દીકરી એ પિતા ને કહ્યું કે તેની વિદાય હેલીકૉપટર માં થાય કાળજા ના કટકા માટે પિતા એ દીકરી ને હેલીકૉપટર માં આપી વિદાય, જુઓ દ્રશ્યો.
આપણા સમાજમાં માતા પિતાનું સ્થાન ખૂબ જ ઊંચા દરજ્જા નું ગણવામાં આવે છે. ભગવાન ની સમકક્ષ આપણા માતા પિતા ને ગણવામાં આવતા હોય છે. બાળક ગમે તેટલો મોટો થઈ જાય પરંતુ તે તેના માતા પિતા આગળ તો નાનો જ રહે છે. માતા-પિતા તેના પુત્ર અથવા તો તેની પુત્રીની હરેક ઈચ્છાઓ પૂરી કરવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી નાખતા હોય છે. એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે.
જેમાં એક દીકરીએ તેના માતા-પિતા પાસે હેલિકોપ્ટરમાં વિદાય કરવાની વાત રજૂ કરી તો તેના માતા પિતાએ દીકરીની આ ઈચ્છા પૂરી કરવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું અને દીકરીની ઈચ્છા પૂરી કરી હતી. આ ઘટના ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્ય ના બુંદેલખંડમાં બની છે. જ્યાં એક દીકરીએ તેના માતા પિતા પાસે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે,,
જ્યારે તેના લગ્ન કરવામાં આવે ત્યારે તેને હેલિકોપ્ટરમાં વિદાય આપવામાં આવે તો ગરીબ માતા પિતાએ કઈ પણ વિચારી કર્યા વગર જ્યારે દીકરીના લગ્ન કરવામાં આવ્યા ત્યારે તેની વિદાય સાચે જ હેલિકોપ્ટરમાં કરવામાં આવી અને આ દ્રશ્ય જોતા આખું ગામ ભાવુક થઈ ગયું હતું. એક માતા પિતાએ તેની દીકરીની ઈચ્છા આવી રીતના પૂરી કરીને એક માતા પિતા હોવાનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અને તેથી જ તો કહેવાય છે કે માતા-પિતા ગમે તે કરીને તેના બાળકને ક્યારેય પણ હેરાન થવા દેતા હોતા નથી અને બાળકોની દરેક ઈચ્છા પૂરી કરતા હોય છે. એવું પણ કહેવાય છે કે માતા-પિતા પોતે ભૂખ્યા રહે છે પણ તેના બાળકને ક્યારેય ભૂખ્યા રાખતા હોતા નથી. આમ આ અનોખો કિસ્સો સાંભળીને લોકો પણ પોતાની આંખમાંથી આંસુ રોકી શકતા નથી. ખરેખર આ દીકરીના માતા-પિતાને ધન્ય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!