Entertainment

કિયારા અડવાણીએ 98,000 રૂપિયાનો ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને પતિ સિદ્ધાર્થ સાથે એવા જબરદસ્ત પોઝ આપ્યા કે નજર નહિ હટાવી શકો….જુવો તસ્વીરો

Spread the love

અભિનેત્રી કિયારા અડવાણી પોતાના પતિ સિધાર્થ મલ્હોત્રા સાથે પોતાના જીવનના સૌથી સારા સમય ને એન્જોય કરી રહી છે.એક પછી એક બ્લોકબ્લાસ્ટર ફિલ્મો માં કામ કરવાના સિવાય કિયારા પોતાના જબરદસ્ત સ્ટાઈલ સ્ટેટમેન્ટ થી પણ પોતાના ફેંસ ને ઇમ્પ્રેસ કરવાનો કોઈ અવસર મુક્તિ નથી. જોકે ઘણીવાર તેમણે પતિ સિધાર્થ મલ્હોત્રા સાથે જોવામાં આવે છે. આ દરમિયાન તેમની કેમિસ્ટ્રી  જોવા લાયક હોય છે.18 ઓગસ્ટ 2023 ના રોજ જ્યારે નિર્માતા રિતેશ સિદ્ધવાની એ પોતાના 50 માં જન્મદિવસ ની ઉજવણી કરી.

જેમાં મુંબઈમાં એક સ્ટાર સ્તડેડ પાર્ટીની મિજબાની કરી હતી. આ કાર્યક્રમમાં શોભા વધારવા માટે કિયારા અને સિધાર્થ એકબીજાના હાથોમાં હાથ નાખીને પહોચ્યા હતા. ત્યારે ફરી એકવાર તેમના લુક એ  દરેક લોકોને મદહોશ કરી દીધા હતા. કિયારા અડવાણી અને સિધાર્થ મલ્હોત્રા ના ફેન પેજ અમને પેપરજી દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરો અને વિડીયો માં બંને મુંબઈ માં રિતેશ સિદ્ધવાની ની બર્થડે પાર્ટી મા શામિલ થતાં જોવા મળી રહ્યા છે.

આ તસવીરોમાં બંને વેનયુ ની બહાર ઊભા લોકોની માટે પોઝ આપતા સમયે બને ના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સિધાર્થ ડિજિટલ પ્રિંટેડ શર્ટ ની સાથે કેન્યુયલ બ્લેક પેન્ટ માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા, ત્યાં જ બીજી બાજુ કિયારા અડવાણી ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જેમાં તેમણે ન્યુડ સ્ટીલેટોસ અને સટલ મેકઅપ ની સાથે પસંદ કર્યું જેમાં બ્લાશ્દ ચિક્સ, રેડ લીપ્સ, વિન્ડ આઇજ અને ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી હતી.

કિયારા ની ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ માં સોફ્ટ બેલુંસ નો એક કોલજ હતો. જે મીડી ના હેમની બાજુ ફેડેડ હતો. જેમાં બેક પેનલ વાળી બ્લીટ્યર ઇન્સપાયર ચોલી અને એક એ લાઇન સ્કર્ટ હતી. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ ડ્રેસ લક્જ્હરિયાસ ક્લોડિંગ બ્રાન્ડ ‘ જીમ્મ્રમેન ‘ ની છે. આ બ્રાન્ડ ના આધિકારિક વેબસાઉટ પર આ ડ્રેસ ની કિમત 1179 અમેરિકી ડોલર એટલે કે 98103 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *