Entertainment

mr india ના આ વિલન 72 વર્ષની ઉમરમાં પણ એવી ગજબની બોડી ધરાવે છે કે તે સલમાન અને જોન અબ્રાહમ ને પણ ટક્કર આપે… જુવો લેટેસ્ટ તસ્વીરો

Spread the love

બૉલીવુડ અભિનેતા શરત સક્સેના એ મિસ્ટર ઈન્ડિયા ના વિલન ડાગા બનીને લોકોને બહુ જ ઇમ્પ્રેસ કર્યા. વિલન ડાગા એટ્લે કે શરત સક્સેના ની એક સમયે એટલી બધી પોપ્યુલારીતિ જોવા મળી હતી કે લોકો તેમના વાસ્તવિક જીવનમાં પણ તેમને એક વિલન  તરીકે જ ઓળખવા લાગ્યા હતા. શરત સક્સેના આજે ભલે ફિલ્મોમાં ઓછા દેખાઈ દઈ રહ્યા હોય પરંતુ 90ના દશકમાં તેમણે પોતાની દમદાર અને શાનદાર એક્ટિંગ થી બૉલીવુડ ની દુનિયામાં પોતાનો જલવો રજૂ કર્યો હતો.

જે આજે પણ લોકોના મનમાં એક વિલનના પ્રખ્યાત કિરદાર તરીકે જોવા મલી જાય છે. શરત સકસેના આજે ફિલ્મોની દુનિયાથી દૂર હોય છતાં તેઓ પોતાનું ફિટનેસ પ્રત્યે બહુ જ કાળજી રાખતા જોવા મલી રહ્યા છે.72 વર્ષની ઉમર ધરાવતા શરત સક્સેના એ પોતાના એવા ડોલા શોલા બનાવી રાખ્યા છે કે જેને જોઈને સલમાન ખાન અને જોહન ઇબ્રાહિમ ને પણ જલન થવા લાગી જાય. બૉલીવુડ અભિનેતા શરત સક્સેના 72 વર્ષની ઉમર પર કરી ચૂક્યા હોવા છતાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું બંધ કર્યું નથી.

શરત સક્સેના દરરોજ જિમમાં જઈને બહુ જ પરસેવો વહાવે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર નોટિજન્સ માટે ફિટનેસ મોટિવેશન બનતા નજર આવતા હોય છે.દિગ્ગજ અભિનેતા ની બોડી અને ડોલા શોલા જોઈને ફેંસ પણ બહુ જ ઉત્સાહિત થઈ જતાં હોય છે. હાલમાં જ શરત સક્સેના એ પોતાના નવા ફોટોઝ પોતાના સોશિયલ મીડિયાના ઇન્સત્રાગરામ પર શેર કર્યા છે. જેમાં અભિનેતા હાફ ટી શર્ટ માં પોતાના ડોલા દેખાડતા નજર આવી રહ્યા છે. શરત આ ઉમરે પણ એવી ગજબની બોડી ધરાવે છે કે તેમની આ બોડી જોઈને યુવાન અભિનેતાઓ પણ પાણી ભરતા નજર આવી રહ્યા છે.

શરત સક્સેના ની આ તસવીર ઇનત્રનેટ પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહી છે. જો શરત સક્સેના ના કામની વાત કરવામાં આવે તો અભિનેતા એતબાર, મુજરીમ, નાનહે જૈસલમેર, ગુલામ, મિસ્ટર ઈન્ડિયા,તુમકો ના ભૂલ પાયેગે, ફીર હેરા ફેરી, બજરંગી ભાઇજન, ભાગમ ભાગ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. છેલ્લી વાર શરત સક્સેના એ શેરની ફિલ્મ માં પોતાની એક્ટિંગ દર્શાવી હતી. શેરની ફિલ્મ બાદ તેઓ મોટા પરદા પર બહુ જ ઓછા જોવા મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

 

View this post on Instagram

 

A post shared by Sharat Saxena (@sharat_saxena)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *