‘કચ્ચા બદામ’ ગીત પર બાળકે કર્યો આવો મસ્ત ડાન્સ કે આખી મહેફિલ લૂટી લીધી … જુવો વીડિયો
બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.
જેમાં નાનાં બાળકો પોતાની હરકતો થી યુજારોનું દિલ જીતી લેતા હોય છે. આમ તો નાના બાળકોના ડાન્સ વિડિયા બહુ જ મોટા પ્રમાણમાં વાઇરલ થતાં રહેતા હોય છે. જે લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડતા હોય છે. ત્યારે હાલમાં એક આવા જ નાના બાળક નો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેને દરેક ભારતીય લોકોના દીલને જીતી લીધા છે. આ વિડિયોમાં એક માસૂમ બહુ જ પોપ્યુલર ગીત ‘ કચ્ચાં બદામ ‘ પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે .
તેના ડાન્સ સ્ટેપ એટલા બધા શાનદાર છે કે તે જોને તમારા ચહેરા પર પણ એક પ્યારી સ્માઇલ આવી જશે. વાઇરલ થઇ રહેલ આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક ફંક્શન ચાલી રહ્યું છે જ્યાં ઘણા બાધા મહેમાનો આવ્યો છે. અને આ ફંક્શન માં એક ક્યૂટ બાળક ‘ કચ્ચાં બદામ ‘ ગીત પર નાચવાનું શરૂ કરી દેય છે. આ બાળક એવા શાનદાર સ્ટેપ કરી બતાવે છે કે ત્યાં હાજર પબ્લિક તેના સ્ટેપ્સ જોઈને ચીસો પાડવા લાગી જાય છે. અને તે બાળકનો ઉત્સાહ વધારી રહ્યા છે.
આ બાળક આ ગીત માં પોતાના એવા હાવભાવ પણ દર્શાવે છે કે જે વિડીયો જોનાર દરેક ના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. આ વિડીયો જોયા બાદ લોકો અલગ અલગ કમેંટ કરી રહ્યા છે જેમાં એક વ્યક્તિએ એ લખ્યું કે આ તો નાનો ઇશાન ખટ્ટર લાગી રહ્યો છે તો ઘણા લોકો આ બાળકના વખાણ કરી રહ્યા છે. હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે આ વિડીયો જોઈ લોકોનો દિવસ બની રહ્યો છે અને આ બાળકના ડાન્સ સ્ટેપ ના લોકો વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram