મુંબઈના વરસાદમાં રોમેન્ટિક બનીને રસ્તાની વચ્ચે જ આ યંગ કપલ ડાન્સ કરતા જોવા મળ્યા ….જુવો વીડિયો
આમ તો વરસાદી ઋતુમાં મોટાભાગના લોકોને મુશ્કેલી અનુભવાતી હોય છે. ત્યાં જ ઘણા લોકો તો વરસાદ ને એન્જોય કરવાનો એક પણ અવસર મૂકતાં એનથી. અને આથી જ ઘણા લોકો મુશ્કેલીના સમય માં પણ સારો અવસર તો ગોતી જ લેતા હોય છે. જો એમાં પણ મુંબઈ ના વરસાદ ની વાત કરવામાં આવે તો ત્યાં તો વરસાદી વાતાવરણ બહુ જ રોમેન્ટીક બની જતું હોય છે.
ગયા દિવસોમાં એક વૃધ્ધ કપલ એ અમિતાબ નુ ગીત ‘ રીમજીમ ગીરે સાવન ‘ ને રિકરીએટ કર્યું હતું. ત્યારે હવે ફરી એકવાર આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે. હવે આ નવા વિડિયોમાં જોવા મળતું કપલ ચર્ચામાં આવી રહ્યું છે. જેમાં તેમણે શાહિદ અને કરીના ના ગીત ‘ તુમ સે હી ‘ ગીત ને રિકરીએટ કર્યું છે. આ ગીત ‘ જબ વી મેંટ ‘ નુ બહુ જ ફેમસ ગીત છે.
અને આ ગીત પર વરસાદી માહોલમાં રસ્તાની વચ્ચે ડાન્સ કરી રહેલ આ કપલ હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે.આ વિડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં એક કપલ ફૂટપાથ પર ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. જ્યારે આસપાસના ઘણા વાહનો ત્યાથી પસાર થતાં નજર આવી રહ્યા છે. બંને આ ગીત પર પગ હલાવતા સ્ટેપ્ કરતાં નજર આવી રહ્યા છે એ હાથોમાં હાથ અને આંખોમાં આંખ નાખીને સંપૂર્ણ રીતે વરસદમાં રોમાન્સ નો લાભ લઈ રહ્યા છે.
આ વિડિયોમાં આખું લોકેશન બહુ જ રોમેન્ટીક લાગી રહ્યું છે. આ વિડીયો ને ઘણા લોકોએ પસંદ કર્યો છે. મુંબઈ ના વરસાદમાં જે રીતે આ કપલ એ અવસર માં બદલ્યો અને તે પણ બહુ જ મજેદાર અને દિલચસ્પ અદામાં . . લોકો કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે મને આ જ જોઈએ જે આમની પાસે છે, તો બીજાએ લખ્યું કે કેટલો પ્યારો છે આ હું તો રડી રહ્યો છું. ત્યાં જ એક યુજરે લખ્યું કે હું આને રિકરીએટ કરવા માંગુ છું. હાલમાં તો આ રોમેન્ટીક વરસાદનો ડાન્સ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.
This Or Nothing 😭😭❤️
Najar na lge 🧿 pic.twitter.com/OkG6S5dEjG— Anu. (@theLostFirsbee) July 7, 2023