Entertainment

આને કહેવાય મૌતને સામેથી આમંત્રણ આપવું ! એક જ બાઈક પર એટલા બધા યુવકો સવાર થયા કે જોઈ તમારા હોશ ઉડશે, ગણીને કહો કેટલા બેઠા છે?

Spread the love

ગામ હોય કે શહેર હોય અત્યારે બહુ બધા લોકો વ્હીકલ ચલાવતા સમયે બનાવવામાં આવેલ  કાયદાઓનું પાલન કરતાં હોતા નથી. અત્યારે વ્હીકલ ને લઈને ઘણા બધા કાયદાઓ જાહેર કરવામાં આવ્યા છે જેનું કોઈ પણ લોકો કડકાઈથી પાલન કરતાં હોતા નથી. કોઈ હેલ્મેટ  હાથમાં લઈને જતાં તો દેખાઈ છે પરંતુ પહેરતા કોઈ નથી. ઘણા લોકો 2 લોકોના બદલે ત્રણ – ચાર લોકોને લઈને બાઇક પર સવાર થતાં  પણ જોવા મળી જતાં હોય છે.પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે તે જોઈને દરેક લોકો પોતાનું માથું ખંજવાળવા લાગી ગ્યાં છે.

કે આવું કઈ રીતે શક્ય બની શકે. જી હા આમાં હેરાન કરવાની વાત એ છે કે આમાં એક મોટરસાઇકલ પર પૂરા 7 લોકોને સવારી કરતાં જોઈ શકાય છે. અને હા આમની સૌથી ચકિત કરનાએ વાત તો એ છે કે 7 મો વ્યક્તિ છઠ્ઠા વ્યક્તિના ખાંભા પર ચડીને બાઇક ની સવારી નો આનંદ લેતો જોવા મળી આવ્યો છે. આ જુવાનિયાઓના કરતબો જોઈને ભલભલા અધિકારીઓએ પણ ચિંતામાં નજર આવી ગ્યાં છે. ત્યાં જ આ છોકરાઓના ચહેરા પર આ ખતરનાખ સ્ટંટ કરવાનો ગર્વ સ્પસ્ત જોવા મળી જાય છે.

ટ્વિટર પર જડપથી વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરાઓની ટોળી એક મોટરસાઇકલ પર સવાર થઈને જય રહી છે. જેની પાછળ ચાલી રહેલ કારવાળા વ્યક્તિએ આ તેમનો સ્ટંટ કરતો વિડીયો ઉતારી લીધો છે. જેવી કાર આ મોટરસાઇકલ ની બાજુમાથી પસાર થાય છે કે મોટારસાઈકલ પર સવાર થઈ રહેલ છોકરાઓ આ ગાડીની સામે જોવા લાગી જાય છે, જ્યાં આ છોકરાઓ નિશ્ચિત બતાઈ રહ્યા છે જાણે તેમણે કોઈ વાતની પરવાહ જ નથી એમ લાગી રહ્યું છે.

એમ જણાઈ રહ્યું છે કે જાણે મોટરસાઇકલ પર સવાર થનારા છોકરાઓ પોતાના આ કારનામાં થી બહુ જ ખુશ છે. પરંતુ એક બાઇક પર સાત લોકોનું એક સાથે સવાર થવું અને એ પણ નિયમોનો ભંગ કરવાની સાથે સાથે જાનલેવા પણ સાબિત થઈ શકે છે,. પરંતુ આ દરેક છોકરાઓ બાઇક પર એવી રીતે બેઠા જોવા મળી આવ્યા છે કે તેમણે જોઈને તમે પણ કહેશો કે તેઓને પોતાના જીવન ની કોઈ ચિંતા નથી. આ ચકિત કરનારો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

જેમને ‘ હાપુડ પોલ્સ ‘ ને ટેગ કરતાં લખ્યું કે એક બાઇક પર સાત સવાર, વાઇરલ વિડીયો હાપુડ નો છે. હાલમાં તો આ ખતરનાક વિડીયો ઘણા લોકો જોઈ ચૂક્યા છે. અને યુજર્સ પ્રતિકિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુજરે લખ્યું કે મોંઘવારીએ ના મરેલા. બિચારાઓ રિક્ષા લઈ શકે એમ નહોતા આથી મિત્રોએ મિત્રતા નિભાવી. ત્યાં જ બીજાએ લખ્યું કે યુપી પોલીસ ને ટેગ કરતાં લખ્યું કે કૃપિયા આમના ઉપર કાર્યવાહી કરવામાં આવે. તો ત્યાં જ અન્ય એ લખ્યું કે શું વાત છે ગિનિજ બુક ઓફ રેકોર્ડ ના હકદારો છે આ 7 .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *