Categories
Entertainment

સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એ કઢાઈ વાળી બ્લેક કલરની સાડીમાં એવો ખૂબસૂરતીનો જલવો બતાવ્યો કે તસ્વીરો જોઇને તમે પણ લટ્ટુ થઈ જશો…. જુવો તસ્વીરો

સામંથા રૂથ પ્રભુ ઇંડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રી માની એક છે. તે એક ફેશન નિસ્થા છે જે પોતાના યુનીક ફેશન સેસ થી ફેંસ ને પોતાના દિવાના બનાવી દે છે. પછી તે તેનો રેડ કાર્પેટનો ગ્લેમઅપ લુક હોય કે એરપોર્ટ પરનો ચીક લુક હોય. તેમણે મોંઘા અને ટોપ લેવલના ફેશન ગેમની માટે ઓળખાય છે. ત્યારે હાલમાં જ સામંથા રૂથ પ્રભુ એ ન્યુયોર્ક માં આયોજિત 41માં ‘ India Day Parade ‘ માં મુખ્ય અતિથિ ના રૂપમાં જોવા મલી હતી. ઇવેંટના બીજા દિવસે પણ તેને દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

સામંથા રૂથ પ્રભુ એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પર મશહૂર ફેશન ડિઝાઇનર આરપીતા મહેતા ના કલેક્શન માઠી પસંદ કરેલ બ્લેક સાડી માં પોતાની તસ્વીરો શેર કરી હતી. બ્લેક કલરની મલ્ટી ટ્રેડ વાળી હેન્ડ એંબ્રોડરી સાડીમાં અભિનેત્રી બહુ જ ખૂબસૂરેટ લાગી રહી હતી. સાડી ની બોર્ડર પર દોરા થી કઢાઈ કરવામાં આવી હતી. આ સાથે જ અભિનેત્રીએ પોતાની આ સાડીને સ્લીવ્લેસ બ્લાઉજ સાથે પેયર કર્યું હતું. જેમાં ડીપ નેકલાઈન અને સ્ટોન સ્ટડેડ ટ્રેડ એંબ્રોડરીડ હતી. અભિનેત્રીએ પોતાની બ્લેક સાડી નો પાલવ ખુલ્લો રાખ્યો રાખ્યો હતો .

અને દેસી વાઈબ્સ માં જલવો દેખાડતા તે પરિ લાગી રહી હતી. પોતાની આ ખૂબસૂરત સાદીની સાથે અભિનેત્રી સમાંથા એ ક્ષીણ મેકઅપ પસંદ કર્યો હતો. જેમાં ચોકલેટી લિપસ્ટિક, લાઇટ આઇશેડો, બ્લાશ્દ ચિક્સ અને હાઈલાઈટેડ આઇબરો શામિલ હતો. પોતાના લૂકને નિખારતા સામંથા દેગલિંગ એરિંગ્સ અને એક મેચિંગ ચૂડી પસંદ કરી હતી. અભિનેત્રીએ જે પોતાની ઇન્સટ્ર હેન્ડલ પરથી તસવીર શેર કરી છે તેમાં તે બ્લેક શેડ માં સ્ટેટમેન્ટ સનગ્લાસ ને પહેરેલી જોવા મલી આવી છે. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે અરિપિતા મહેતાના કલેક્ષનની આ સાડી ની કિમત 138000 રૂપીયા હતી.

અગાઉ સામંથા રૂથ પ્રભુએ તેના ઇન્સ્ટા હેન્ડલ પર ન્યૂયોર્કમાં આયોજિત 41મી ‘ઇન્ડિયા ડે પરેડ’ની ઘણી તસવીરો શેર કરી હતી. તેના પહેલા દિવસના લુકએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વી-નેક ટોપ અને ફ્લેર્ડ પેન્ટ સાથે સિક્વિન કો-ઓર્ડ સેટમાં સમન્થાનો દેખાવ જોવા લાયક હતો. અભિનેત્રીએ તેને સિલ્ક વેલ્વેટ જેકેટ સાથે જોડી દીધું. ડ્રેસની સાથે ઓર્ગેન્ઝા કેપ હતી, જેના કારણે તે વધુ આકર્ષક લાગતી હતી. અભિનેત્રીએ સોબર મેક-અપ અને લાંબા સ્ટેટમેન્ટ નેકપીસ સાથે તેના દેખાવને પૂરક બનાવ્યો. થોડી રિસર્ચ પછી, અમને ખબર પડી કે સામંથાનો ખૂબ જ સુંદર ડ્રેસ ડિઝાઇનર આરઆઈ રિતુ કુમારનો હતો અને તેની કિંમત 2,95,000 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

સાઉથ અભિનેત્રી સામંથા એ વેકેશન પર એવો ગજબનો ડાન્સ કર્યો કે જોનાર દરેક તો આંખો ફાડીને જોતા જ રહી ગયા…જુવો વીડિયો

સાઉથ ફિલ્મ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ આ દિવસોમાં બ્રેક માટે બહાર ગઈ છે. અભિનેત્રીએ થોડા સમય પહેલા તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેનું કારણ અભિનેત્રીએ તેની સારવાર માટે જણાવ્યું હતું. આ પછી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળી હતી. થોડા સમય પહેલા અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ મેડિટેશન ટ્રીપ માટે નીકળી હતી. હવે અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો અને વિડીયો શેર કરતી રહે  છે.

સાઉથની મજબૂત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ‘ફેમિલી મેન’ની રાજી હાલમાં તો મસ્તી ના મૂડમાં નજર આવી રહી છે. તેણે ‘સિટાડેલ’ અને ‘કુશી’ જેવા બેક-ટુ-બેક પ્રોજેક્ટ માટે શૂટિંગ કર્યા પછી એક વર્ષ માટે કામમાંથી બ્રેક લીધો છે. હવે તેણે બાલીનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે અને ચાહકો તેને પસંદ કરી રહ્યા છે.શુક્રવારે સામંથાએ એક મિત્ર સાથે તેના ડાન્સનો વીડિયો શેર કર્યો હતો. બંને બાલીમાં રજાઓ માણી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર વિડિયો શેર કરતાં સામન્થાએ કેપ્શનમાં લખ્યુંકે ગર્લ્સ ટ્રાવેલ 100/100 (હાર્ટ ઈમોજી).

આ ડાન્સ  વીડિયોમાં સાઉથ અભિનેત્રી  સામંથા અને તેની મિત્ર અનુષા સ્વામી બંને શોર્ટ્સ અને ટેન્ક ટોપમાં સજ્જ જોવા મળે છે. બંનેએ બાલીમાં રાફાગાના ગીત મેન્ટીરોસા પર ડાન્સ કર્યો હતો. બંનેએ તાળીઓ પાડી અને રેસ્ટોરન્ટ અથવા રિસોર્ટના ડેક પર કેટલાક શાનદાર ડાન્સ મૂવ કર્યા હતા. આ  વીડિયો સામે આવ્યા બાદ ચાહકો સમંથા માટે પ્રેમ અને કાળજી બતાવી રહ્યા છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી હતી કે ખબર નથી કેમ પણ મને તેની અભિવ્યક્તિ અને વ્યક્તિત્વ ગમે છે. ત્યાં જ  બીજાએ કહ્યું, કે  ડાન્સ એક નવો ટ્રેન્ડ બનવા જઈ રહ્યો છે.

એક વ્યક્તિએ લખ્યું કે નૃત્ય માટે 100/100. એક વ્યક્તિએ વખાણમાં કહ્યું છે કે સ્ટેપ્સ સારા લાગે છે… જોવાનું વ્યસન છે.સમંથા રૂથ પ્રભુએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગયા વર્ષે સમન્થાને ઓટોઇમ્યુન કંડીશન માયોસિટિસ હોવાનું નિદાન થયું હતું. જે બાદ તેણે હવે આ બીમારીમાંથી છુટકારો મેળવવાનો નિર્ણય લીધો છે અને હવે તે પોતાની જાત પર ધ્યાન આપી રહી છે. આ વિરામ દરમિયાન તે ચાહકોને તે શું, ક્યારે અને શું કરી રહી છે તેના વિશે અપડેટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)