બિચારા જેઠાલાલને હવે પછતાવો થશે ! શોમાં જેઠાલાલ પાછળ પડેલી ગુલાબો અસલ જીવનમાં જોઈ તમારી અક્કલ કામ નહીં કરે….
છેલ્લા 14 વર્ષથી આખા ભારતમાં ખૂબ જ મનોરંજન કરી રહેલી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવી સીરીયલ છે કે જેને જોવાથી લોકોનું મન હળવું થઈ જાય છે. તેમાં આવતા કલાકારો ખૂબ જ નિખાલસ રીતે કોમેડી કરતા હોય છે. તેના દરેક કલાકારો લોકોને ખૂબ જ પસંદ આવે છે. છેલ્લા ઘણા સમયથી આ સીરીયલમાંથી એક પછી એક કલાકારો સો ને અલવિદા કહી રહ્યા છે.
આજે અમે તમને આ સીરીયલના એક કલાકાર વિશે જણાવિશુ કે જેને થોડા સમય માટે આ સીરીયલ માં પાત્ર ભજવ્યું હતું. લોકો ગુલાબોને તો જાણતા હશે કારણ કે ગુલાબો નું પાત્ર થોડા સમય માટે સિરિયલમાં જોવા મળ્યું હતું અને તે જેઠાલાલ સાથે સંકળાયેલી જોવા મળતી હતી. જેઠાલાલ એવું પાત્ર છે કે જે કોઈને કોઈ વાતે સીરીયલમાં ફસાતા જોવા મળે છે.
એવી જ રીતના એકવાર કાશ્મીર માં ફરવા ગયેલા જેઠાલાલ એક મુવીના શૂટિંગમાં ગુલાબો નામની યુવતી સાથે લગ્ન કરી બેસતા હોય છે અને તે પછી ગુલાબો જેઠાલાલ ના ઘરે આવીને તે તેની પત્ની હોવાનો દાવો કરતી હોય છે. આ ગુલાબો વિશે વાત કરીએ તો આ ગુલાબો નું સાચુ નામ સિમ્પલ કૌલ છે. આ અભિનેત્રી સિમ્પલ કૌલ કે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના એક થી એક ચડિયાતા ફોટો અને વિડીયો શેર કરતી હોય છે.
તારક મહેતા કા સિરિયલમાં સૌથી વધુ સુંદર અને હોટ હોય તો તે બબીતાજી છે પરંતુ આ સિમ્પલ કૌલ અભિનેત્રી ના ફોટા જોઈને બબીતાજીને પણ લોકો ભૂલી જાય એવી તે બોલ્ડ છે. આ અભિનેત્રીને વાત કરીએ તો સિમ્પલ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય સાસ બિના સસુરાલ, જીની ઓર જુજુ, બા બહુ ઔર બેબી જેવી અનેક ટીવી સિરિયલોમાં ભાગ ભજવેલો જોવા મળે છે અને તે તેના ફોટા ખૂબ જ શેર કરતી હોય છે.
સાથોસાથ તે એક બિઝનેસ વુમન પણ છે. તેની પાસે ત્રણ રેસ્ટોરન્ટ કે જે મુંબઈમાં છે અને તે રીયલ લાઇફમાં પરણીત મહિલા છે. તેને 2010 ના વર્ષમાં રાહુલ લીંબા સાથે લગ્ન કર્યા હતા. આમ આ અભિનેત્રી ખૂબ જ સુંદર રીતે જીવન જીવતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!