Entertainment

સફેદ મોરનો કળા કરતો આ વિડીયો તમારો દિવસ બનાવી દેશે!! જુઓ આ મનમોહક વિડીયો

Spread the love

દરેક લોકો જાણે જ છે કે ભારત નું રાસ્ટ્રીય પક્ષી મોર છે. જે સુંદર હોવાની સાથે જ મનમોહક પણ છે. ખાસ કરીને જ્યારે તે પોતાની પાંખો ફેલાવીને નૃત્ય કરે છે ત્યારે તે જોનાર દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દેવાની તાકાત ધરાવે છે. અને તેના નાચવાની સુંદરતા જ દરેક લોકો જોતાં રહી જાય છે.આમ  તો દરેક લોકોએ મોર જોયો જ હશે  જેમાં મોર ની સુંદરતા તેના પીંછા દ્વારા જ જોવા મલી જતી હોય છે.

એવામાં પણ જ્યારે કોઈ મોર દિલ ખોલીને કળા કરતો જોવા મલી જાય તો તો તે નજારો જ નયનરમય બની જતો હોય છે.આ ને દરેક લોકોને મોરને કળા કરતો જોવો બહુ જ ગમતો હોય છે કેમકે તેમાં મોરનું એવું સુંદર રૂપ જોવા મળી જતું હોય છે કે જે જોઈને દરેક લોકો પોતાનો હોશ ખોઈ બેસતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય સફેદ મોરને જોયો છે. જો નથી જોયો તો હવે તમે આ વિડીયોમાં સફેદ મોર નો એવો સુંદર ડાન્સ જોવાના છો .

કે તે જોયા બાદ તમે બીજું કઈ જોવાનું પસંદ જ નહીં કરો. કેમકે હાલમાં સોશિયલ મીડિયાની દુનિયામાં એક ખૂબસુરત સફેદ મોર નો વિડીયો જડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની પાંખો ફેલાવીને એવું નૃત્ય કરી રહ્યો છે કે આ અદ્ભુત નજારો દરેક લોકો જોઈને પોતાનું દિલ હારી રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોને તમે ટ્વિટર પર જોઈ શકો છો જેમાં વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક સફેદ મોર જોઈ શકો છો આ સફેદ રંગનો ખૂબસૂરત મોર પોતાની પાંખો ફેલાવી રહ્યો છે.

અને પોતાની પાંખ દ્વારા તે એવો સુંદર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે કે જે જોનાર દરેક નો દિવસ બનાવી રહ્યો છે. આ સાથે જ સફેદ મોરની સુંદરતા જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે કે કુદરતે મોર ને કેટલું સુંદર રૂપ આપ્યું છે અને આ રૂપ જોઈને કોઈ પણ પોતાનું દિલ હારી જાય. હાલમાં તો આ ખૂબસૂરત મોર નો કળા કરતાનો વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ મોર ની  કળા જોઈને તેના વખાણ કરવા લાગ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *