Categories
Entertainment

ઘરેણાં પહેરવામાં નીતા અંબાણીથી પાછળ નથી તેની પુત્રવધુઓ!! આટલા મોંઘા દાટ ઘરેણાં પેહરે છે કે કિંમત જાણી તમને આંચકો..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.આ સાથે જ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સમાજ સેવા અને બીજનેસ સાથે જોડાયેલ કામની સિવાય પોતાના રિગલ લૂકના કારણે પણ હમેશા માં ચર્ચામાં જોવા મળી જાય છે.

જોકે આ ફાયદો કોઈ પણ રીતે તેમની વહુઓને મળી જતો હોય છે. આ તો તમે જાણો જ છો કે નીતા અંબાણી ના દરેક લૂકમાં સ્ટાઈલ અને એલિગેંસ નું પરફેક્ટ બેલેન્સ જોવા મળી જતું હોય છે. જોકે તેમનો આ પૂરા લૂકનો શ્રેય તેમની જ્વેલરીને જાય છે. તેના આ એક રૂલ્સને તેમની બંને વહુઓ બખૂબી ફોલો પણ કરતી નજર આવે છે. નીતા અંબાણી ના કોઇ  પણ ફંક્શન હોય કે ઇવેન્ટમાં તેમના ઘણી વહુઓ એક થી એક ચડિયાતી જ્વેલરીમાં જોવા મળતી હોય છે જે તેમના લૂકને ચાર ચાંદ લગાવતી હોય છે.

આજ કારણ છે કે જ્યારે તેમનું આ જ્વેલરી કલેક્શન આટલું બધુ નાયાબ છે તો પછી તેમની વહુ પાસેના ઘરેણાં પણ લાજવાબ હોવાના એ તો સ્વાભાવિક વાત છે. શ્લોકા મહેતા એ પોતાના દેવર ની સગાઈમાં 91 હીરા વાળો હાર ‘ મૌવાદ હાર’ પહેર્યો હતો. જોકે તેમની સાસુ નીતા અંબાણીએ તેમણે ઉપહાર આ હાર આપ્યો હતો.રિપોર્ટ્સ અનુસાર આ હારની કિમત 451 કરોડ રૂપિયા છે.

પોતાના લગ્નમાં શ્લોકા મહેતા એ ડાયમંડ પન્ના પોલકી ચોકર ની સાથે એક મોટો મહારાણી હાર પણ પહેર્યો હતો. જેની સાથે તેમણે મલ્ટી લેયર્સ પર્લ નથ, કુંદન વર્ક માથા પટ્ટી અને એક ખૂબસૂરત જુમખા નાખ્યા હતા.પોતાના પ્રિ વેડિંગ ફંક્શન માં શ્લોકા મહેતા અબુ જાની સંદીપ ખોસલા ના પેસ્ટલ મલ્ટીકલર લહેંઘા માં નજર આવી હતી. આ લહેંઘાની સાથે શ્લોકા મહેતા એ મલ્ટીલેયર ડાયમંડ જુમખા અને સિંગલ ચેન માંગ ટીકો નાખ્યો હતો.

પોતાના હાથમાં અનંત અંબાણીના નામની મહેંદી લગાવીને રાધિકા મર્ચન્ટ પિન્ક કલરના લહેંઘામાં નજર આવી હતી. આ સેટની સાથે રાધિકા એ એક જડાઉ ચોકર નેકલેસ – સડ્લડા હાર પહેર્યો હતો જેની સાથે કાનની સાથે મેચિંગ એરિંગ્સ પણ પહેરી હતી.ઓફિશિયલ રીતે અંબાણિ પરિવાર નો એક ભાગ બનવા માટે રાધિકા મર્ચન્ટ એ ગોલ્ડન લહેંઘો પસંદ કર્યો હતો.જેની સાથે તેમણે ખૂબસૂરત ડાયમંડ જ્વેલરી પહેરી હતી જોકે તે તેમણે બહુ જ એલિગેટ લુક આપી રહી હતી. નીતા મુકેશ અંબાણિ કલ્ચરલ સેન્ટર ની ગ્રાન્ડ ઓપનિંગ માં રાધિકા મર્ચન્ટ પણ ઉપસ્થિત થઈ હતી. જ્યાં તેમણે હાઇબ્રીડ સાડી ની સાથે વિંટેજ ચોકર પહેર્યું હતું જે તેમણે એક મોર્ડન લુક આપી રહ્યું હતું.

Categories
Entertainment

અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચન્ટ 58,000 રૂપિયાના ફેન્સી ડ્રેસમાં એવી ખુબસુરત લાગી આવી કે તેની સાદગી જોઈને તમે પણ વખાણ કરવા લાગશો, જુવો તસવીરો

અંબાણી પરિવારની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટ ને તેના સરળ સ્વભાવ અને આકર્ષક સ્માઈલ માટે જાણીતી ગણાય છે. જોકે વાત જ્યારે સટાઈલ સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ સેન્સ ની આવે છે તો તે ફેન્સ ને ઈમ્પ્રેસ કરવામાં ક્યારેય ફેલ થતી નથી. જેમકે 3 મેં 2023 માં જ્યારે અંબાણી પરિવાર એ ‘ NMACC ‘ માં એક ભવ્ય મ્યુજિકલ શો ‘ ધ સાઉન્ડ ઓફ મ્યુજિક ‘ હોસ્ટ કર્યું હતું તો રાધિકા એ પોતાની ફેશન ચોઈસ થી દરેક લોકોને ચકિત કરી દીધા હતા. હવે આ ફરીએકવાર રાધિકાની તસવીરો વાઇરલ થઇ રહી છે.

એક ફેમસ ફોટોગ્રાફર અજય પાટીલ એ ‘ NMACC ‘ ઇવેન્ટ થી અંબાણી પરિવાર ની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટ ની થોડી તસવીરો શેર કરી છે., આ તસ્વીરોમાં રાધિકા મર્ચન્ટ એ હાથથી પેન્ટ કરવામાં આવેલ નુડલ્સ સ્ટ્રેપ્સ અને રો એજડ નેકલાઇન વળી ક્લિનચડ મીડી ડ્રેસ પહેરી હતી. તેને પોતાના ફોલોલેસ લુકને પૂરો કરવા માટે રાધિકાએ પોતાના વાળને ખુલા રાખતા ડીફાઈંડ આઈબ્રો, લેશેડ આઈસ, રેડ ચીક્સ અને ગ્લોસી લિપ્સ માં બહુ જ સ્ટનિંગ લાગી રહી હતી. આના સિવાય તેમને એક સોલિટેયાર ડાયમંડ પેંડંડ અને કંફટેબલ સેન્ડલ પહેર્યા હતા.

જેવી જ ‘ NMACC ‘ લોન્ચિંગ ઇવેન્ટ ના ભવ્ય મ્યુજિકલ શો થી રાધિકા ની તસ્વીર ‘ રેડિટ’ પર ફરીવાર શેર કરવામાં આવી. નોટીજન્સ ફરીએકવાર તેમની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઇ ગયા. એક યુઝરે લખ્યું કે ભલે તે કઈ પણ પહેરે , તે સિમ્પલ ફ્રેશ લાગે છે. નેચુરલ સ્ક્રીન અને એયરબાશિંગ ની અધૂરાહત પસંદ છે. એક અન્ય નોટીજન્સ એ લખ્યું કે + તેના વાળ! જાને પાડોસ ની છોકરી હોય. એક અન્ય એ લખ્યું કે તેનો ચહેરો બહુ જ ખુબસુરત છે. સ્ટનિંગ લેડી. મ્યુજિકલ નાઈટ માટે રાધિકા એ હાથ થી પેન્ટ કરવામાં આવેલ મીડી ડ્રેસ પહેર્યો હતો,

જેમાં સ્કલ્પચર બ્લાઉઝ પ્લીટ્સ અને દેશી ગમ નટ ના ખુબસુરત ફ્લોરલ પ્રિન્ટ હતા. તેમની આ ડ્રેસ ફેશન લેબલ ‘ Aje ‘ થી લેવામાં આવી હતી. આ ડ્રેસ ની કિંમત 58100 રૂપિયા હતીઃ. ત્યાં જ તેમને જે સેન્ડલ પહેર્યા હતા તે લકઝરી બ્રાન્ડ ‘ હમીસ ‘ ના હતા જેની કિંમત 71820 રૂપિયા છે. 31 માર્ચ 2023 ના રોજ અંબાણી પરિવાર ના ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ‘ ના એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ની મિજબાની પણ રાખવામાં આવી હતી. આ ઇવેન્ટ માટે રાધીકા એ ‘ શહાબ દુરાજી ની બ્લેક કલર ની કઢાઈ વળી સાડી પહેરી હતી.

ઈન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ ની સાડી માં વ્હાઇટ કલર ની ફ્લોરલ થ્રેડ કઢાઈ કરવામાં આવી હતી. તેમને આને શિર બેલૂન સ્લીવ્સ ની સાથે સજાવેલ મેચિંગ સ્વીટહાર્ટ નેકલાઇન વાળા બ્લાઉઝ સાથે પેયર કર્યો હતો. થોડી રિસર્ચ કરતા જાણવા મળી કે સાડી ની કિંમત 5,85,000 રૂપિયા હતી. તેમને પોતાના લુકને નિખારવા માટે ડાયમંડ તથા રુબી સ્ટડેડ હાર, મેચિંગ અંગૂઠી, સુંદર ઝુમખા, એક કંગન અને એક સિલ્વર કલર ની મીની ‘ હમીસ કેલિમોફોજ ‘ નું બેગ કેરી કર્યું હતું,.

Categories
Entertainment

નીતા અંબાણી એ પોતાની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટ ને આપ્યું એવું અનોખુ ગિફ્ટ કે જોઈને તમે પણ વખાણ કરવા લાગશો… જાણો શું છે

દિગ્ગજ બીજનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ ની સાથે લગ્ન ના બંધન માં બંધાવા માટે તૈયાર છે. બંને એ પહેલા જ પારંપરિક ‘ ગોળ ધાણા ‘ ની સેરેમની માં સગાઈ કરી લીધી છે. અનંત જ્યાં રાધિકા ન આ પ્રેમ માં પાગલ છે ત્યાં જ તેમની ખૂબસૂરતી ને અંબાણી પરિવાર પણ સારી રીત સ્વીકારી રહ્યું છે. અંબાણી પરિવાર ના દરેક ફંક્શન માં નજર આવવાથી લઈને પરિવાર ની સાથે વેકેશન પર જવા સુધી રાધિકા મર્ચન્ટ ને અંબાણી પરિવાર ની સાથે એક સારો સબંધ નિભાવતા જોઈ શકાય છે.

હવે નીતા અંબાણી એ પોતાની પ્યારી થનારી પુત્રવધૂ ને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને પોતાની થનારી વહુ રાધિકા માટે એક શાનદાર ગિફ્ટ હેમ્પર મોકલ્યું છે જે બહુ જ સુંદર છે. 16 જુલાઇ 2023 ના રોજ અંબાણી પરિવાર ના એક ફેન પેજ એ પોતાની ઇન્સત્રા સ્ટોરી પર એક રિલ શેર કરી હતી. જેમાં નીતા અંબાણી દ્વારા પોતાની થનારી વહુ રાધિકા મર્ચન્ટ માટે એક તૈયાર કરવામાં આવેલ બહુ જ સુંદર ગિફ્ટ હેમ્પર દેખાડવામાં આવ્યું છે. આ વિડિયોમાં તમે આ ગીતમાં નાના છોડવાઓ ની સાથે એક ચાંદી નો તુલસીનો કયારો  જોઈ શકીએ છીએ

આના સિવાય ગિફ્ટ હેમ્પર માં એક નાની સુંદર ચાંદીનું અગરબતી ની સ્ટેન્ડ અને એક લક્ષ્મી – ગણેશ ની મુર્તિ નો સેટ પણ જોવા મળ્યો હતો. આટલું જ નહીં આની સાથે સફેદ ફૂલો અને અન્ય સજાવટો પણ જોવા મલી છે જે બહુ જ સુંદર છે. રાધિકા મર્ચન્ટ પર પોતાની સાસુ નીતા અંબાણી ની જેમ એક ખૂબસૂરત ભરતનાટ્યમ ડાન્સર છે. જૂન 2022 માં અંબાણી પરિવાર ની થનારી નાની વહુ રાધિકા ની માટે ‘ ધ ગ્રેટ થિયેટર ‘ માં એક આરંગેત્રમ સમારોહ ની મિજબાની કરવામાં આવી હતી. આરંગેત્રમ તે સેરેમની છે

જ્યારે પહેલીવાર કોઈ યુવા ક્લાસિકલ ડાન્સર મંચ પર ઉપસ્થિત કરે છે. રાધિકા એ પોતાના ડાન્સ થી દરેક લોકોને ચકિત કરી દીધા હતા. આના સિવાય તેની એક ના જોયેલી તસવીરમાં રાધિકા ગ્રીન કલર ના ટ્રેડિશલ આઉટફિટ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. નીતા અંબાણી પોતાની થનારી વહુ રાધિકા સાથે બહુ જ પ્યારો ગાઢ સબંધ ધરાવે છે. તેમના સબંધ નો એક સાબૂત ત્યારે જોવા મળ્યો હતો કે જ્યારે રાધિકા પોતાના સસરા મુકેશ અંબાણિ ની ભાંજી ઈશિતા સાલગાવકર ની કોકતેલ પાર્ટીમાં ઉપસ્થિત રહી હતી.

આ કાર્યક્રમ માટે ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા ના પોસ્ટલ ગુલાબી લહેંગા માં રાધિકા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. આના સિવાય તેમણે નીતા અંબાણી ના એલિગેટ જ્વેલરી કલેક્શન માઠી એક સુંદર મોટી અને હીરા નો છોકર પહેર્યો હતો, તમને જણાવી દઈએ કે આ નેકલેસ નીતા અંબાણી એ વર્ષ 2018 માં સોનમ કપૂર ના લગ્ન ના રિસેપ્શનમા પહેર્યો હતો, એવામાં જ્યારે રાધિકા અને નીતા એ એકબીજા ની જ્વેલરી શેર કરી છે તો ત્યારે તે સ્પસ્ત સાબિત થાય છે કે બંને ને એકબીજા પ્રત્યે બહુ જ પ્રેમ છે.

Categories
Entertainment

મૂકેશ અંબાણી ની નાની વહુ રાધિકા મર્ચનટ ના પિતા વિરેન મર્ચનટ એટલી બધી સંપતિ ના માલિક છે કે માત્ર 755 કરોડ તો….જાણો વિગતે

ભારતીય અરબપતિ મુકેશ અંબાણી દેશના સૌથી બીજા અમીર વ્યક્તિ છે. ‘ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ’ ના સિઈઓ અને મેનેજીંગ ડાયરેક્ટર સત્તત પોતાની કામિયાબી ને સ્પર્શી રહયા છે. જોકે વર્ષ 2022 મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી ના માટે સ્પેશિયલ હતું. કેમકે લવિંગ કપલ ના નાના દીકરા અંનત અંબાણી એ આ વર્ષ પોતાના ‘ જીવન ના પ્રેમ ‘ રાધિકા મર્ચન્ટ ની સગાઇ કરી. આ ખુબસુરત જોડી ની રોકાયા સરેમની રાજસ્થાન ના નાથદ્વારા ના મશહૂર શ્રીનાથજી મંદિર માં આયોજિત કરવામાં આવી હતી.

પોતાની સગાઇ સમારોહ ની માટે અનંત અંબાણી પર્પલ કલરના કુર્તા માં ખુબસુરત લાગી રહયા હતા તો ત્યાં જ તેમની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પિન્ક શૂટ , સ્કેલ્પ દુપટ્ટા અને ફ્લોરલ હાથ પહેરેલ હતું, આ જોડી બહુ જ સ્તાઈલીસ્ટ લાગી રહી હતી. ત્યાં બંને પરિવારના સભ્યો પણ એ પણ બેસ્ટ ફેશન પેશ કરી હતી. આ કપલ સિવાય નીતા અંબાણીએ પણ પોતાની પિન્ક એન્ડ ઓરેંગ કલર ના પટોળા સૂટ થી પાર્ટી માં ચાર ચાંદ લગાવ્યા હતા. સાથે જ અંબાણી પરિવાર ની મુખિયા કોકિલાબેન અંબાણી પિન્ક કલર ની સાડીમાં નજર આવ્યા હતા.

જ્યા દરેક લોકો અનંત અંબાણી ના પરિવાર અને તેમના સ્ટેટસ ની વિષે જાણે છે. ત્યાં જ બહુ બધા લોકો તેમની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ ની ફેમિલી બેકગ્રાઉન્ડ ની વિષે જાણતા નહિ હોય. તમને જણાવી દઈએ કે રાધિકા ભારતીય અરબપતિ વીરેન મર્ચન્ટ ની દીકરી છે. 55 વર્ષીય બિઝનેસ ટાયકૂન ‘ એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ’ ના સીઈઓ છે. ‘ એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ’ ના સીઈઓ હોવાની સાથે સાથે વીરેન મર્ચન્ટ ભારતીય બજાર માં ઘણી મોટી કંપનીઓ ના નિર્દેશક પણ છે.

તેમના દ્વારા સાંભળવામાં આવતા થોડા નામમાં ‘Encore Business Center Pvt Ltd’, ‘Encore Natural Polymers Pvt Ltd’, ‘ZYG Pharma Pvt Ltd’, ‘Saidarshan Business Centers Pvt Ltd’ અને ‘Encore Polyfrac Products Pvt Ltd’. જો કે, આ બધી કંપનીઓનું સંચાલન કરવા છતાં, અબજોપતિ ઘણીવાર ચર્ચામાં આવતા નથી કારણ કે તે તેમના અંગત અને વ્યાવસાયિક જીવનને ગુપ્ત રાખવાનું પસંદ કરે છે.રાધિકા મર્ચન્ટ ના પિતા વીરેન મર્ચન્ટ એક ભારતીય અરબપતિ છે પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે તેમની માતા શૈલા મર્ચન્ટ પણ એક સફળ ઇંટરપેનચોર છે. બિઝનેસવુમન ફેન્સી પાર્ટીઓ અને મીડિયા ના અટેંશન ની બહુ મોટી ફેન નથી આજ કારણ છે કે તેઓ વધારે ચર્ચામાં જોવા મળતી નથી.

મર્ચન્ટ ફેમિલી ભારતના થોડા એવા વ્યાપારિક પરિવારો માની એક છે કે જ્યાના પરિવારના સભ્યો એન્ટરપ્રેનચોર છે. વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ પણ એન્ટરપ્રેનચોર છે, જ્યારે તેમની દીકરીઓ રાધિકા મર્ચન્ટ અને અંજલિ મર્ચન્ટ પણ બિઝનેસ સાથે સંકળાયેલી છે. જણાવી દઈએ કે રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ પણ તેના માતા-પિતાની જેમ બિઝનેસમાં છે અને તે ‘ડ્રાયફિક્સ’ની કો-ફાઉન્ડર છે.ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાંના એક, વીરેન મર્ચન્ટે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

વર્ષોની મહેનત અને સમર્પણ પછી, તે ‘Encore Healthcare Pvt Ltd’ ને વૈશ્વિક મંચ પર લઈ જવામાં સફળ થયા છે. વિરેન મર્ચન્ટની નેટવર્થ વિશે વાત કરીએ તો તે લગભગ 755 કરોડ રૂપિયા છે.અમે ભારતીય અબજોપતિ વિરેન મર્ચન્ટ અને તેમની પત્ની શૈલા મર્ચન્ટ અને તેમની મોટી દીકરી અંજલિ મર્ચન્ટ વિશે પહેલેથી જ બધું આવરી લીધું છે. જોકે, એ જાણવું પણ જરૂરી છે કે અબજોપતિની બીજી પુત્રી અને અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ બિઝનેસ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે.

જણાવી દઈએ કે રાધિકા ‘એનકોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ’ની ડિરેક્ટર છે.રાધિકા મર્ચન્ટની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ વિશે વાત કરતાં, તેણીએ ‘બીડી સોમાણી ઇન્ટરનેશનલ સ્કૂલ’ અને ‘ઇકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ’માંથી તેણીનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. રાધિકા તેનો સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરવા માટે ન્યૂયોર્ક યુનિવર્સિટી ગઈ હતી અને રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં તેની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી ભારત પરત આવી હતી.

Categories
Entertainment

રાધિકા મર્ચન્ટ મંગેતર અનંત અંબાણી સાથે દુબઈમાં કઈક આવા લૂકમાં નજર આવી જ્યાં 3 લાખની શોર્ટ્સ ડ્રેસમાં રાધિકા …. જુવો વિડિયો

બીજનેસમેન અનંત અંબાણિ અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ એ જાન્યુઆરી 2023 માં એકબીજા સાથે સગાઈ કરી હતી. જેના પછી ઘણીવાર આ કપલ સાથે પોજ આપીને કપલ ગોલ્સ આપતા નજર આવે છે. જોકે ‘ એનકોર હેલ્થકેર ‘ ના CEO અને વાઇસ ચેરમેન વિરેન મર્ચન્ટ ની દીકરી રાધિકા એક રિયલ ફેશન નિસ્ટા છે. તેમના કલેકશનમાં બહુ બધા શાનદાર આઉટફિટ છે. એવામાં તેમની દરેક જલક તેમના દુનિયા ભર ના લાખો ફેંસ ને બહુ જ પસંદ આવતી હોય છે. હાલમાં જ તેઓને દુબઈ માં અનંત અંબાણી ની સાથે જોવામાં આવ્યા હતા.

જેમાં તેમના આઉટફિટ એ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 2 જુલાઇ 2023 ના રોજ રાધિકા મર્ચન્ટ એ પોતાના મંગેતર અનંત અંબાણી ની સાથે દુબઈમાં નજર આવી હતી. લવિંગ કપલ ત્યાં ઘણા શેખો અને બીજનેસ ઈન્ડસ્ટ્રી ની હસ્તીઓ સાથે નજર આવ્યા હતા. જ્યાં અનંત એ બ્લૂ કલર નો કો ઓર્ડ સેટ પહેર્યો હતો ત્યાં જ તેમની મંગેતર પણ બ્લૂ કલર ના હલકા શેડ વાળા આઉટફિટમાં નજર આવી હતી. રાધિકાએ પોતાના લૂકને બ્લેક સ્નિકર્સ ની સાથે ટીમાપ કર્યું હતું અને પોતાના લૂકને બિલકુલ સિમ્પલ રાખ્યો હતો.

રાધિકાની આ ડ્રેસ શાનદાર બ્રાન્ડ ‘ Dior ‘ ની હતી. બ્રાઇટ બ્લૂ કોટન ડ્રેસ ‘ Dioriviera Capsule ‘ ના કલેક્શન નો ભાગ છે. અને એમાં મદર ઓફ પર્લ બટન અને પ્લીટેડ સ્ટાઈલ ની સાથે ફ્રન્ટ બટન ક્લોજર છે. તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ ડ્રેસ ની કિમત 3500 યુરો એટ્લે કે 3,13,542 રૂપિયા છે. અનંત અંબાણી 10 એપ્રિલ 2023 ના રોજ 28 વર્ષના થઈ ગ્યાં અને તેમણે પોતાના નજીક ના લોકોની સાથે લંડન માં આ દિવસ ને સેલિબ્રેટ કર્યો હતો. આની પહેલા તેમના આ જશ્ન ની જલકો પણ જોવા મળી હતી.

આ તસવીરોમાં અનંત ને તેના પ્યારા માતા પિતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી તથા તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જોવામાં આવ્યા હતા. આ ઇવેંટ માટે રાધિકા એ સિલ્વર કલરની ફોઈલ ટી શર્ટ માં સ્તનિંગ લાગી રહી હતી જેમાં ફૂલ સ્લીવ્સ અને ચેન ડિટેલિંગ ની સાથે એક રાઉન્ડ નેક હતી. જેમાં ગોલ્ડન કલરની ફોઈલ મેચિંગ સ્કર્ટ ની સાથે જોડી હતી ત્યાં જ પોતાના પૂરા લૂકને મિનિમલ રાખ્યું હતું ત્યાં જ અનંત અંબાણી એ શિમરી ગ્રીન બંધગળા નો સુત પહેર્યો હતો.

19 જાન્યુઆરી 2023 ના રોજ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એ અંબાણી ના નિવાસ સ્થાન ‘ એંટીલિયા ‘ માં નજીક ના લોકોની વચ્ચે પારંપારિક રીત રસમો સાથે એકબીજાની સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ પૂરા અંબાણી પરિવારે વેનયુ ની બહાર ઊભા રહીને પેપરાજીને પોજ પણ આપ્યા હતા, આ તસવીરોમાં અંબાણી પરિવાર ની થનારી વહુ બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જોકે ડિઝાઇનર જોડી અબુ જાની – સંદીપ ખોસલા ના કલેક્શન થી ગોલ્ડન એમ્બેલિશ્દ લહેંઘા ચોલી માં રાધિકા બહુ જ પ્યારી લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)