Categories
Entertainment

‘તારક મેહતા..’ શોની સીધી સાધી દેખાતી જૂની સોનુ એટલી હોટ છે કે નોરા ફતેહ પણ પાણીકમ લાગે ! તસ્વીર જોઈ તમને વિશ્વાસ નહીં થાય કે આ સોનુ…

તારક મેહતા શો એક એવો શો બની ગયો છે જે છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોના દિલો પર રાજ કરતો આવ્યો છે, પણ જો વર્તમાન સમયમાં આ શો વિશે વાત કરવામાં આવે તો શોની ટીઆરપીમાં ઘટાડો થવા પામ્યો છે કારણ કે પેહલા તો દયાભાભી એટલે કે દિશાબેન વાકાણી શો માંથી નીકળયા જે બાદ અનેક એવા કલાકારો શોમાંથી નીકળી ચુક્યા હતા જેના લીધે શોના વ્યુવર્સમાં ઘણો ઘટાડો થવા પામ્યો હતો.

મહત્વની વાત તો છે કે જે જે કલાકારો શો છોડીને જતા રહ્યા હતા તેમાંથી કોઈ પણ કલાકરોએ શો તરફ પાછળ ફરીને જોયું નથી, હજી સુધી દયાભાભીનું પાત્ર ભજવનાર દિશાબેન વાકાણી શોમાં પરત નથી ફર્યા જયારે શૈલેષ લોઢાએ પણ આ શો છોડી જતા રહ્યા હતા. આ શોની ટીઆરપી એટલા માટે હાય રહી હતી કારણ કે આ શોના તમામ કલાકારો જે પોતોના અભિનય તથા એક્ટિંગથી દરેકને પોતાના ચાહકો બનાવી લીધા હતા.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે શોની સફળતા કે નિષ્ફ્ળતા વિશે નહિ પરંતુ અમે શોમાં આવતા સોનુના પાત્ર વિશે જણાવાના છીએ, તે હાલ કેવી લાગે છે અને કેટલું જીવન જીવે છે તે અંગેની અનેક તસવીરો પણ તમને જણાવાના છીએ. હાલતો સોનુ બદલાય ચુકી છે પરંતુ આની પેહલાની સોનુનું પાત્ર નિધિ ભજવી રહી હતી જેણે પોતાની એક્ટિંગથી સૌ કોઈને દીવાના બનાવી દીધા હતા, શોમાં સામાન્ય દેખાતી સોનુ અસલ જીવનમાં ખુબ હોટ અને સુંદરી લાગે છે.

નિધિ ભાનુશાલી પોતાના સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની અનેક એવી તસવીરો શેર કરીતી જ રહે છે જે લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવતી હોય છે, એટલું જ નહીં હજી થોડા દિવસો પેહલા જ નિધિ ભાનુશાલીની ખુબ જ હોટ તસવીરો સામે આવી હતી જેને જોયા બાદ ભલભલા ચાહકોની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી. શોમાં એકદમ સીધી સાધી દેખાતી સોનુનો આવો લુક જોઈ સૌ કોઈને આંચકો જ લાગ્યો હતો.

Categories
Entertainment

‘યે ઢાય કિલો કા હાથ..’ ડાયલોગના મહાનાયક એવા સન્ની દેઓલની પત્ની સુંદરતામાં ભલભલી અભિનેત્રી પછાડે એવી છે…જુઓ તસ્વીર

સની દેઓલ વિશે તો તમે દરેક વ્યક્તિ જાણતા જ હશો, ગદ્દર ફિલ્મમાં પાકિસ્તાનની અંદર હેન્ડપંપ ઉખાડનાર સની દેઓલને તેમની ફિટનેએસ અને તેમની એક્ટિંગથી ખુબ વધારે લોકચાહના મળવા પામી હતી. સની દેઓલે પોતાના ફિલ્મી કરિયરમાં અનેક એવી સુપરહિટ ફિલ્મો કરી ચુકી છે જેને બોક્સઓફિસ પર પોતાનો રંગ જ જમાવી દીધો હતો. આવી ફિલ્મોમાં ગદ્દર, બોર્ડર,યમલા પગલાં દીવાના જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપણી નજરે પડે છે.

વર્તમાન સમયમાં સન્ની દેઓલ ગદ્દર 2 ફિલ્મમાં કામ કરી ચુક્યા છે અને હવે આ ફિલ્મ થોડા જ સમયમાં મોટા પડદા પર પણ બતાવામાં આવશે. પોતાની ઝુબાની ના સન્ની દેઓલના અનેક ડાયલોગો હજી લોકોના કાનોઆ ગુંજી રહયા છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સન્ની દેઓલના ફિલ્મી કરિયર કે તેમના કોઈ રેકોર્ડ વિશે નથી જણાવાના આજે અમે તેમના અંગત જીવન વિશે જણાવાના છીએ.

તમે સન્ની દેઓલના અંગત જીવન વિશે જાણતા હશો પરંતુ શું તમને ખબર છે સન્ની દેઓલની પત્ની કોણ છે તે કેટલી સુંદર લાગે છે?ના, ઘણા ઓછા લોકો હશે જે સન્ની દેઓલની પત્નીને ઓળખતા હશે તો ચાલો તમને તેમની પત્ની વિશે જણાવી દઈએ.તમને જણાવી દઈએ કે સની દેઓલે પૂજા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, એવામાં આટલી મોટી ફેમિલીમાં લગ્ન થયા હોવા છતાં પૂજા દેઓલ હમેશા લાઇમલાઈટમાં રહેવાનું પસંદ કરતી હતી નહી.

પૂજા દેઓલની સુંદરતા વિશે જો વાત કરવામાં આવે તો તે બૉલીવુડની ઘણી ખરી મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતામાં માત આપે છે.એવામાં પૂજા દેઓલ પોતાના દીકરાની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મના પ્રમોશનમાં કેમેરા સામે દેખાય હતી જે બાદ તેમના ઘણા બધા ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા જે સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થઇ રહ્યા હતા.