Categories
India

આ દિવાળી અંબાણી પરિવારને ફળી! જીઓ પ્લાઝા બાદ સ્વદેશ સ્ટોરના ઓપનિંગમાં નીતા અંબાણીનો જોવા મળ્યો દમદાર લુક, જુઓ ખાસ તસવીરો

દિવાળી પહેલા જ અંબાણી પરિવારમાં દિવાળી જેવો માહોલ છે, હાલમાં જીઓ પ્લાઝાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે અંબાણી પરિવારની તસવીરો વાયરલ થઇ રહી હતી. હાલમાં જ એટલે કે તા8 નવેમ્બર 2023 ના રોજ, નીતા અંબાણીએ હૈદરાબાદમાં રિલાયન્સ રિટેલ દ્વારા પ્રથમ સ્વદેશ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું.

એક રીતે,સૌથી ખાસ વાત એ કે, આ સ્ટોર નીતાનો તેના દેશ પ્રત્યેનો પ્રેમ છે, કારણ કે તેણે પરંપરાગત કલાકારો અને કારીગરોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નીતા અંબાણીએ પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનું સપનું જોયું હતું, જે હવે ‘સ્વદેશ સ્ટોર’ દ્વારા સાકાર થઈ રહ્યું છે.

નીતા અંબાણીની પાસે 41 કરોડની કિંમતની 80 કેરેટની હીરાની વીંટી છે, જે તેમણે માત્ર એક જ વાર પહેરી છે. આ વિશે વિગતવાર જાણવા માટે અહીં ક્લિક કરો. આ કાર્યક્રમમાં સાઇના નેહવાલ, પીવી સિંધુ, સાનિયા મિર્ઝા, રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામિનેની સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

નીતા અંબાણીએ પણ ફ્લેગશિપ સ્ટોર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, જે ભારતની પરંપરાગત કળા અને કારીગરોને સમર્પિત છે. તેમણે દેશની વર્ષો જૂની કળા અને હસ્તકલાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તેને સારી પહેલ ગણાવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India

નીતા અંબાણી એ 60 મા જન્મ દિવસ ની એવી રીતે ઉજવણી કરી કે ચારે કોર વાહ વાહી થઈ ગય.. 1.4 લાખ પરીવાર ..જુઓ તસવીરો

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ 1 નવેમ્બરે તેમનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે અન્ના સેવા અંતર્ગત 15 રાજ્યોના 1.4 લાખ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. અન્ના સેવા દ્વારા લગભગ 75 હજાર લોકોને રાંધેલું ભોજન પીરસવામાં આવ્યું હતું જ્યારે લગભગ 65 હજાર લોકોને કાચા રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બાળકો, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો, રોજીરોટી કમાતા, ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો, રક્તપિત્તના દર્દીઓ અને વિશેષ જરૂરિયાતવાળા લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ભોજન વિતરણથી લઈને ગરમાગરમ ભોજન પીરસવા સુધીની તમામ કામગીરી રિલાયન્સના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી. નીતા અંબાણીએ પોતાનો જન્મદિવસ વંચિત સમાજના લગભગ 3000 બાળકો સાથે ઉજવ્યો.

કોરોના મહામારી દરમિયાન, નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને અન્ના સેવાના નામે તે સમયનો સૌથી મોટો ખોરાક વિતરણ કાર્યક્રમ ચલાવ્યો હતો. ફાઉન્ડેશન અનુસાર, નીતા અંબાણીના જન્મદિવસ પર ભોજન વિતરણ એ જ પરંપરાનું વિસ્તરણ છે.

નીતા અંબાણીએ શિક્ષણ, મહિલા સશક્તિકરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં અગણિત સિદ્ધિઓ પોતાના નામે કરી છે. તેમના નેતૃત્વ હેઠળ, રિલાયન્સ ફાઉન્ડેશને સમગ્ર દેશમાં 7 કરોડ 10 લાખથી વધુ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે.

Categories
Entertainment

નીતા અંબાણી પાસે છે 242 કરોડ રુપીયા નુ પ્લેન ! અંદર નો નજારો જોશો તો 5 સ્ટાર હોટલ ને ભુલી જશો

અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ તેમના વિશે જાણવાની સૌ કોઈને તમન્ના થાય. આજે આપણે જાણીશું નીતા અંબાણી સાથે જોડાયેલ ખાસ વાત. વિશ્વમાં જેમનાં નામનો ડંકો વાગે છે, એવા મુકેશભાઈ અંબાણીમાં પત્ની નીતા અંબાણી પાસે છે 242 કરોડ રુપીયા નુ પ્લેન!

હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પી ને દિવસની શરૂઆત કરે એનું પ્રાઇવેટ પ્લેન કેવું હશે? ચાલો આજે અમે આપને આ પ્લેન વિશે માહિતગાર કરીએ. આ પ્લેનનો અંદર નો નજારો જોશો તો 5 સ્ટાર હોટલ ને ભુલી જશો. ખરેખર નીતા અંબાણી જેવું વૈભવશાલી જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય.

નિતા અંબાણીના પ્રાઇવેટ પ્લેન વિશે વાત કરીએ એ પહેલા તેમના વિશે જાણીએ. નિતા અંબાણી એક કલાસિકલ ડાન્સર છે અને સાથોસાથ તેઓ બિઝનેસવુમન ની સાથે સમાજસેવીક પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. ખાસ કરીને તેમની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના લીધે વધુ લાઇમ લાઈટમાં રહે છે

નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણી નો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.

ખાસ વાત એ છે કે, અંબાણીએ તેમના 44માં જન્મદિવસે વર્ષ 2007માં ગિફ્ટ આપ્યું હતું. મુકેશ અંબાણીએ નીતાને કસ્ટમ ફિટેડ એરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ ડેટ ગિફ્ટમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેની કિંમત 230 કરોડ રૂપિયા છે. આ જેટ આલીશાન મહેલ જેવું છે અને અંદર ની સુવિધાઓ જોઈને પાગલ થઈ જશો કે આવું પણ હોય શકે ખરું!

બ્લોગ સાથે આપેલ તસ્વીરો જોઈને ખ્યાલ આવી જશે કે, આ જેટમાં ક્યાં ક્યાં પ્રકારની સુવિધાઓ છે અને જેટ એકદમ ફાઈવ સ્ટાર હોટેલ જેવી છે. આ જેટમાં એક મિટિંગ રૂમ, ડાઇનિંગ હોલ, બેડરૂમ અને થિયેટર જેવી અનેક સુવિધાઓ છે.

જે આપણને હોટેલમાં પણ મળી શકે છે..મનોરંજન માટે તેમાં એક ફ્લાઇટ સ્કાઇ પણ હાજર છે. આ જેટમાં તમામ સુવિધાઓનું ધ્યામ રાખવામાં આવ્યું છે, જેથી નિતા અંબાણી ને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.

Categories
Entertainment

નીતા અંબાણી પાસે છે એવી મોંઘી અને લક્ઝરી ઘડિયાળ કે જેની ખાસિયત અને કિમત જાણીને દિવસે તારા બતાશે…. જાણો

રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની અધ્યક્ષ અને સ્થાપક નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી  ની ડાયરેક્ટર પણ છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રી ના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી ની પત્ની પોતાના બીજનેસ વેંચર્સ સિવાય પોતાની ફેશન ચોઈસ અને મોંઘી એસેસરીજ ના માટે પણ ચર્ચામાં જોવા મળી જતી હોય છે. નીતા અંબાણી એક રાની ની જેવુ જીવન જીવાવવું પસંદ કરે છે.

નીતા અંબાણી ને તેની મોંઘી લાઇસ્ટાઇલ અને ફેશન ના કારણે જાણીતી બની છે. જેની સબુતી તેની લક્ઝરી જ્વેલરી અને મોંઘું વસ્તુઓ છે. ઉદાહરણ તરીકે નીતા અંબાણી ને એકવાર ‘ આઇપીએલ ‘ ટિમ ‘ મુંબઈ ઈંડિયંસ ‘ ની માટે ટિમ ચીયસ બનતા સમયે ‘ કાર્ટિયર ‘ ઘડિયાળ પહેરેલી જોઈ હતી. જેમાં નીતા અંબાણી એ બ્લૂ કલર નું ટોપ પહેર્યું હતું જેના પર ગોલ્ડન કલરથી ‘ MI ‘ નું કઢાઈ કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના લૂકને બ્લેક પેન્ટ , એક ટોટ બેગ અને પોતાની શાનદાર ઘડિયાળ સાથે પૂરો કર્યો હતો.

થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે નીતા અંબાણી ની આ ‘ કલે ડે કર્લીયલ ‘ ઘડિયાળ માં 18 કેરેટ રોઝ ગોલ્ડ કેસ અને 18 કેરેટ રોઝ ગોલ્ડ બ્રેસલેટ છે. આટલું જ નહીં ઘડિયાળમાં એક અનકટ ડાયમંડ સ્ટડેડ બેઝલ સાથે 18 સીટી રોઝ ગોલ્ડ કેસ પણ છે. લક્ઝુરિયસ ટાઈમપીસની કેટલીક અન્ય વિશેષતાઓમાં ફ્લિંક સનરે ઈફેક્ટ ડાયલ, બ્લુ-સ્ટીલ તલવાર આકારના હાથ અને વાદળી રોમન અંકો ચિહ્નિત ડાયલનો સમાવેશ થાય છે. આ ઘડિયાળ જે ઘણી બધી સુવિધાઓ સાથે આવે છે તેની કિંમત US $ 30,590 એટલે કે 25,35,940 રૂપિયા છે.

આમ તો નીતા અંબાણી ને મોંઘા શૂઝ અને બેગનો પણ વધારે શોખ છે. તેમના કલેકશન માં એકથી એક ચડિયાતા લક્ઝરી બેગ અને શુજ જોવા મળી જાય છે. જો બેગની વાત કરવામાં આવે તો તેમની પાસે ફ્રેંડી, સેલિન થી લઈને હમીજ અને લુઈસ બુઇટન ના પણ બ્રાંડેડ બેગ છે.1 નવેમ્બર 1963 માં જ્નમેલી નીતા અંબાણી દુનિયાની સૌથી અમીર હસ્તીમાની એક ગણાય છે. ‘ફોર્બ્સ’ની ‘એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલા બિઝનેસ લીડર’ની યાદીમાં નીતા અંબાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

નીતા અંબાણીના ઘરમાં છે આટલું આલીશાન બાથરૂમ ! એવી આધુનિક ટેક્નોલાજી વાળું કે તસવીરો જોઈ તમારા હોશ જ ઉડી જશે…જુઓ

જ્યારે પણ ભારતના સૌથી  અમીર  લોકોની વાત આવે છે ત્યારે મુકેશ અંબાણી નું નામ સૌથી ઉપર આવે છે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી ની પાસે ભરપૂર સંપતિ છે. જોકે આમ છતાં તેઓ સિમ્પલ  રહેવું પસંદ કરે છે. પરંતુ આ વાત તેમની પત્ની નીતા અંબાણિ માટે કહી શકાતી નથી. નીતા અંબાણિ પોતાના પતિ ના પૈસા પર એક આલીશાન જીવન જીવવું પસંદ કરે છે. નીતા અંબાણિ બુજનેસવુમન સાથે સાથે એક ફેશન નિસ્ઠા પણ છે. તમે પણ નોટિસ કર્યું હશે કે જયારે પણ કોઈ પાર્ટી કે ફંક્શન હોય ત્યારે મુકેશ અંબાણિ બહુ જ સિમ્પલ લૂકમાં જોવા મલી આવે છે.

જ્યારે તેમની પત્ની નીતા અંબાણિ બહુ જ સજીધજીને અને મોંઘા કપડામાં જોવા મળી આવે છે. તે પોતાની અમીરી નો ભરપૂર આનંદ લે છે. તેમની પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કારોનું પણ કલેક્શન છે , ત્યાં જ કપડાં, શુજ , લિપસ્ટિક અને મેકઅપ જેવી વસ્તુનું તો લાંબુ લિસ્ટ છે. નીતા અંબાણી પોતાના પતિ અને પોતાના બે બાળકોની સાથે મુંબઈ ના સૌથી મોંઘા વિસ્તાર સાઉથ મુંબઈ માં રહે છે. તેમના બંગલા નું નામ એંટીલિયા છે. જે 27 માલનો બંગલો છે. કહેવામા આવે છે કે આમાં 600 નોકરો દિવસ રાત કામ કરે છે આ બંગલામાં આમ તો ઘણી લક્ઝરી વસ્તુઓ, બેડરૂમ અને હૉલ છે,

પરંતુ આ બંગલામાં જોવા મળતા બાથરૂમો પણ પોતાના માં એક ખાસિયત ધરાવે છે. બાથરૂમ એ એક એવી જગ્યા છે જ્યાં માણસ માત્ર આખા દિવસમાં એકવાર જ થોડા સમય માટે સમય પસાર કરતાં હોય છે. આથી જ્યારે પણ કોઈ ઘર બને છે તો તેમાં સૌથી નાનો રૂમ બાથરૂમ માં હોય છે. અને આથી આ બાથરૂમ માં કોઈ ખાસ ખર્ચો કરવામાં આવતો નથી. પરંતુ અંબાણી પરિવાર એ પોતાના બાથરૂમ ને લક્ઝરી બનાવા માટે તો લાખો કરોડો રુપિયા લગાવી દીધા છે. અંબાણી પરિવાર નું બાથરૂમ પુર્લ રૂપથી સ્વચલિત એટ્લે કે ઓટોમેટિક છે. તેમાં એક કમ્પ્યુટર સિસ્ટમ લાગેલ છે .

જેના કારણે તમે સરળતાથી રૂમ અને પાણી ના ટેમ્પરેચર ને સેટ કરી શકો છો. બાથરૂમની  લાઇટિંગ પણ આના દ્વારા જ ફાસ ધીમી થાય છે. આટલું જ નહીં નહાતા સમયે પોતાની આસપાસ ની દિવાલોમાં અલગ અલગ જગ્યાઓના સીન પણ સેટ કરેલ છે. ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઝરણા ના કિનારે નહાવા માંગો છો તો કમ્પ્યુટર ની સહાયતાથી દીવાલો પર ઝરણા નો વિડીયો આવી જય છે. આજ રીતે તમે કોઈ પહાદીઓ પર નહાવા માંગતા હોય તો તેની તસ્વીરો  અને વિડીયો દીવાલ પર લાગી જાય છે.

આ એક પ્રકારના કોમ્પ્યુટર ના સ્ક્રીન સેવર ફીચર ની જેમ હોય છે. આ બાથરૂમ માં એક મોંઘું અને શાનદાર સાઉન્ડ સિસ્ટમ પણ જોવા મળી આવ્યું છે. જ્યાં તમે નહતા સમયે પોતાનું પસંદગીનું ગીત પણ સાંભળી શકો છો. આના સિવાય બાથરૂમ માં મોંઘા નળ અને માર્બલ પણ લાગેલા છે. આમ બાથરૂમ પોતાનામાં જ એક ખાસ છે. આ બાથરૂમને બનાવા માટે કેટલો ખર્ચ લાગ્યો હશે તેની તો જાણકારી નથી પરંતુ એક અંદાજા અનુસાર કહી શકાય છે કે આ બાથરૂમને બનાવતા જેટલો પણ ખર્ચો આવ્યો હશે એ કિમત થી આપણે એક શાનદાર બંગલો બનાવી શકીએ છે.

Categories
Entertainment

નીતા અંબાણી ની આ સાડી એ દરેકને પોતાના તરફ આકર્ષિત કર્યા. સાડીની ખાસિયત જાણીને દિવસે તારા દેખાવા લાગશે…જાણો

પોપ્યુલર એંટરર્પ્રેન્યોર નીતા અંબાણી એક એવરગ્રીન બ્યુટી છે. તે પોતાની ચાર્મ અને સ્ટાઈલ થી એક ગોર્જિયસ વુમન ના રૂપમાં પ્રખ્યાત છે. જ્યારે તે એટલી જ અમેજિંગ પર્સન પણ છે જે સમાજની ભલાઈ માટે બહુ જ મહેનત પણ કરે છે. આ નીતા અંબાણી નો દ્રષ્ટિકોણ અને ભારતીય કળા પ્રત્યેનો પ્રેમ જ છે જે માટે તેમણે  એક એવું કેન્દ્ર બનાવ્યું છે જે ભારતીય કલા ને દુનિયાની સાથે જોડે છે. હાલમાં જ તેમણે ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ ની માટે એક વિડીયો તૈયાર કર્યો. જેમાં તેમના લુક એ દરેકના દીલને જીતી લીધું.

24 ઓગસ્ટ 2023 ના રોજ સેલિબ્રિટિ મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાકટર એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી નીતા અંબાણિ ની એક બહુ જ ખૂબસૂરત તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સ્ટાનિંગ નીતા અંબાણી ને મશહૂર ડિઝાઇનર અનામિકા ખન્ના ના કલેક્શન થી ગોલ્ડન બોર્ડર વાળી એક ખૂબસૂરત ક્રીમ ટોન સાડી પહેરી હતી તેની સાથે રેડ કલરનું હેવી એમ્બ્લેશીડ બ્લાઉજ પહેર્યું હતું. નીતા અંબાણી  એક ફેશન આઈકોન છે અને ફરીએકવાર તેમણે પોતાના અમેજિંગ લુક થી સાબિત કરી દીધું છે.

નીતા અંબાણીએ પોતાની આ ખૂબસૂરત સાડી સાથે પોતાના લૂકને ડાયમંડ એરિંગ્સ, એક લોંગ ડાયમંડ નેકપીસ અને એક મોટી ડાયમંડ રિંગ સાથે સ્ટાઈલ કર્યું હતું. હમેશા ની જેમ મિકી કોન્ટ્રાકટર એ સોફ્ટ અને સટલ મેકઅપ, પરફેક્ટ લાઇન્ડ આઇજ, પિન્ક લીપ્સ અને એક બિંદી ની સાથે તેમના લૂકને નિખારયો હતો. નીતા અંબાણી ની કીમતી ઘરેણાં ભેગા કરવાની સાથે સાથે થોડી મોંઘી સાડીઓનું પણ  સારું એવું કલેક્શન પણ ધરાવે છે. વર્ષ 2015 માં નીતા અંબાણી એ ‘ રીલાયન્સ ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રી ‘ ના સીઇઓ પરિમલ નાથવાની ના દીકરાના લગ્નમાં એક બહુ જ મોંઘી સાડી પહેરી હતી.

આ સાદીને ‘ ચેન્નઈ સિલ્ક્સ ‘ ના ડાયરેકટર શિવાલિંગમ એ ડિઝાઈન કરી હતી. તેમના બ્લાઉજ ની પાછળ ભગવાન શ્રીનાથજી ની આકૃતિ પણ જોવા મલી હતી. મલ્ટીકલર અને જટિલ કઢાઈ નો ઉપયોગ કરીને બ્લાઉજ પર ભગવાન ક્રુષ્ણ ની છબી દર્શાવી હતી. નીતા અંબાણી ની વ્હાઇટ અંદ પિન્ક ટોન વળી સાડી રિયલ ગોલ્ડ થ્રેડવર્ક થી બની હતી અને તેમાં ડાયમંડ તથા કીમતી રત્નો જેવા કે પન્ના, માળીક, પુખરાજ અને અન્ય શામિલ હતા. જોકે આ સાડીની કિમત જ હતી જે દરેક લોકોને બેહોશ કરી રહી હતી. આ સાડી ની કિમત 40 લાખ રૂપિયાચે. આ નીતા અંબાણિ ની તિજોરી ની સૌથી મોંઘી સાડી માની એક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

મુકેશ અંબાણીએ લંડનમાં ઉજવ્યો 77મો સ્વતંત્રતા દિવસ, સમગ્ર અંબાણી પરિવાર કઈક આવા અંદાજમાં જોવા મળ્યું…. જૂવો તસવીરો

‘ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ‘ ના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં પોતાના પૂરા પરિવારની સાથે લંડનમાં છે. જ્યાં તેમણે પોતાની પત્ની નીતા અંબાણી, પોત્ર – પોત્રી પૃથ્વી અંબાણી તથા વેદા અંબાણી અને પૂરા પરિવારની સાથે 15 મી ઓગસ્ટ 2023 ના રોજ 77 માં સ્વતંત્રતા દિવસ સેલિબ્રેટ કર્યો. હાલમાં જ સામે આવી રહેલ ઝળકો માં નીતા અંબાણી ને પોતાની પોત્રી વેદા ને ગોદમાં લીધેલી જોવા મળી આવી.

આના સિવાય એક અન્ય તસવીરમાં નીતા અંબાણી તિરંગા ને લહેરાવતી પણ જોવા મળી હતી. 15 ઓગસ્ટ 2023 ના રોજ 77 માં સ્વતંત્રતા દિવસના અવસર પર બીજનેસમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી ને લંડન ના ‘ સ્ટોક પાર્ક ‘ માં તિરંગો લહેરાવ્યો. આ દરમિયાન સામે આવી રહેલ જલકો માં નીતા અંબાણી પોતાની પોત્રી વેદાં ને ગોદમાં લીધેલ જોઈ શકીએ છીએ. જે એક સ્વેડલ માં હતી. ત્યાં જ આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ને દીકરા પૃથ્વી સાથે જોઈ શકાય છે.

અંબાણી પરિવારના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલ તસવીરોમાં નીતા અંબાણી ગોલ્ડન પ્રિન્ટ વાળા રાની કલર ના સલવાર સૂટ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે, તેમણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા અને મિનિમલ મેકઅપ માં જોવા મળી હતી. જેમાં રેડ ચિક્સ, બિંદી અને ગુલાબી લિપસ્ટિક શામિલ હતી. આના સિવાય અન્ય જલકોમાં રાધિકા મર્ચન્ટ , અનંત અંબાણી અને અન્ય લોકોને પણ જોઈ શકાય છે. દેશની આઝાદી ના 77 વર્ષની ગૌરવશાળી યાત્રા ના જશ્ન મનાવતા નીતા અંબાણી ને તેમના પોત્ર પૃથ્વી આકાશ અંબાણિ અને નાતી – નાતીન કૃષ્ણા તથા આદિયા ની સાથે જોવામાં આવ્યા હતા.

આ તસવીરમાં નીતા અંબાણી પોતાની ન્યૂબોર્ન પોત્રી વેદા ને ગોદમાં લઈને નજર આવી હતી. નીતા અંબાણી સિવાય આ ફોટોમાં અનંત અંબાણિ, શ્લોકા મહેતા અને ઈશા અંબાણિ ને પણ જોઈ શકાય છે. ત્યાં જ બીજી બાજુ રાધિકા મર્ચન્ટ પોતાના મંગેતર અનંત અંબાણી સાથે અન્ય લોકોની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં રાધિકા મર્ચન્ટ હેવી કઢાઈ વાળા પિન્ક સૂટ માં મેચિંગ પેન્ટ અને દુપટ્ટા માં ખૂબસૂરત લાગી રહી હતી. બીજી બાજુ અનંત અંબાણી નેવી બ્લૂ કલર ના કો ઓર્ડ સેટ માં ડેશિંગ લાગી રહ્યા હતા.