત કરી દીધા હતા. જેમાં એક લાંબી ક્રીમ ઇનર અને ક્રીમ પેન્ટ હતી. જે રેમ્પ વોક પાર પારંપરિક અને નવી ફેશન નું મિશ્રણ દર્શાવી રહી હતી. મનીષ મલ્હોત્રા ના બ્રાઇડલ કોર્ટયોર શો માં જ્હાન્વી કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, કરણ જોહર, કાજોલ, નોરા ફતેહી, રિદ્ધિ ડોગરા, નુસરત ભરૂચા અને ખુશી કપૂર જેવી હસ્તીઓ ઉપસ્થિત થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Tahirnkash Meman (@tahirjasus)