Entertainment

સાઉથ સ્ટાર રામ ચરણ અને ઉપાસના માતા પિતા બન્યા બાદ પહેલી વાર બ્રહ્માનંદમ ના દીકરાના રિસેપ્શન માં બહુ જ સાધારણ અંદાજમાં જોવા મળ્યા…જુવો તસવીરો

Spread the love

તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામીનેની હાલમાં પોતાના માતા પિતા ના રૂપમાં પોતાના જીવનને જીવવામાં વ્યસ્ત જોવા મલી રહ્યા છે. આ પાવર કપલ એ જૂન 2023 માં પોતાની દીકરી ક્લીન કારા કોનીડેલા નું સ્વાગત કર્યું હતું. જેવુ પહેલા જણાવવામાં આવ્યું હતું કે ઉપાસના કોનીડેલા પોતાની ડિલિવરી પછી પરંપરાઓ અનુસાર અસ્થાયી રૂપથી પોતાના માતા પિતા ના ઘર પર રહી હતી. બીજી બાજુ રામ ચરણ એક નાના બ્રેક બાદ પોતાના કામમાં પરત આવી ગ્યાં છે.હાલમાં જ નવા માતા પિતા પોતાની દીકરીના જન્મ બાદ પહેલીવાર એક સાથે સાવર્જનિક રૂપથી નજર આવ્યા હતા.

હાલમાં જ નવા બનેલા માતા પિતા પોતાની દીકરી ક્લીન કારા કોનીડેલા નું સ્વાગત કરતા પોતાની પહેલી સાવર્જનીક ઉપસ્થિતિ માં શામિલ થયા હતા. જ્યારે તેઓ દિગ્ગજ સાઉથ અભિનેતા બ્રાંહાનંદમ ના નાના દીકરા સિધાર્થ અને ડો. ઐશ્વર્યા ના ભવ્ય વેડિંગ રિસેપ્શનમા શામિલ થયા હતા. 18 ઓગસ્ટ 2023 ની સાંજે આયોજિત બ્રાંહાનંદમ ના દીકરા ના રિસેપ્શનમા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી ઘણા પોપ્યુલર સેલિબરીતિઓ હાજર રહ્યા હતા.સામે આવેલ એક તસવીરોમાં રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના પણ જોવા મળ્યા હતા .

જેમની સાથે પવન કલ્યાણ, નંદામુરી બાલકૃષ્ણ, નિર્દેશક સુકુમાર તથા ઘણા અન્ય લોકો પણ જોવા મળ્યા હતા.’RRR ‘  સ્ટાર એ આ અવસર  પર પોતાનો એક સિમ્પલ લુક પસંદ કર્યો હતો. તેમણે એક વ્હાઇટ શર્ટ , બ્લેક ટ્રાઉજર અને બ્લેક શુજ પહેર્યા હતા, બીજી બાજુ નવી બનેલી માતા ઉપાસના કોનીડેલા ડાર્ક પિન્ક કલરની રેશમી સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. સ્ટાર વાઈફ એ પોતાના લૂકને મેચિંગ બ્લાઉજ, ગોલ્ડન પોટલી બેગ, મિનિમલ જ્વેલરી અને ડેવિ મેકઅપ માં પૂરો કર્યો હતો. આની પહેલા પણ ઉપાસના એ પોતાની ડિલિવરી ના 48 દિવસ પછી એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો,

તેમણે જુબાલી હિલ્સ ના અપોલો હોસ્પિટલ માં આયોજિત કાર્યક્રમ માં આધિકારિક રીતે બાળકોની સ્વાસ્થ્ય સેવાનો શુભારંભ કરાવ્યો. આ દરમિયાન ઉપાસના ફોરમલ આઉટફિટ માં નજર આવી હતી. જેમાં બ્લેક પ્લીટેડ સ્કર્ટ ની સાથે એક વ્હાઇટ શર્ટ પણ શામિલ હતું. ઉપાસના એ પોતાના લૂકને હાફ પોનિટેલ ના પોતાના સિગ્નેચર હેયરસ્ટાઇલ અને ઓછા મેકઅપ માં પૂરો કર્યો હતો. જેમાં સટલ આઇજ, ન્લશ્દ ચિક્સ અને ન્યુડ લિપસ્ટિક શામિલ હતી. તેમણે મિનિમલ એક્સેસરીજ અને બ્લેક એન્ડ સિલ્વર કલર ના શુજ કેરી કર્યા હતા. આના સિવાય તેમનો ન્યુ માતા બનવાનો ગળો પણ નજર આવી રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *