ભારતીય ક્રિકેટર સંજુ સેમસન ની પત્ની ચારુલતા ની સુંદરતા આગળ બૉલીવુડ ની અભિનેત્રી પણ ફિક્કી પડે…જુઓ ફોટા.
હાલમાં આપણા દેશ મા આય.પી.એલ નો માહોલ ચાલી રહ્યો હતો. આ વખતે પહેલી જ વાર આય.પી.એલ મા ગુજરાત ટાઇટન્સ ની ટિમ પહેલીવાર રમી અને પહેલીજ વાર માં ચેમ્પિયન બની હતી. લોકો આય.પી.એલ જોવા માં ખુબ જ મશગુલ જોવા મળતા હતા અને લોકો ગમે તે કામ હોય બસ આય.પી.એલ મેચ શરુ થતા જ લોકો મેચ જોવામાં ખુબ જ મશગુલ થઇ જતા હોય છે. આય.પી.એલ 2022 ની ફાયનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાય હતી.
રાજસ્થાન રોયલ્સ ના કેપ્ટન સંજુ સેમસન ની વાત કરી એ તો સંજુ સેમસને પોતાની ટિમ ને ફાયનલ માં પહોંચવામાં ખુબ જ મહેનત કરી હતી. અને પોતાની ટિમ ને ફાયનલ માં પહોંચાડી હતી. સંજુ સેમસન કેરળ રાજ્ય ના છે. તેમની ઉમર 27-વર્ષ ની છે. સંજુ સેમસને તેની જ કોલેજ ગર્લફ્રેન્ડ ચારુલતા સાથે લગ્ન કર્યા છે. ચારુલતા કેરળ ના તિરૂવનંતપુરમ ના વતની છે.
ચારુલતા સેમસન ની જ ક્લાસમેટ હતી. બને એ તિરૂવનંતપુરમ માં ઇવાનીયોસ ની કોલેજ માં અભ્યાસ કર્યો હતો. બન્ને ની લવ સ્ટોરી ફેસબુક ના માધ્યમ થી આગળ વધી હતી. બાદ માં બને એ પરિવાર ની સંમતિ મેળવીયા બાદ પરિવારે ધામધૂમપૂર્વક બન્ને ના લગ્ન કરાવ્યા હતા. સંજુ સેમસન ની પત્ની ખુબ જ સુંદર છે. તેની સુંદરતા બૉલીવુડ ની અભિનેત્રી સાથે કરવામાં આવે છે.
બને એ 22-ડિસેમ્બર 2018 ના રોજ માત્ર 30-લોકો ની હાજરી માં લગ્ન કર્યા હતા. સંજુ એ બન્ને ના લગ્ન ના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સંજુ સેમસન ની પત્ની કોઈ અભિનેત્રી થી ઓછી નથી. સંજુ સેમસન ખ્રિસ્તી છે અને તેની પત્ની ચારુલતા હિન્દૂ નાયર છે. બન્ને ના લગ્ન કોવલમ માં થયા હતા. બનેં 5-વર્ષ સુધી રિલેશનશિપ માં રહ્યા હતા. બાદ લગ્ન કર્યા હતા.
સંજુ સેમસન પોતાના કેરિયર માં ખુબ જ આગળ વધી રહ્યો છે.તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.