Categories
Entertainment

પરીનીતા કે રાઘવ ??? પહેલા કોણે I love you કીધુ હતુ ??? જુઓ બન્ને નો પર્સનલ વિડીઓ થયો વાયરલ

પરિણીતી ચોપરા વીડિયોઃ તાજેતરમાં જ ચર્ચામાં રહેલી બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢાના લગ્ન સાથે જોડાયેલા રહસ્યો ધીમે ધીમે ખુલી રહ્યાં છે. લગ્ન પહેલા અને પછીની વિધિની તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે.

હવે એક વીડિયોમાં ખુલાસો થયો છે કે આ લવ મેરેજમાં બંનેમાંથી કોણે કહ્યું કે હું તને પહેલા પ્રેમ કરું છું? નોંધનીય છે કે લગ્ન 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં એક ભવ્ય સમારોહમાં થયા હતા, જેમાં તેમના નજીકના પરિવાર અને મિત્રોએ હાજરી આપી હતી.

ઉદયપુરમાં લગ્ન કર્યા બાદ નવપરિણીત યુગલે હાઉસ વોર્મિંગ સેરેમની પણ કરી હતી. જ્યારે તે દિલ્હીમાં રાઘવ ચઢ્ઢાના ઘરે પહોંચ્યો હતો. અભિનેત્રીએ હાઉસવોર્મિંગ સમારોહ અને તેના પછીના પરિણામો વિશે એક નવો વીડિયો શેર કર્યો છે, જે તેના સાસરિયાના ઘરેથી છે. વીડિયોમાં ચડ્ડા પરિવાર દ્વારા તેમની નવી વહુ માટે આયોજિત મનોરંજક રમતો પણ જોઈ શકાય છે.

આ વીડિયોમાં બંનેને પૂછવામાં આવ્યું છે કે પહેલા કોણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું. અહીંથી તમને ખબર પડી કે વાસ્તવમાં પરિણીતી ચોપરાએ સૌથી પહેલા રાઘવને આઈ લવ યુ કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by FOURFOLD PICTURES (@fourfoldpictures)

શ્રી અને શ્રીમતી વિડિયોમાં, રાઘવના ઘરના પ્રવેશદ્વાર પર ફૂલોની સજાવટ જોઈ શકાય છે અને તે બંનેના ઘરે સ્વાગત કરે છે. વિડિયોમાં, કન્યા પરિણીતી ગુલાબી બંગડીઓ અને કપાળ પર સિંદૂર અને હીરા જડેલું મંગલસૂત્ર સાથે નિયોન ગ્રીન સૂટ પહેરેલી જોવા મળે છે. બીજી તરફ, રાઘવે સફેદ પેન્ટ સાથે બ્રાઉન રંગનો કુર્તો પહેર્યો છે.

વીડિયોમાં લગ્ન સાથે જોડાયેલી કેટલીક તસવીરો પણ છે. ઉલ્લેખનીય છે કે પરિણીતી અને રાઘવ પહેલા જ કહી ચુક્યા છે કે એક ઈવેન્ટમાં બ્રેકફાસ્ટ ટેબલ પર થયેલી પહેલી વાતચીતથી જ અમને અમારા દિલની હાલત ખબર હતી. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. આખરે મિસ્ટર એન્ડ મિસિસ બનવાનો આનંદ હતો!

Categories
Gujarat

લોક ગાયક કિર્તીદાન ગઢવી ને એક ચાહકે ચંદ્ર પર જમીન ગિફ્ટ મા આપી તો કિર્તીદાન એ પણ કીધુ કે હવે ચાંદા પર ડાયરો કરશુ…. જુઓ વિડીઓ

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ચંદ્રમા ઉપર જમીન લેવાનો એક ટ્રેન ચાલી રહ્યો છે આ ટ્રેન્ડમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટા મોટા કલાકારો પણ સામેલ છે આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા માયાભાઈ આહિરે ચાંદ ઉપર જમીન લીધી તે તેમને વાત જણાવી હતી અને જ્યારે આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ત્યારે હકીકત સામે એ આવી હતી કે આ જમીન તેમણે ખરીદી નથી પરંતુ તેમના ચાહકે તેમને ગિફ્ટ આપી છે ફરી એકવાર ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી ને પણ એક ચાહકે ચાંદ પર જમીન ગિફ્ટ માં આપી છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં દરેક ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકારો વિદેશોમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે કિર્તીદાન ગઢવી પણ જ્યારે વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે આ આયોજિત ડાયરામાં તેમણે તેમને એક યુવાને કિર્તીદાન ગઢવી ને ચાંદ ઉપર જમીનની ગિફ્ટ આપેલી જ્યારે આ યુવાને કિર્તીદાન ગઢવી ને આ જમીનના દસ્તાવેજ આપ્યા ત્યારે કિર્તીદાન ગઢવીએ હસતા મુખે એ યુવાનની ગિફ્ટ ને સ્વીકારી પણ લીધી અને સાથોસાથ તેમણે એવી વાત કરી કે એ જાણીને સૌ કોઈ ખુશ થઈ ગયા અને સાથળ સાથ સૌ કોઈનું હૈયું પણ જુમી ઉઠ્યું.

યુવાને કિર્તીદાન ગઢવી ને હાથમાં આ ચાંદના દસ્તાવેજ આપ્યા ત્યારે કિર્તીદાન ગઢવીએ પૂછ્યું કે જવાનું કઈ રીતે અને ત્યારબાદ હસતા હસતા એ પણ કહ્યું કે આપણે બધા ચાંદ પર ડાયરો કરીશું અને કારણ કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ આ ગરબો તેમણે ગાયો અને ત્યારબાદ તેઓએ ફરી એકવાર કહ્યું કે કંઈ વાંધો નહીં આપણે સાઉન્ડ સિસ્ટમ લઈને પણ ચાંદ પર જઈશું. ખરેખર કિર્તીદાન ગઢવી એક ઉમદા કલાકાર છે કલાકા કે જેમના લાખો લોકો ચાહકો છે.

જમીન ખરીદવાની આ વાતને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સૌ કોઈ લોકો કિર્તીદાન ગઢવીના પણ વખાણ કરી રહ્યા છે જ્યારે માયાભાઈ એ ચાંદ પર જમીન ખરીદવાની વાત કરી હતી ત્યારે પણ ચાહકો પણ ખુશ થયા હતા અને આ વાત એ પણ સાચી છે કે ચંદ્રમા અપાર સૌ કોઈ જમીન લઈ રહ્યા છે એ એક આપણા મનની ખુશીની વાત છે અને ચાહકો પોતાના પ્રિય કલાકારોને ગિફ્ટ આપે છે અને કલાકાર હસતા મુખે પોતાના ચાહકોની આપેલી ભેટને સ્વીકાર કરી લે છે અને કિર્તીદાન ગઢવીએ પણ આ જમીનનો સ્વીકાર કર્યો અને સાથે સાથે એ યુવાનનો આભાર પણ વ્યક્ત કર્યો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Entertainment Gujarat India

દેશ હોઈ કે વિદેશ વટ તો આપડા ગુજરાતીઓનો જ પડે હો ! વિદેશમાં પણ ગુજરાતીઓએ રસ્તા પર ગરબે રમ્યા..જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આપણા ગુજરાતી લોકો વિદેશમાં વસતા થઇ ચુક્યા છે એવામાં આપણા રાજ્યના અનેક એવા ગુજરાતી લોકો છે જે ન્યુયોર્ક,અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા જેવા અનેક મોટા મોટા દેશોમાં રહેતા થયા છે, આમ તો કહી શકાય કે વિદેશના અનેક એવા મોટા મોટા દેશોમાં આપણા ગુજરાતી લોકો વસે છે,એવામાં ગુજરાતી લોકો વસે એટલે ત્યાં આપણને થોડા પ્રમાણમાં ગુજરાતી વાઇબ પણ જોવા મળતી હોય છે.

એવામાં સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેમાં ગુજરાતીઓ વિદેશની અંદર ગુજરાતી ગીતો આથવા તો ગુજરાતી ઠાઠ બાઠ સાથે ગરબા કરતા હોય છે, એવામાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગુજરાતી ગીતમાં લોકો ગરબા રમી રહ્યા છે, તો ચાલો આ વિડીયો વિશે તમને પુરી રીતે જણાવી દઈએ.

આમ તો વિડીયો જોઈને અમે ચોખવટ તો નથી કરતા કે આ વિડીયો વિદેશનો છે પરંતુ જોતા તો એવું લાગી રહ્યું છે કે આ વિડીયો કોઈ વિદેશનો જ છે કારણ કે પાછળ પડેલી ફોરવીલમાં ફોરેન જેવી નંબર પ્લેટ લગાવામાં આવેલી છે, આથી કહી શકાય છે કે આ વિડીયો વિદેશનો જ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આપણા ગુજરાતી કલાકારના ગીત જેને ડીજેમાં અહીં ખુબ વગાવામાં આવે છે તે જ ગીત ત્યાં પણ વગાડવામાં આવી રહ્યું છે.

આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે, વીડિયોને jaanvip1226 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો પર ગુજરાતી લોકો ખુબ વધારે પ્રેમાણમાં પ્રેમ વરસાવી રહ્યા છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.

 

 

View this post on Instagram

 

A post shared by Janvi Patel (@janvip1226)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Entertainment

તમે ઘોડાને ખાટલા પર ડાંસ કરતા જોયા હશે પરંતુ ક્યારેય ઊંટને આવી રીતે ડાંસ કરતા નહીં જોયો હોઈ !! જુઓ વિડીયો

સોશિયલ મીડિયાની દુનિયા પણ કેટલી અજીબ છે નહિ મિત્રો, અહીં અનેક એવા લોકો હોય છે જે આ ચસ્કામાં જ ખોવાય જતા હોય છે અને વિડીયો તથા મીમ જોવામાં એટલા બધા મશગુલ થઇ જતા હોય છે કે તેઓએ કેટલો સમય પસાર કર્યો છે તે અંગે તેઓને પણ ખબર રહેતી હોતી નથી. એવામાં અનેક વખત અવનવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહેતા હોય છે જેમાંથી અમુક લોકોને પસંદ આવતા હોય છે તો અમુક વિડીયો લોકોને પસંદ આવતા હોતા નથી.

એવામાં હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક ખુબ જ ચોંકાવી દેતો વિડીયો સામે આવ્યો છે જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે, એટલું જ નહીં આવો વિડીયો તમે આની પેહલા ક્યારેય જોયો પણ નહીં હોય. આમ તો આ પેહલો એવો વિડીયો નથી જે આપણને ચોંકાવી રહ્યો છે પરંતુ આવા અનેક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણને પણ મનોરંજન પ્રાપ્ત થતું હોય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઊંટ ખાટલા પર ચડીને અદભુત નાચ કરી રહ્યો છે, આવો વિડીયો તમે અનેક વખત સોશિયલ મીડિયા પર જોયો જ હશે પરંતુ તેમાં એક ઘોડો હોય છે પરંતુ આ વિડીયોની અંદર ઊંટને રાખવામાં આવતા સૌ કોઈ ચોકી જ ગયું હતું. એવામાં આ વિડીયો જોયા બાદ અમુક સોશિયલ મીડિયા યુઝરો ભડકી ઉઠ્યા હતા જયારે અમુક યુઝરોએ તો આ વિડીયો બનાવનારની પણ નિંદા કરી હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને liveindiasebsefast નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો દ્વારા તો ખુબ વધારે પ્રેમ આપવામાં આવ્યો જ હતો અને સાથો સાથ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા પણ ખુબ સારી રીતે આ વીડિયોની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. એવામાં આ વીડિયોની નિંદા કરનારા પણ અનેક લોકો હતા જેણે પોતાની કમેન્ટ કરીને હતો.

Categories
Entertainment

આ માડીએ તો બાકી જલસો પાડી દીધો હો ! ‘બેવફા તને દૂરથી સલામ’ ગીત પર એટલો જોરદાર ડાંસ કર્યો કે તમે જોતા જ રહી જશો..જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર જો વાત કરવામાં આવે આતો રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે. એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક ગુજરાતી મહિલાનો જ એક વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમને આમ તો હસવું આવશે અને વિડીયો જોયા બાદ તમને પણ જલસા જ પડી જશે. તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ.

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક આવા વિડીયો વાયરલ થતા જ રહે છે, એટલું જ નહીં લોકોને પણ સૌથી વધારે આવા વિડીયો પસંદ આવતા હોય છે. સોશિયલ મીડિયાના હાલ મુખ્ય ત્રણ માધ્યમો બની ચુક્યા છે જેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટરનો સમાવેશ થાય છે. આથી જ આ માધ્યમો પર વિડીયોની ભરમાર હોય છે. આ વિડીયો શેર થતા જ સોશિયલ મીડિયા પર આ વિડીયો ફરતો થયો હતો.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગામમાં કોઈ લગ્ન અથવા તો કોઈ પ્રસંગ ચાલી રહ્યો છે જેમાં લોકોના ટોળે ટૉળા નાચ કરી રહ્યા છે, આ ખુબ જ મનોરંજિત કરી દેતો વિડીયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ મહિલાએ ‘બેવફા તને દૂરથી સલામ’ ગીર પર એવો જબરદસ્ત ડાંસ કરી રહ્યા છે કે તેને જોવામા ખુબ જ મજા આવી રહી છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે આ ગુજ્જુ મહિલા કેટલા આનંદ સાથે ગરબા રમી રહી છે.

જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડિઓ chandreshpagi નાના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યો હતો, જે હાલના સમયમાં ખુબ વધારે ચર્ચાનો વિષય બનેલો છે. આ વિડીયો શેર થતાની સાથે જ તરત વાયરલ થયો હતો, વિડીયોને અત્યારસુધી લાખો લોકોએ જોઈ લીધો છે જ્યારે વિડીયો પર 1 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Chandresh Pagi (@ritu_c_pagi)