Categories
Entertainment

કિયારા અડવાણીએ 98,000 રૂપિયાનો ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને પતિ સિદ્ધાર્થ સાથે એવા જબરદસ્ત પોઝ આપ્યા કે નજર નહિ હટાવી શકો….જુવો તસ્વીરો

અભિનેત્રી કિયારા અડવાણી પોતાના પતિ સિધાર્થ મલ્હોત્રા સાથે પોતાના જીવનના સૌથી સારા સમય ને એન્જોય કરી રહી છે.એક પછી એક બ્લોકબ્લાસ્ટર ફિલ્મો માં કામ કરવાના સિવાય કિયારા પોતાના જબરદસ્ત સ્ટાઈલ સ્ટેટમેન્ટ થી પણ પોતાના ફેંસ ને ઇમ્પ્રેસ કરવાનો કોઈ અવસર મુક્તિ નથી. જોકે ઘણીવાર તેમણે પતિ સિધાર્થ મલ્હોત્રા સાથે જોવામાં આવે છે. આ દરમિયાન તેમની કેમિસ્ટ્રી  જોવા લાયક હોય છે.18 ઓગસ્ટ 2023 ના રોજ જ્યારે નિર્માતા રિતેશ સિદ્ધવાની એ પોતાના 50 માં જન્મદિવસ ની ઉજવણી કરી.

જેમાં મુંબઈમાં એક સ્ટાર સ્તડેડ પાર્ટીની મિજબાની કરી હતી. આ કાર્યક્રમમાં શોભા વધારવા માટે કિયારા અને સિધાર્થ એકબીજાના હાથોમાં હાથ નાખીને પહોચ્યા હતા. ત્યારે ફરી એકવાર તેમના લુક એ  દરેક લોકોને મદહોશ કરી દીધા હતા. કિયારા અડવાણી અને સિધાર્થ મલ્હોત્રા ના ફેન પેજ અમને પેપરજી દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરો અને વિડીયો માં બંને મુંબઈ માં રિતેશ સિદ્ધવાની ની બર્થડે પાર્ટી મા શામિલ થતાં જોવા મળી રહ્યા છે.

આ તસવીરોમાં બંને વેનયુ ની બહાર ઊભા લોકોની માટે પોઝ આપતા સમયે બને ના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સિધાર્થ ડિજિટલ પ્રિંટેડ શર્ટ ની સાથે કેન્યુયલ બ્લેક પેન્ટ માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા, ત્યાં જ બીજી બાજુ કિયારા અડવાણી ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જેમાં તેમણે ન્યુડ સ્ટીલેટોસ અને સટલ મેકઅપ ની સાથે પસંદ કર્યું જેમાં બ્લાશ્દ ચિક્સ, રેડ લીપ્સ, વિન્ડ આઇજ અને ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી હતી.

કિયારા ની ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ માં સોફ્ટ બેલુંસ નો એક કોલજ હતો. જે મીડી ના હેમની બાજુ ફેડેડ હતો. જેમાં બેક પેનલ વાળી બ્લીટ્યર ઇન્સપાયર ચોલી અને એક એ લાઇન સ્કર્ટ હતી. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ ડ્રેસ લક્જ્હરિયાસ ક્લોડિંગ બ્રાન્ડ ‘ જીમ્મ્રમેન ‘ ની છે. આ બ્રાન્ડ ના આધિકારિક વેબસાઉટ પર આ ડ્રેસ ની કિમત 1179 અમેરિકી ડોલર એટલે કે 98103 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બર્થડે ટ્રિપ માટે નીકળી જ્યાં બંને કપલ એરપોર્ટ પર કઈક આવા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી આવ્યા…..જુવો વીડિયો

સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના લગ્ન બાદ પણ પોતાના દરેક ખાસ દિવસ ને એકબીજાની સાથે જ પસાર કરવાનું નિશ્ચિત કરતા હોય છે. અભિનેત્રી 31 જુલાઈ 2023 ના રજ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે સંપૂર્ણ તૈયાર છે. એવામાં અભિનેત્રી એ 27 જુલાઈ 2023 ના રોજ પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મલી હતી કેમકે તે પોતાના જન્મદિવસ ની ઉજવણી કરવા માટે રવાના થઇ રહી હતી બંને એરપોર્ટ પર ખુશ અને ઉત્સાહિત જોવા મલી રહયા હતા.

જો કપલ ના એરપોર્ટ લુકની વાત કરવામાં આવે તો કિયારા વ્હાઇટ ટોપ ની સાથે તે બેજ કલર ના કો ઓર્ડ સેટ માં ખુબસુરત લાગી રહી હતી તો ત્યાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ટી શર્ટ, ટ્રેક પેન્ટ અને લાઈટવેટ જેકેટ માં હંમેશા ની જેમ હેન્ડસમ લાગી રહયા હતા. સામે આવેલ વીડિયોમાં બંને એન્ટ્રી ગેટ સુધી એકબીજાના હાથમાં હાથ પકડીને ચાલતા જોવા મલયા હતા. તેમને પોતાની ઉંડાન  ભરતા પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે એક સેલ્ફી શેર કરતા કિયારા એ પોતાના ઇન્સટ્રાગ્રામ હેન્ડલ પર લખ્યું કે ‘ ટાઈમ ટુ ‘ .એરપોર્ટ પરથી સિદ્ધાર્થ અને કિયારા નો એક વિડીયો ઇન્સટ્રાગ્રામ પર એક પેપરાજી એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.

તેના બાદ કપલ પર તેના ફેન્સ એ બહુ જ પ્રેમ વરસાવ્યો હતો અને કમેન્ટ કરતા એક ફેન્સ એ લખ્યું હતું કે આ બંને એકબીજા માટે જ બન્યા છે. ત્યાં જ એક અન્ય એ કમેન્ટ કરતા લખ્યું કે ઓહ ગોડ…. તે તદ્દન ક્યૂટેસ્ટ બીન્સ છે. ત્યાં જ એક અન્ય એ લખ્યું કે આ બંને કેટલા સુંદર છે. સિદ્ધાર્થ અને કિયારા ફેબ્રુઆરી 2023 માં લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંને એ પોતાના લગ્ન ના દિવસ સુધીમાં કોઈ પણ એ પોતાના સબંધ ને લઈને સ્પષ્ટ વાત નહોતી કરી, જોકે હવે બંને લગ્ન ના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે બંને ફિલ્મી ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મલી જાય છે.

જ્યારે પણ તેઓ ઇન્ટરવ્યૂ કે કોઈ ઇવેન્ટ નો ભાગ બને છે ત્યારે એકબીજા વિષે વાત કરતા હોય છે અને એકબીજાના વખાણ કરતા નજર આવે છે. ગયા મહિના માં એક ઇન્ટરવ્યૂ માં કિયારા એ કહ્યું હતું કે સિદ્ધાર્થ જ તેમનું ઘર છે. તેમને ‘ મિર્ચી પ્લસ ‘ ને કહ્યું હતું કે ઘર બે લોકોથી બને છે અને હું બહુ જ નસીબવાળી છું કે જે મારો પાર્ટનર છે તે વ્યક્તિ કે જેની સાથે હું મારુ પોતાનું જીવન જીવવાનું પસંદ કર્યું છે, મારા જે પતિ છે તે મારા સૌથી સારા મિત્ર છે, મારા માટે તે જ સર્વસ્વ છે તે જ મારુ ઘર છે અમે જ્યાં પણ હોઈએ પછી ભલે કોઈ પણ દુનિયામાં કોઈ પણ શહેર માં તે મારું ઘર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)