‘તારક મેહતા..’ શોની સીધી સાધી દેખાતી જૂની સોનુ એટલી હોટ છે કે નોરા ફતેહ પણ પાણીકમ લાગે ! તસ્વીર જોઈ તમને વિશ્વાસ નહીં થાય કે આ સોનુ…
તારક મેહતા શો એક એવો શો બની ગયો છે જે છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોના દિલો પર રાજ કરતો આવ્યો છે, પણ જો વર્તમાન સમયમાં આ શો વિશે વાત કરવામાં આવે તો શોની ટીઆરપીમાં ઘટાડો થવા પામ્યો છે કારણ કે પેહલા તો દયાભાભી એટલે કે દિશાબેન વાકાણી શો માંથી નીકળયા જે બાદ અનેક એવા કલાકારો શોમાંથી નીકળી ચુક્યા હતા જેના લીધે શોના વ્યુવર્સમાં ઘણો ઘટાડો થવા પામ્યો હતો.
મહત્વની વાત તો છે કે જે જે કલાકારો શો છોડીને જતા રહ્યા હતા તેમાંથી કોઈ પણ કલાકરોએ શો તરફ પાછળ ફરીને જોયું નથી, હજી સુધી દયાભાભીનું પાત્ર ભજવનાર દિશાબેન વાકાણી શોમાં પરત નથી ફર્યા જયારે શૈલેષ લોઢાએ પણ આ શો છોડી જતા રહ્યા હતા. આ શોની ટીઆરપી એટલા માટે હાય રહી હતી કારણ કે આ શોના તમામ કલાકારો જે પોતોના અભિનય તથા એક્ટિંગથી દરેકને પોતાના ચાહકો બનાવી લીધા હતા.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે શોની સફળતા કે નિષ્ફ્ળતા વિશે નહિ પરંતુ અમે શોમાં આવતા સોનુના પાત્ર વિશે જણાવાના છીએ, તે હાલ કેવી લાગે છે અને કેટલું જીવન જીવે છે તે અંગેની અનેક તસવીરો પણ તમને જણાવાના છીએ. હાલતો સોનુ બદલાય ચુકી છે પરંતુ આની પેહલાની સોનુનું પાત્ર નિધિ ભજવી રહી હતી જેણે પોતાની એક્ટિંગથી સૌ કોઈને દીવાના બનાવી દીધા હતા, શોમાં સામાન્ય દેખાતી સોનુ અસલ જીવનમાં ખુબ હોટ અને સુંદરી લાગે છે.
નિધિ ભાનુશાલી પોતાના સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની અનેક એવી તસવીરો શેર કરીતી જ રહે છે જે લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવતી હોય છે, એટલું જ નહીં હજી થોડા દિવસો પેહલા જ નિધિ ભાનુશાલીની ખુબ જ હોટ તસવીરો સામે આવી હતી જેને જોયા બાદ ભલભલા ચાહકોની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી. શોમાં એકદમ સીધી સાધી દેખાતી સોનુનો આવો લુક જોઈ સૌ કોઈને આંચકો જ લાગ્યો હતો.