Categories
Entertainment

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન એ રામ ચરણ ની દીકરીને આપ્યું એવું મોંઘુ ગિફ્ટ કે તેની જલક જોઈને જ આંખો ફાટી રહી જશે…જુવો શું છે ખાસ

ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કમીનેની હાલમાં જ માતા પિતા બન્યા છે. ફિલ્મ સ્ટાર અને તેમની પત્ની એ પોતાના પહેલા સંતાન નું 11 વર્ષ બાદ આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના એ 20 જૂન 2023 ના રોજ દીકરીનું પોતાના જીવનમાં સ્વાગત કર્યું હતું. જેના પછી ફિલ્મસ્ટાર એ એક ભવ્ય રીતે પોતાની દીકરી નું નામકરણ સંસ્કાર કાર્યક્રમ પણ આયોજિત કર્યો હતો.

ફિલ્મસ્ટાર રામ ચરણ અને ઉપાસના કમીનેની એ પોતાની લાડલી રાજકુમારી નું નામ ‘ ક્લિન કારા કોનીડેલા ‘ રાખ્યું છે. રામ ચરણ ની દીકરી ના જન્મ બાદ થી તેમના ઘરે મહેમાનો અને તેમના ગિફટો નું આવવાનું શરૂ થઈ ગયું છે. આ વચ્ચે જ સાંભળવામાં આવ્યું છે કે સુપરસ્ટાર રામ ચરણ ના કજિન અલ્લું અર્જુન અને તેમની પત્ની સ્નેહા રેટ્ટી એ બેબી ક્લિન કારા કોનીડેલા ને એક બહુ જ પ્યારું ગિફ્ટ આપ્યું છે.

સામે આવી રહેલ મીડિયા રિપોર્ટ અનુસાર માનવામાં આવે તો પુષ્પા સ્ટાર અલ્લું અર્જુન અને તેમની પત્ની એ બેબી કિલ્ન કારા કોનીડેલા ને એક ગોલ્ડ ની સ્લેટ ભેટ ના રૂપમાં આપી છે, જેના પર બેબી ક્લિન કારા કોનીડેલા ની જન્મતિથી અને જન્મ ની જાણકારી લખેલી છે. અલ્લું અર્જુન નું આ ગિફ્ટ બહુ જ મોંઘું જણાઈ રહ્યું છે. આની સાથે જ અલલુ અર્જુન અને તેમના કજિન રામ ચરણ ની વચ્ચેની ઊંડી બોનડિંગ નો પણ ખુલાસો થયો છે.

અલ્લું અર્જુન અને રામ ચરણ એકબીજાથી બહુ જ નજીક નો સબંધ ધરાવે છે. રામ ચરણ ની દીકરી ના જ્ન્મ વખતે પણ પુષ્પા સ્ટાર અલ્લું અર્જુન પોતાની પત્ની સાથે હોસ્પીટલમાં ઉપાસના ને જોવા માટે પણ આવ્યા હતા. આટલું જ નહીં આની પહેલા સુપરસ્ટાર રામ ચરણ ના મિત્ર અને કો સ્ટાર જુનિયર NTR એ પણ દીકરીને બહુ જ પ્યારું ગિફ્ટ આપ્યું હતું,જુનિયર NTR એ રામ ચરણ ની દીકરી ને સોના નો સિક્કો આપ્યો હતો .

જેના પર દીકરી, રામ ચરણ અને તેની પત્ની ઉપાસના નું નામ અંકિત કરેલું હતું. જુનિયર NTR પણ રામ ચરણ સાથે સારા સબંધમાં જોવા મળી આવે છે બંને અભિનેતાએ હાલમાં જ બ્લોક્બસ્ટર ફિલ્મ RRR માં સાથે કામ કર્યું હતું. ફિલ્મ સ્ટાર રામ ચરણ એ હાલમાં જ પોતાની દીકરી ક્લિન કારા કોનીડેલા ના જન્મ ના 1 મહિના પૂરા થયાની જાનકારી પોતાના ફેંસ ને આપી હતી. ફિલ્મ સ્ટાર એ 20 જુલાઇ ના રોજ પોતાની દીકરી ના જન્મ નો એક ઇમોશનલ વિડીયો શેર કરતાં ફેંસ સાથે પોતાની ખુશી વહેચી હતી આ વિડીયો બહુ જ વાઇરલ થયો હતો.

Categories
Entertainment

સાઉથ કપલ રામચરણ – ઉપાસના ની દીકરી ના યુનિક નામનો થયો ખુલાસો, પારંપારિક રીતે થયેલ ‘ પાલના સેરેમની ‘ ની તસ્વીરો થઈ શેર .. જુવો તસ્વીરો

સુપરસ્ટાર રામ ચરણ અને એમની પત્ની તથા એંટર્પેન્યોર ઉપાસના કામીનેની એ 20 જૂન 2023 ના રોજ હૈદરાબાદ માં પોતાની પહેલી બાળકી નું સ્વાગત કર્યું હતું. બાળકી ના જન્મ ના 10 દિવસ બાદ એટ્લે કે 30 જૂન 2023 ના રોજ હૈદરાબાદ માં આવેલ કપલ ના ઘરમાં તેના નામકરણ સમારોહ સંપન્ન થયો. હવે કપલ એ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી પોતાની લાડકીના નામની જાહેરાત કરી છે.ઉપાસના કામીનેની એ 30 જૂન 2023 ના રોજ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી દીકરી ના નામકરણ સેરેમની ની થોડી તસ્વીરો શેર કરી છે.

જેમાં લાડલી ના દાદા- દાદી તથા ફેમિલી ના થોડા સભ્યો દીકરી ની સાથે ફોજ આપતા નજર આવી રહ્યા છે. જે એક કાપડ ના પાલના માં આરામ થી સૂઈ રહી છે. દરેક લોકો ટ્રેડિશનલ આઉટફિટ માં બહુ જ પ્યારા લાગી રહ્યા હતા. વ્હાઇટ અને પિન્ક આઉટફિટ માં પોજ ડેટા દરેક લોકો ના ચહેરા પર ખુશી સ્પસ્ત જોઈ શકાય છે. ફોટોજ શેર કરતાં ઉપાસના એ દીકરી ના નામનો અર્થ પણ જણાવ્યો છે. તેમણે કેપશનમાં લખ્યું કે કિલ્ન કારા કોનીડેલા… લલિતા સહસ્ત્રનામ થી લેવામાં આવ્યું છે આ એક નામ પરિવર્તનકારી , શુધ્ધ કરનારી ઉર્જા છે

જે આધ્યાત્મિક જાગૃતિ લાવે છે, મારી દીકરીના દાદા દાદી ને બહુ બધો પ્રેમ. રામચરણ અને ઉપાસના કામીનેની એ પોતાની દીકરી નું નામ રાખવા માટે એક પારંપારિક નામકરણ સમારોહ રાખવામા આવ્યો હતો. જેમાં ઘણા મશહૂર હસ્તીઓ ભાગ લીધો હતો. પોતાની ઇંસ્ટ્રા સ્ટોરી પર ઉપાસના એ દીકરીના નામકરણ સમારોહ ની એક જલકો શેર કરી હતી. જેમાં શાનદાર વેનયુ ની જલકો જોવા મળી હતી. પારંપારિક નામકારણ સમારોહ માટે નવા માતા પિતા એ જંગલ થીમ વાળી સજાવટ કરી હતી.

વિડિયોમાં આપણે રામ અને ઉપાસના ના ઘર પર ભવ્ય વ્યવસ્થા જોઈ શકીએ છીએ. એ દરેક વસ્તુને ગોલ્ડન વ્હાઇટ અને ગ્રીન કલર માં સુંદર રીતે સજાવામાં આવ્યું છે. આ વિડીયો શેર કરતાં ઉપાસના એ લખ્યું કે બીટીએસ અમારી પ્યારી દીકરી ના નામકરણ સમારોહ . 23 જૂન 2023 ના રોજ ઉપાસના કામીનેનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાની સાથે જ તેણીએ અને રામ ચરણે મીડિયા સાથે વાતચીત કરી અને તેમના ચાહકોની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. જ્યારે નવા પિતાને પૂછવામાં આવ્યું કે ‘લિટલ મેગા પ્રિન્સેસ’ કોની દેખાય છે? તો રામે મજાકમાં કહ્યું કે તેની દીકરી તેના પિતાની કાર્બન કોપી છે. તેણે કહ્યું હતું કે, દેખીતી રીતે મારી જેમ.