કરીના કપૂર અને આલિયા ભટ્ટની આવી મસ્તી કરતાની ક્યૂટ તસ્વીરો પહેલા નહિ જોઈ હોય….જુવો ખાસ તસવીરો
આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન બૉલીવુડ ની મોસ્ટ પોપ્યુલર નણંદ – ભાભી છે. બંને માં બહુ જ સારી બોંડિંગ જોવા મળી જાય છે અને ઘણીવાર બંને પરિવાર ડિનર અને લાંચ માં એકસાથે નજર આવતા હોય છે. ત્યાં જ શુક્રવારના રોજ આ સ્ટાર નણંદ- ભાભી ની જોડીએ ફેંસ ને જબરદસ્ત સપ્રાઈજ આપી છે. આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પરથી ઘણી નવી તસ્વીરો પોતાના ફેંસની સાથે શેર કરી છે, જ્યાં બંને એકસાથે નજર આવી રહી છે, બંને એ જે કેપશન આપ્યું છે તે એવું છે કે હવે ફિલ્મ્મેકર્સ પણ તેમના આ વિષય પર રીએક્સન આપી રહ્યા છે.
કરીના કપૂર અને આલિયા ભટ્ટ ની આ ખૂબસૂરત તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળી આવી છે. જ્યાં એક તસવીરમાં બંને એકબીજાની બાજુમાં પોત પોતાના મેકઅપ મિરર માં જોઈને પોઝ આપતી નજર આવી રહી છે. બીજી તસવીરમાં આલિયા અને કરીના બંનેના ચહેરાઓ પોત પોતાના મિરર માં નજર આવી રહ્યા છે. છેલ્લી તસવીરમાં જોઈ શકાય છે કે કરીના કપૂર અને આલિયા ભટ્ટ ના અલગ જ હાવભાવ જોવા મળી રહ્યા છે જ્યાં બંને સાથે બહુ જ અલગ હાવભાવમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. દરેક તસ્વીરોમાં જે વસ્તુ કોમન જોવા મળી હતી .
તે તેમની વચ્ચેની કેમિસ્ટ્રી જ હતી. આલિયા ભટ્ટ અને કરીના કપૂર એ આ તસવીરોના કેપશનમાં લખ્યું કે શું આના કરતાં વધારે સારું કઈ હોય શકે છે..( વીંક ફેસ ઇમોતીકોર્ન )પીએસ. શું કોઈ અમને એક સાથે એક જ ફિલ્મમાં કાસ્ટ કરી શકો છો. જોકે અમે અમારો વધારે સમય તો સેટ પર રિફ્લેક્ટ્સ કરવામાં જ પસાર કરીએ છીએ. આ કેપસન વાચતા નિર્માતા થતાં નિર્દેશક કરણ જોહર એ લખ્યું કે ‘ અમને આ કલાકારો ની સાથે એક ફિલ્મની જરૂર છે.
તમને જણાવી દઈએ કે કરણ જોહર એ કરીના કપૂર અને આલિયા ભટ્ટ ની સાથે અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું છે.કરીના ની સાથે કરણ જોહર એ ફિલ્મ ‘ કભી ખુશી કભી ગમ ‘ બનાવી તો ત્યાં જ કરણ એ આલિયા ને તેની પહેલી ફિલ્મ ‘ સ્ટુડન્ટ ઓફ દ યર ‘ માં લોન્ચ કરી હતી. જેના પછી હાલમાં જ રિલિજ થયેલ ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં ફરી અભિનય કર્યો. જો કામની વાત કરવામાં આવે તો કરીના છેલ્લે આમિર ખાન સાથે ‘ લાલ સિંહ ચડ્ડા માં નજર આવી હતી.
તે હવે ‘ ધ ક્રૂ ‘ માં તબ્બુ, ક્રુતિ સેનાન અને દિલજીત દોસાંજ સાથે નજર આવશે. આ ફિલ્મ 22 માર્ચ 2024 ના રોજ સિનેમા ઘરોમાં રિલિજ થશે. આના સિવાય કરીના નિરદેશક સુજોય ઘોસ ની થ્રીલર નો પણ ભાગ છે. જે કિતાબ દ દીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત છે. આમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં છે. આના સિવાય તેમની પાસે નિર્દેશક હાંસલ મહેતા ની એક અનામી ફિલ્મ પણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram