યુવતી ના કરતબ તો જોવો ! યુવતી નો શોર્ટ કર્ટ જોઈ ને તમે પણ રહી જશે ચકિત…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા નો સહારો લઇ ને લોકો ખુબ જ ફેમસ થતા હોય છે. વધુ ને વધુ ફોલોવર્સ બનાવતા હોય છે. એક સુપર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક યુવતી કાર માં બેસવા એક જોરદાર એન્ટ્રી મારે છે. તમે પણ જોઈ ને હેરાન રહી જશે. એક યુવતી કાર પર અંદર જવા માટે કાર ના દરવાજા નો ઉપયોગ કરતી નથી. અને તે એવી રીતે કાર ની અંદર જાય છે કે તમે પણ ચકિત રહી જશે.
લોકો જીવન માં ખુબ જ શોર્ટ કર્ટ અપનાવતા હોય છે. અને એવા એવા શોર્ટકર્ટ અપનાવે છે કે લોકો જોઈ ને હચમચી જાય છે. એક વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે એક યુવતી કાર માં એન્ટર થવા માટે દરવાજો ખોલતી નથી પરંતુ એવી કરતબ કરે છે કે ડાયરેક્ટ દરવાજા ની બારી માંથી જ અંદર ચાલી જાય છે. એક કાર થી થોડી દૂર હોય છે ત્યારે બે ત્રણ ઉલ્ટી ડાઇવ મારે છે.
તે ઊંધા હાથે બે ત્રણ ગલોટિયાં મારીને ડાયરેક્ટ કાર ની અંદર કાર ની દરવાજા ની બારી માંથી વય જાય છે. જાણે કે તે કોઈ સર્કસ માં કામ કરતી હોય તેવી રીતે પોતાના કરતબો દેખાડે છે. આ યુવતી પોતાના ખુબ જ સરસ કરતબ દેખાડે છે. લોકો વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જુઓ વિડીયો.
View this post on Instagram
વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો યુવતી ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. અને તે વિડીયો જોઈ ને ખુબ જ કોમેન્ટો આપીં રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.