Entertainment

નીતા અંબાણીના ઘરમાં છે આટલું આલીશાન બાથરૂમ ! એવી આધુનિક ટેક્નોલાજી વાળું કે તસવીરો જોઈ તમારા હોશ જ ઉડી જશે…જુઓ

Spread the love

જ્યારે પણ ભારતના સૌથી  અમીર  લોકોની વાત આવે છે ત્યારે મુકેશ અંબાણી નું નામ સૌથી ઉપર આવે છે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી ની પાસે ભરપૂર સંપતિ છે. જોકે આમ છતાં તેઓ સિમ્પલ  રહેવું પસંદ કરે છે. પરંતુ આ વાત તેમની પત્ની નીતા અંબાણિ માટે કહી શકાતી નથી. નીતા અંબાણિ પોતાના પતિ ના પૈસા પર એક આલીશાન જીવન જીવવું પસંદ કરે છે. નીતા અંબાણિ બુજનેસવુમન સાથે સાથે એક ફેશન નિસ્ઠા પણ છે. તમે પણ નોટિસ કર્યું હશે કે જયારે પણ કોઈ પાર્ટી કે ફંક્શન હોય ત્યારે મુકેશ અંબાણિ બહુ જ સિમ્પલ લૂકમાં જોવા મલી આવે છે.

જ્યારે તેમની પત્ની નીતા અંબાણિ બહુ જ સજીધજીને અને મોંઘા કપડામાં જોવા મળી આવે છે. તે પોતાની અમીરી નો ભરપૂર આનંદ લે છે. તેમની પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કારોનું પણ કલેક્શન છે , ત્યાં જ કપડાં, શુજ , લિપસ્ટિક અને મેકઅપ જેવી વસ્તુનું તો લાંબુ લિસ્ટ છે. નીતા અંબાણી પોતાના પતિ અને પોતાના બે બાળકોની સાથે મુંબઈ ના સૌથી મોંઘા વિસ્તાર સાઉથ મુંબઈ માં રહે છે. તેમના બંગલા નું નામ એંટીલિયા છે. જે 27 માલનો બંગલો છે. કહેવામા આવે છે કે આમાં 600 નોકરો દિવસ રાત કામ કરે છે આ બંગલામાં આમ તો ઘણી લક્ઝરી વસ્તુઓ, બેડરૂમ અને હૉલ છે,

પરંતુ આ બંગલામાં જોવા મળતા બાથરૂમો પણ પોતાના માં એક ખાસિયત ધરાવે છે. બાથરૂમ એ એક એવી જગ્યા છે જ્યાં માણસ માત્ર આખા દિવસમાં એકવાર જ થોડા સમય માટે સમય પસાર કરતાં હોય છે. આથી જ્યારે પણ કોઈ ઘર બને છે તો તેમાં સૌથી નાનો રૂમ બાથરૂમ માં હોય છે. અને આથી આ બાથરૂમ માં કોઈ ખાસ ખર્ચો કરવામાં આવતો નથી. પરંતુ અંબાણી પરિવાર એ પોતાના બાથરૂમ ને લક્ઝરી બનાવા માટે તો લાખો કરોડો રુપિયા લગાવી દીધા છે. અંબાણી પરિવાર નું બાથરૂમ પુર્લ રૂપથી સ્વચલિત એટ્લે કે ઓટોમેટિક છે. તેમાં એક કમ્પ્યુટર સિસ્ટમ લાગેલ છે .

જેના કારણે તમે સરળતાથી રૂમ અને પાણી ના ટેમ્પરેચર ને સેટ કરી શકો છો. બાથરૂમની  લાઇટિંગ પણ આના દ્વારા જ ફાસ ધીમી થાય છે. આટલું જ નહીં નહાતા સમયે પોતાની આસપાસ ની દિવાલોમાં અલગ અલગ જગ્યાઓના સીન પણ સેટ કરેલ છે. ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઝરણા ના કિનારે નહાવા માંગો છો તો કમ્પ્યુટર ની સહાયતાથી દીવાલો પર ઝરણા નો વિડીયો આવી જય છે. આજ રીતે તમે કોઈ પહાદીઓ પર નહાવા માંગતા હોય તો તેની તસ્વીરો  અને વિડીયો દીવાલ પર લાગી જાય છે.

આ એક પ્રકારના કોમ્પ્યુટર ના સ્ક્રીન સેવર ફીચર ની જેમ હોય છે. આ બાથરૂમ માં એક મોંઘું અને શાનદાર સાઉન્ડ સિસ્ટમ પણ જોવા મળી આવ્યું છે. જ્યાં તમે નહતા સમયે પોતાનું પસંદગીનું ગીત પણ સાંભળી શકો છો. આના સિવાય બાથરૂમ માં મોંઘા નળ અને માર્બલ પણ લાગેલા છે. આમ બાથરૂમ પોતાનામાં જ એક ખાસ છે. આ બાથરૂમને બનાવા માટે કેટલો ખર્ચ લાગ્યો હશે તેની તો જાણકારી નથી પરંતુ એક અંદાજા અનુસાર કહી શકાય છે કે આ બાથરૂમને બનાવતા જેટલો પણ ખર્ચો આવ્યો હશે એ કિમત થી આપણે એક શાનદાર બંગલો બનાવી શકીએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *