ભોજપુરી ગીત પર કન્યા એ એવો ડાન્સ કર્યો કે, જોઈ ને તમે પણ માથું પટકવા લાગશે..તો જુઓ ખાસ વિડીયો.
પહેલા ના જમાના મા જો કોઈ લગ્ન હોય તો લગ્ન ની વિધિઓ જ કરવામાં આવતી હતી. જયારે હવે જમાનો બદલાતો જાય છે. લગ્ન મા હવે લોકો અવનવા પેતરા અજમાવતા હોય છે. અત્યાર ના લગ્ન મા તો ખાસ પ્રી-વેડિંગ ફોટોશૂટ નો લોકો મા સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે. લગ્ન હોય એટલે પહેલા વર-કન્યા પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવે છે. અત્યાર ના સમય મા લગ્ન હોય એટલે ડીજે હોય હોય ને હોય જ. ડીજે વગર તો લગ્ન મુશ્કિલ થઇ જાય. એવો જ એક વિડીયો વર-કન્યા નો સામે આવ્યો છે. લોકો કન્યા ના ડાન્સ ના દીવાના થઇ ગયા છે.
વીડિયોમાં વર-કન્યા સ્ટેજ પર ડાન્સ કરવા જાય છે. જ્યાં દુલ્હન શરમાવા લાગે છે ત્યાં જ વરરાજા ખુલ્લેઆમ ડાન્સ કરવામાં વ્યસ્ત થઈ જાય છે.વીડિયોમાં તમે આગળ જોશો કે વરરાજા પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યો છે. દુલ્હન પણ ડાન્સ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે શરમાવા લાગે છે. થોડી વાર પછી તે વરરાજાના કાનમાં કંઈક બોલે છે અને પછી ડીજે મા ભોજપુરી ગીત વાગે છે. પછી તો દુલ્હને તેનું રૂપ દેખાડ્યું અને એવી રીતે ડાન્સ કરી કે વર સહિત બધાને ચોકાવી દીધા..જુઓ વિડીયો.
દુલ્હનના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. દુલ્હન શાનદાર સ્ટેપ્સ સાથે ભોજપુરી ગીતો પર ડાન્સ કરે છે. આ વીડિયો VK Village Video નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં પરિવાર ના તમામ સભ્યો ભેગા થઇ ને દુઃખ દર્દ ભૂલી મજાક-મસ્તી મા વ્યસ્ત થઇ જાય છે. અને લગ્ન નો ભરપુર આનંદ લેતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.