Categories
Entertainment

મુંબઈના વરસાદમાં રોમેન્ટિક બનીને રસ્તાની વચ્ચે જ આ યંગ કપલ ડાન્સ કરતા જોવા મળ્યા ….જુવો વીડિયો

આમ તો વરસાદી ઋતુમાં મોટાભાગના લોકોને મુશ્કેલી અનુભવાતી હોય છે. ત્યાં જ ઘણા લોકો તો વરસાદ ને એન્જોય કરવાનો એક પણ અવસર મૂકતાં એનથી. અને આથી જ ઘણા લોકો મુશ્કેલીના સમય માં પણ સારો અવસર તો ગોતી જ લેતા હોય છે. જો એમાં પણ મુંબઈ ના વરસાદ ની વાત કરવામાં આવે તો ત્યાં તો વરસાદી વાતાવરણ બહુ જ રોમેન્ટીક બની જતું હોય છે.

ગયા દિવસોમાં એક વૃધ્ધ કપલ એ અમિતાબ નુ ગીત ‘ રીમજીમ ગીરે સાવન ‘ ને રિકરીએટ કર્યું હતું. ત્યારે હવે ફરી એકવાર આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે. હવે આ નવા વિડિયોમાં જોવા મળતું કપલ ચર્ચામાં આવી રહ્યું છે. જેમાં તેમણે શાહિદ અને કરીના ના ગીત ‘ તુમ સે હી ‘ ગીત ને રિકરીએટ કર્યું છે. આ ગીત ‘ જબ વી મેંટ ‘ નુ બહુ જ ફેમસ ગીત છે.

અને આ ગીત પર વરસાદી માહોલમાં રસ્તાની વચ્ચે ડાન્સ કરી રહેલ આ કપલ હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે.આ વિડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં એક કપલ ફૂટપાથ પર ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. જ્યારે આસપાસના ઘણા વાહનો ત્યાથી પસાર થતાં નજર આવી રહ્યા છે. બંને આ ગીત પર પગ હલાવતા સ્ટેપ્ કરતાં નજર આવી રહ્યા છે એ હાથોમાં હાથ અને આંખોમાં આંખ નાખીને સંપૂર્ણ રીતે વરસદમાં રોમાન્સ નો લાભ લઈ રહ્યા છે.

આ વિડિયોમાં આખું લોકેશન બહુ જ રોમેન્ટીક લાગી રહ્યું છે. આ વિડીયો ને ઘણા લોકોએ પસંદ કર્યો છે. મુંબઈ ના વરસાદમાં જે રીતે આ કપલ એ અવસર માં બદલ્યો અને તે પણ બહુ જ મજેદાર અને દિલચસ્પ અદામાં . . લોકો કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે મને આ જ જોઈએ જે આમની પાસે છે, તો બીજાએ લખ્યું કે કેટલો પ્યારો છે આ હું તો રડી રહ્યો છું. ત્યાં જ એક યુજરે લખ્યું કે હું આને રિકરીએટ કરવા માંગુ છું. હાલમાં તો આ રોમેન્ટીક વરસાદનો ડાન્સ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

Categories
Entertainment

આજ સુધીનો સૌથી બેસ્ટ વિડીયો !!! જૂના મૂવી ને યાદ કરતાં વરસતા વરસાદમાં આ વૃધ્ધ કપલ એવું રોમેન્ટીક બન્યું કે રસ્તાની વચ્ચે જ …. જુવો વિડીયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ,

હાલમાં તો નાના  બાળકો ની સાથે વૃધ્ધ  દંપતી ના પણ એવા સરસ વિડીયો જોવા મલી જતાં હોય છે કે જેમાં તેમની વચ્ચે નો પ્રેમ જોઈને આજની જનરેશન પણ તેમના વખાણ કરવા માટે મજબૂર થઈ જતી હોય છે.વરસાદ ની ઋતુમાં ‘ રીમજીમ ગીરે સાવન ‘ ગીત તમે પણ ક્યારેક ગાયું હશે. આ ગીત માં અભિનેતા અમિતાબ બચ્ચન અને મૌસમી ચેટર્જી નું સુપરહિટ ગીત છે. બંને મુંબઈ ના વરસાદમાં પલળતા રસ્તાઓ,મરીન ડ્રાઈવ અને ગેટ વે ઓફ ઈન્ડિયા જેવા સ્થળો પર ફરતા નજર આવે છે.

હવે આટલા વર્ષો પછી એક વૃધ્ધ કપલ એ આ ગીત ને ફરી એજ રોમેન્ટીક અંદાજમાં રિક્રિએટ  કર્યું છે.અને હા તેમનો આ પ્રયાસ એટલો બધો અદ્ભુત હતો કે જાણીતા બીજનેસમેન આનંદ મહેન્દ્રા સહિત ના સોશિયલ મીડિયા યુજર આ કપલ ના ફેન થઈ ગ્યાં , ખુદ બીજનેસમેન આનંદ મહેંદ્ર એ આ વાઇરલ ક્લિપ પોસ્ટ કરતાં લખ્યું કે હું આ કપલ ની સરાહના કરું છું જેમને આપનાનને જીવન ની ખૂબસૂરતી થી રૂબરૂ કરાવી છે,

આ વિડીયો આનંદ મહેન્દ્રા એ ટ્વિટર પર પોસ્ટ કરતાં કેપશનમાં લખ્યું હતું કે આનું વાઇરલ થવું મહત્વનુ છે. એક વૃધ્ધ કપલ એ મશહૂર ગીત ‘ રીમ જિમ ગીરે સાવન ‘ ને મુંબઈ ના તે જ સ્થાનો પર ફરી અનુસર્યું છે કે જે ઓરિજિનલ ફિલ્મ માં કરવામાં આવ્યું હતું. હું તેમની સરાહના કરું છું. તેઓ આપણને જણાવી રહ્યા છે કે જો તમે તમારી કલ્પના ને જોશો તો જિંદગી ને આટલી જ સુંદર બનાવી શકો છો જેટલું તમે ઈચ્છો છો.

હાલમાં તો મહેન્દ્રા દ્બારા શેર કરવામાં આવેલ આ પોસ્ટ ને લોકો બહુ જ દિલ થી જોઈ રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે .આ વિડીયો જોનાર દરેક લોકોના દિલ ને સ્પર્શી રહ્યો છે. અને યુજારો કમેંટ કરતાં લખી રહ્યા છે કે જીના ઇસી કા નામ હે. તમને જણાવી દઈએ કે વાસ્તવમાં આ ગીત બસુ ચેટર્જી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ ‘ મંજિલ’ (1979 ) નું છે જેમાં અમિતાબ બચ્ચન અને મૌસમી ચેટર્જી જોવા મળે છે, આ ખૂબસૂરત ગીત ને કિશોરકુમાર સાહેબ અને લતા મંગેશકર એ ગયું છે.