કન્યા એ જેવી સ્ટેજ પર એન્ટ્રી લીધી કે કન્યા પડી વિચાર માં લગ્ન કરે કે કે પછી, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ મનોરંજનથી ભરપૂર યુક્ત એવા અનેક વિડિયો વાયરલ થતા હોય છે. લોકોને લગ્નના વિડીયો ખૂબ જ પસંદ આવતા હોય છે. આપણા સમાજમાં લોકો કહેતા હોય છે કે આપણા લગ્ન માટે લાયક યુવક અને યુવતીઓની જોડી ઉપર ભગવાન જ બનાવીને મોકલતા હોય છે. બસ આપણે તો માત્ર નિમિત બનવાનું હોય છે.
પરંતુ એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય કે જેને જોઈને આપણે હસવું રોકી શકતા હોતા નથી. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયાના instagram એકાઉન્ટ ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા સ્ટેજ ઉપર લગ્ન કરવા માટે આતુરતાથી દુલ્હન ની રાહ જોઈ રહ્યા છે. દુલ્હન જ્યારે વરરાજા ની પાસે પરણાવવા માટે સ્ટેજ ઉપર આવે છે. ત્યારે વરરાજા દુલ્હનને જોઈને વરરાજા એવા ખુશ થઈ જાય છે કે તેની ખુશી નો કોઈ પાર રહેતો હોતો નથી.
પરંતુ દુલ્હનનું મોઢું જોતા એમ લાગે કે દુલ્હન આ લગ્નથી ખુશ નથી. કારણકે વરરાજા અને દુલ્હન ના મોઢા ઉપર એટલો બધો ફરક તમને વીડિયોમાં જોવા મળશે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ દુલ્હન રૂપાળી અને બ્યુટીફુલ છે. જ્યારે વરરાજાના શરીરનો રંગ થોડોક કાળો બતાય છે. આથી લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો આ લગ્ન નું મુખ્ય કારણ એક જ બતાવે છે. તે છે સરકારી નોકરી. લોકો કહે છે કે આ સરકારી નોકરી નું જ ચક્કર છે.
View this post on Instagram
આથી જ તો બંને વચ્ચે આટલો ડિફરન્સ જોવા મળે છે. વીડિયોમાં ખાસ તો એ જોવા છે કે દુલ્હન સ્ટેજ ઉપર આવતા ની સાથે જ દુલ્હનના મોઢા ઉપર કોઈ જ ફરક દેખાતો નથી. તે જાણે કે પરણે લગ્ન કરતી હોય તેમ જોવા મળે છે. આવા વિડિયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે. અને લોકો આમાં પોત પોતાની રીતે ખૂબ જ ફની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!