ઘરેણાં પહેરવામાં નીતા અંબાણીથી પાછળ નથી તેની પુત્રવધુઓ!! આટલા મોંઘા દાટ ઘરેણાં પેહરે છે કે કિંમત જાણી તમને આંચકો..
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.આ સાથે જ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સમાજ સેવા અને બીજનેસ સાથે જોડાયેલ કામની સિવાય પોતાના રિગલ લૂકના કારણે પણ હમેશા માં ચર્ચામાં જોવા મળી જાય છે.
જોકે આ ફાયદો કોઈ પણ રીતે તેમની વહુઓને મળી જતો હોય છે. આ તો તમે જાણો જ છો કે નીતા અંબાણી ના દરેક લૂકમાં સ્ટાઈલ અને એલિગેંસ નું પરફેક્ટ બેલેન્સ જોવા મળી જતું હોય છે. જોકે તેમનો આ પૂરા લૂકનો શ્રેય તેમની જ્વેલરીને જાય છે. તેના આ એક રૂલ્સને તેમની બંને વહુઓ બખૂબી ફોલો પણ કરતી નજર આવે છે. નીતા અંબાણી ના કોઇ પણ ફંક્શન હોય કે ઇવેન્ટમાં તેમના ઘણી વહુઓ એક થી એક ચડિયાતી જ્વેલરીમાં જોવા મળતી હોય છે જે તેમના લૂકને ચાર ચાંદ લગાવતી હોય છે.
આજ કારણ છે કે જ્યારે તેમનું આ જ્વેલરી કલેક્શન આટલું બધુ નાયાબ છે તો પછી તેમની વહુ પાસેના ઘરેણાં પણ લાજવાબ હોવાના એ તો સ્વાભાવિક વાત છે. શ્લોકા મહેતા એ પોતાના દેવર ની સગાઈમાં 91 હીરા વાળો હાર ‘ મૌવાદ હાર’ પહેર્યો હતો. જોકે તેમની સાસુ નીતા અંબાણીએ તેમણે ઉપહાર આ હાર આપ્યો હતો.રિપોર્ટ્સ અનુસાર આ હારની કિમત 451 કરોડ રૂપિયા છે.
પોતાના લગ્નમાં શ્લોકા મહેતા એ ડાયમંડ પન્ના પોલકી ચોકર ની સાથે એક મોટો મહારાણી હાર પણ પહેર્યો હતો. જેની સાથે તેમણે મલ્ટી લેયર્સ પર્લ નથ, કુંદન વર્ક માથા પટ્ટી અને એક ખૂબસૂરત જુમખા નાખ્યા હતા.પોતાના પ્રિ વેડિંગ ફંક્શન માં શ્લોકા મહેતા અબુ જાની સંદીપ ખોસલા ના પેસ્ટલ મલ્ટીકલર લહેંઘા માં નજર આવી હતી. આ લહેંઘાની સાથે શ્લોકા મહેતા એ મલ્ટીલેયર ડાયમંડ જુમખા અને સિંગલ ચેન માંગ ટીકો નાખ્યો હતો.
પોતાના હાથમાં અનંત અંબાણીના નામની મહેંદી લગાવીને રાધિકા મર્ચન્ટ પિન્ક કલરના લહેંઘામાં નજર આવી હતી. આ સેટની સાથે રાધિકા એ એક જડાઉ ચોકર નેકલેસ – સડ્લડા હાર પહેર્યો હતો જેની સાથે કાનની સાથે મેચિંગ એરિંગ્સ પણ પહેરી હતી.ઓફિશિયલ રીતે અંબાણિ પરિવાર નો એક ભાગ બનવા માટે રાધિકા મર્ચન્ટ એ ગોલ્ડન લહેંઘો પસંદ કર્યો હતો.જેની સાથે તેમણે ખૂબસૂરત ડાયમંડ જ્વેલરી પહેરી હતી જોકે તે તેમણે બહુ જ એલિગેટ લુક આપી રહી હતી. નીતા મુકેશ અંબાણિ કલ્ચરલ સેન્ટર ની ગ્રાન્ડ ઓપનિંગ માં રાધિકા મર્ચન્ટ પણ ઉપસ્થિત થઈ હતી. જ્યાં તેમણે હાઇબ્રીડ સાડી ની સાથે વિંટેજ ચોકર પહેર્યું હતું જે તેમણે એક મોર્ડન લુક આપી રહ્યું હતું.