પુત્રી ઈશા ના ઘરે અંબાણી પરિવાર નું થયું આલીશાન રીતે સ્વાગત આવું સ્વાગત પહેલા ક્યારેય જોયું નહીં હોય, જુઓ ખાસ તસવીરો.
મુકેશ અંબાણી પરિવાર તમે બધા પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાણતા જ હશો. હાલમાં જ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુકેશ અંબાણી પરિવાર સાથે પહોંચ્યા હતા. ત્યાંની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
જો અહેવાલોનું માનીએ તો, ઈશા અંબાણી અને આનંદ પીરામલ માટે તેમના પોતાના ઘરે એક ખાસ સ્વાગત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેમના પરિવારો તેમજ ઘણી મોટી હસ્તીઓની હાજરી જોવા મળી હતી. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેના પરિવારના સભ્યો – મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા અને પૃથ્વી અંબાણી ઈશા અંબાણીના ઘરે પહોંચ્યા છે.
આજે મુકેશ અંબાણી અને તેનો પરિવાર આલીશાન રીતે પોતાનું જીવન ગુજારતા જોવા મળે છે. થોડા સમય પહેલા જ મુકેશ અંબાણી એ તેના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ની સગાઈ કરી હતી જેમાં બૉલીવુડ ના પ્રખ્યાત સ્તરો ઉપરાંત અને કે ક્રિકેટર ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ અંબાણી એ તેના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઇ માં આલીશાન હોટેલ ખરીદી હતી. મુકેશ અંબાણી દિનપ્રતિદિન પોતાની સંપત્તિ માં વધારો કરતા રહે છે. અંબાણી પરિવાર ની પુત્ર ઈશા અંબાણી પણ આજે આલીશાન રીતે જીવન જીવતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!