ટેલીવિઝન ની હોટ નાગિન તેજસ્વી પ્રકાશે ખરીદી આ નવી ગાડી! આ સમયે તેમનો લુક જોઇને લોકો થયા દિવાના જુઓ ફોટા અને વીડિઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ટેલીવિઝન લોકો મનોરંજન આપતું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. હાલમાં લોકો ટેલીવિઝન પર અનેક કાર્યક્રમ જુએ છે અને પસંદ કરે છે અમુક ખાસ કાર્યક્રમ લોકોના રૂટીનના ભાગ પણ બની જાય છે. આપણે અહી આવીજ એક અભિનેત્રી વિશે વાત કરવાની છે કે જેમણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આપણે અહી ટેલીવિઝન ની લોક પ્રિય અને હોટ નાગિન તેજસ્વી પ્રકાશ વિશે વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોસ્યલ મીડ્યાના સમય માં અનેક કલાકારો સોસ્યલ મીડયા માધ્યમ દ્વારા ફેંસ સાથે જોડાયેલા રહે છે આવાજ એક કલાકાર તેજસ્વી પ્રકાશ પણ છે કે જે છેલ્લા ઘણા સમયથી પોતાના કામ અને અંગત જીવન ને લઈને ઘણા ચર્ચામાં છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ હાલમ લોક પ્રિય ટેલીવિઝન શો નાગિન ૬ માં જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
તેજસ્વી પ્રકાશ ઘણા સમયથી એક્ટિંગ જગત સાથે જોડાયેલા છે પરંતુ તેઓ બિગબોસ ૧૫ માં આવ્યા પછી ખાસ ચર્ચામાં આવ્યા હતા અહી તેમની મુલાકાત કરણ કુન્દ્રા સાથે થઇ હતી જે બાદ તેમના અફેરની વાતો પણ સામે આવે છે થોડા સમય પહેલા જ બંને ના પરિવાર ના લોકો સાથે ભેગા થયા હતા જે બાદ તેમની સગાઈને લઈને પણ અફવા સામે આવી હતી જોકે આ બાબત ને લઈને હજુ સુધી કોઈ આધિકારિક માહિતી મળી નથી.
View this post on Instagram
જોકે હાલમાં તેજસ્વી પ્રકાશ પોતાની નવી ગાડીને લઈને ચર્ચામાં છે જણાવી દઈએ કે હાલમાં જ તેજસ્વી પ્રકાશએ ઓડી કંપની ની નવી ગાડી ખરીદી છે આ કંપની ની ગાડીઓની કિમત ૯૦ લાખ થી ૧ કરોડ જેટલી હોઈ છે આટલી મોંઘી ગાડી ખરીદવાને લઈને તેજસ્વી પ્રકાશ ચર્ચામાં છે આ સમયનો વીડિઓ પણ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
કે જેમાં તેજસ્વી પ્રકાશ કરણ સાથે શો રૂમમાં જોવા મળે છે કે જ્યાં અગાઉ તેઓ પૂજા કરે છે અને નારિયલ વધેરીને નવી ગાડી પર પાણી પણ છાંટે છે. જોકે આ સમયે કાળા કલર ના આઉટફીટ માં તેજસ્વી પ્રકાશએ લોકોને દિવાના કર્યા હતા તેમના લુકને જોઇને લોકો તેમની સુંદરતા ના વખાણ કરે છે. જોકે નવી ગાડી ખરીધ્યા બાદ તેજસ્વી પ્રકાશ તરત જ એક એવોડ ફંક્શન માં પહોચ્યા હતા.
View this post on Instagram
કે જ્યાં તેમણે કાળા કલર નું સીકીવન ડ્રેસ પહેર્યો હતો જેની ડીપ નેક જોવા મળતી હતી. આ સમયે સૌ કોઈ તેજસ્વી પ્રકાશ ના આ હોટ અને શાનદાર લુકને જોતા રહી ગયા હતા. આ સમયે તેજસ્વી પ્રકાશ જાતે પોતાની નવી ગાડી ને ચલાવીને આવ્યા હતા. જેનો વીડિઓ અને ફોટાઓ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.