હાથોમાં હાથ રાખીને આયુષ્યમાં ખુરાના એ દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની સાથે એવો કમાલનો ડાન્સ કર્યો કે વિડીયો જોઈને તમારી આંખો પણ ખુલ્લી રહી જશે… જુવો વિડિયો
‘ વિક્કી ડોનર ‘ ફેમ અભિનેતા આયુષ્માન ખુરાના ફરી એકવાર પોતાની ફિલ્મ ‘ ડ્રીમ ગર્લ ‘ના બીજા ભાગમાં પુજા બનીને બધાનું દિલ ચોરી કરવા માટે આવી રહ્યા છે. ફિલ્મ ‘ ડ્રીમ ગર્લ 2 ‘ ની રિલિજ હોવાને હવે વધારે સમય બાકી રહ્યો નથી. આ વખતે ફિલ્મમાં આયુષ્માન ની સાથે નુસરત ભરૂચા નહીં પરંતુ નેપો કીડ નો ટેગ લઈ ચૂકેલ અનન્યા પાંડે નજર આવશે. ફિલ્મની રિલિજ પહેલા જ આયુષમાન ખુરના એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે.
જેમાં અભિનેતા આયુષ્માન ઇન્સટ્રગરમ પર હિન્દી સિનેમા ની રિયલ ‘ ડ્રીમ ગર્લ’ હેમા માલિની સાથેનો પોતાનો ખૂબસૂરત ડાન્સ વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં આયુષમાન ખુરાના દિગ્ગજ અભિનેત્રી ના આઇકોનીક સોંગ’ ડ્રીમ ગર્લ’ પર ખૂબસૂરત ડાન્સ કરતાં જોવા મલી રહ્યા છે. આયુષમાન ખુરાના એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરથી કાલે એક વિડીયો શેર કર્યો છે.
આ શાનદાર વિડીયો ને શેર કરતાં આયુષમાન એ લખ્યું કે આ શાનદાર મોમેન્ટ માટે ડ્રીમ ગર્લ હેમા માલિની જી નો આભાર. પ્રેરિત કરવા માટે ધન્યવાદ. આ વિડીયો માં હેમા માલિની જી ને પિન્ક કલરની સાડી માં જોઈ શકાય છે. ત્યાં જ આયુષમાન ખુરાના એ બ્લેગ કાર્ગો પર વ્હાઇટ ટી શર્ટ ની ઉપર પ્રિંટેડ જેકેટ પહેર્યું છે. હવે હેમા માલિની અને આયુષમાન ના આ ખૂબસૂરત અને શાનદાર વિડીયો પર ફેંસ કમેંટ કરી રહ્યા છે.
જ્યાં એક એ લખ્યું કે સુપર્બ. બીજાએ લખ્યું કે શાનદાર. ત્યાં જ અન્ય એક ત્રીજા એ લખ્યું કે આયુષમાન પાજી દરેક અભિનેત્રી સાથે સારા જ લાગે છે. રાજ શાંડિલ્ય ના નિર્દેશન માં બનેલ ફિલ્મ આગામી 25 ઓગસ્ટ ના રોજ રિલિજ થવાની છે. આયુષમાન ખુરાના અને અનન્યા પાંડે ની સાથે સાથે રાજપાલ યાદવ, વિજય રાજ, અનનું કપૂર, મનોજ જોશી, અસરાની અને પરેશ રાવલ પણ કોમેડી થી દરેક લોકોનું દિલ જિતતા આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram