જબરો ટેણીયો છે હો બાકી ! આવનારી પિરક્ષાને લઈને આ ગુજરાતી ટેણીયાએ લોકોને એવી વાત કહી કે વિડીયો જોઈ તમે દાંત કાઢી બઠ્ઠા પડી જશો…
સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત વિડીયો જોઈને સૌ કોઈનું માથું જ ચકરાય જતું હોય છે, નાના બાળકો પણ હાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા ફેમસ થઇ ચુક્યા છે, જેમાં તમે જોયું જ હશે કે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક જેવા માધ્યમોથી અનેક ફની વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે.
એવામાં આ ગુજરાતી ટેણિયાંઓ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે તમને ખબર જ હશે કે હાલ હવે નવરાત્રી આવવા પર છે અને દરેક લોકોની પરીક્ષાનો સમય પણ આવાનો છે, કોલેજના વિધાર્થી તથા શાળાના વિધાર્થીઓને પણ પરીક્ષાની શરૂ થવાની છે એવામાં હાલ તો દરેક પાસે મોબાઈલ આવી ગયો હોવાને લીધે દરેક વાલીની ફક્ત એવી જ રાડ હોય છે કે તેમનો પુત્ર કે પુત્રી વાંચવા બેસે.
આથી જ આ નાના એવા ટેણીયાએ પણ પોતાનો આ વિડીયો બનાવીને સૌ કોઈને વાંચવા માટેનો આગ્રહ કરતો વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ સૌ કોઈને ખુબ જ વધારે પસંદ આવ્યો હતો કારણ કે આ ક્યૂટ ટેણીયો લોકોને ચેતવણી જ એટલી સરસ પ્રકારે આપી રહ્યો છે, વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક કહી રહ્યો છે કે “હવે પરીક્ષા છે વાંચવામાં ધ્યાન દેજો, રીલ્સ જોવાનું બંધ કરો.”
આ વિડીયોને સોશિયલ મીડિયા પર પણ ખુબ પ્રેમ આપવામાં આવી રહ્યો છે કારણ કે બાળકે એટલા ક્યૂટ અંદાજમાં ચેતવણી આપી કે સૌનું હાસ્ય જ છૂટી ગયું, વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને અત્યાર સુધી હજારો લોકો દ્વારા જોઈ લેવામાં આવેલ છે અને વીડિયોને સારો એવો શેર કરવામાં આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.