સાઉથ ઇન્ડસ્ટ્રીઝ માં છવાયો માતમ ! અભિનેતા પવનનું 25 વર્ષની નાની ઉંમરે જ હાર્ટ એટેક આવતા થયું મોત. ઘટના એમ બની કે….જાણો વિગતે
સાઉથ ઈન્ડસ્ટ્રી માથી એક બહુ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં વાસ્તવમાં તામિલ અને હિન્દી ટીવી અભિનેતા પવન નું 18 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 5 વાગે તેમના ઘરે અવસાન થઈ ગયું. તેમના અવસાન નું કારણ કાર્ડિયક અરેસ્ટ બતાવામાં આવ્યું છે. પવન હજુ તો 25 વર્ષની જ ઉમર ધરાવતા હતા. આ ખબર આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રી માં શોકની લહેર જોવા મળી આવી છે. રિપોર્ટ્સ અનુસાર પવન નું 18 ઓગસ્ટ 2023 માં 25 વર્ષની ઉમરમાં હાર્ટ અટેક આવતી અવસાન થયું.
તેમણે સવારે 5 વાગે મૂંબઈમાં આવેલ પોતાના ઘરની અંદર અંતિમ સ્વાસ લીધા હતા.અભિનેતા ના પાર્થિવ શરીર ને મુંબઈ થી તેમના પૈતૃક સ્થાન માંડ્યા લાવવામાં આવશે, જ્યાં તેમનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વાસ્તવમાં અભિનેતા કર્ણાટક ના માંડ્યા જિલ્લાના રહેવાસી હતા અને નાગરાજુ તથા સરસ્વતી ના દીકરા હરા. જે હરિહરપુરા ગામના હતા. રિપોર્ટ્સ અનુસાર પવન કર્ણાટક થી હતા પરંતુ કામના કારણે તેઓ પોતાના પરિવારની સાથે મુંબઈ માં રહેતા હતા. તેમનું અચાનક આમ અવસાન થવાથી પરિવારને મોટો ઝટકો લાગ્યો છે.
પવન હિન્દી અને તામિલ ભાષાની ઘણી સિરિયલોમાં કામ કરી ચૂક્યા હતા. પવનની અચાનક મોત ના સમાચાર થી તેમના પરિવારની સાથે સાથે ઈન્ડસ્ટ્રી પણ સદમાં માં જોવા મલી આવી છે. જોકે અત્યાર સુધી પવન ના અવસાન ની માહિતીને લઈને કોઈ ઓફ્શિયલ જાણકારી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે થોડા ઘણા સમયથી સાઉથ ઈન્ડસ્ટ્રી માથી બહુ જ દુખદ સમાચારો સામે આવતા રહે છે.
ગયા દિવસોમાં જ અભિનેતા વિજયા રાઘવેંદ ની પત્ની સ્પંદના ની બેંકોકમાં હાર્ટ અટેક અવાથી અવસાન થયું જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની માટે બહુ જ શોકની વાત હતી. તે એક આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ બી કે ની દીકરી હતી. આ અભિનેતા એ ઘણી હિન્દી અને તામિલ ટેલિવિજન સિરીજ માં કામ કર્યું હતું. માંડ્યા વિધાયક એચટી મંજુ, પૂર્વ ધારાસભ્ય કેબી ચંદ્રશેખર, પૂર્વ મંત્રી કેસી નારાયણ ગૌડા, પૂર્વ ધારાસભ્ય બી પ્રકાશ, ટીએપીસીએમએસના પ્રમુખ બીએલ દેવરાજુ અને કોંગ્રેસના નેતા બુકનાકેરે વિજયા રામેગૌડા સહિત અનેક રાજકારણીઓએ અભિનેતા પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!