આ બે ભાભી ના ડાન્સ આગળ બૉલીવુડ ની અભિનેત્રી પણ ફિક્કી પડે..દિયર ના લગ્ન માં કર્યો ધમાકેદાર ડાન્સ..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો ને લગ્ન ના વિડીયો ખાસ મનોરંજન પૂરું પાડે છે. લગ્ન ના અવનવા અતરંગી ડાન્સ ના વિડીયો જોવા મળતા હોય છે. જે ઘર માં લગ્ન હોય તે ઘર માં ખુબ મજાક-મસ્તી નો માહોલ જામેલો હોય છે. લગ્ન હોય એટલે લોકો ડાન્સ ના દીવાના હોય છે. વરરાજા ના ભાભી તો તેના દિયર ના લગ્ન માં ડાન્સ કરવામાં કોઈ ને વારો પણ ના આવવા દે એટલા ઉત્સાહિત હોય છે. એવા બે ભાભી એ તેના દિયર ના લગ્ન માં ડાન્સ કરી ને લોકો ને પ્રફુલ્લિત કરી દીધા.
આ વિડીયો માં જોઈ શકાય છે કે, લગ્ન ના દિવસે વરરાજા ખુબ જ સુંદર તૈયાર થઈ ને પોતાની દુલ્હન લેવા જાય છે. વરરાજા લગ્ન ના સ્ટેજ પર ઉભા છે. ત્યારે તેના બે ભાભી એ ડાન્સ ની રમઝટ શરુ કરી અને બૉલીવુડ ના ગીત ‘ મેરે યાર કી શાદી હે ‘ તેના પર ડાન્સ ના સ્ટેપ્સ કરીને લોકો ને ચોંકાવી દીધા. ત્યારબાદ દુલ્હન ને પણ ડાન્સ કરવા લાવે છે અને પછી ‘ લો ચલી અપને દેવર કી બારાત લેકે..’ તેના પર ડાન્સ કરી ને લોકો ને ચોંકાવી દીધા…જુઓ વિડીયો.
લોકો ને પણ આ ભાભીઓ નો વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. વરરાજા પણ ભાભી સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ ધમાકેદાર વિડીયો અત્યાર સુધીમાં ઘણા લોકો એ જોઈ લીધો છે. આ વિડીયો ને યુ-ટ્યુબ ચેનલ ગ્લેડીયેટર ડાન્સ ક્લાસીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. લોકો પણ ડાન્સ જોઈ ને જુમી ઉઠ્યા હશે.
ભાભી ના ડાન્સ થી દિયર પણ ખુશ થઇ જાય છે. અને તે પણ તેની સાથે ડીસ્કો કરવા લાગે છે. લોકો ભાભીઓ ના ડાન્સ ની ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે. આમ પણ લગ્ન માં ભાભી અને દિયર ની જોડી રંગ જમાવતી જ હોય છે. આવા અનેક વિડીયો આપણને જોવા મળતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.