સોશિયલ મીડિયા પર રોજબરોજ ડાન્સ ના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. ડાન્સ ના વિડીયો લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર ડાન્સ ના વિડીયો ખૂબ જ ધૂમ મચાવતા હોય છે. એવો જ એક ડાન્સ નો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ ડાન્સ નો વિડીયો સાવ અલગ જ છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ 19 ના દશકનું મુવી મોહરા ના સુપરહિટ સોંગ ટીપ ટીપ બરસા પાની ઉપર એક યુવક અને એક યુવતી ડાન્સ કરી રહ્યા છે. જો કે વીડિયો જોઈને ખ્યાલ આવી જશે કે માત્ર યુવતી જ ડાન્સ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવક જાણે કે એક રોબોટ હોય તે રીતે ઊભો રહી ગયો છે અને યુવતી આમ થી તેમ અવનવા સ્ટેપ કરીને સુંદર પ્રસ્તુતિ રજૂ કરી રહી છે.
યુવતી એટલે સુંદર પ્રસ્તુતિ રજૂ કરે છે કે યુવકને તેની પ્રસ્તુતિ જોઈ જરા પણ ડાન્સ કરવાનું મન થતું નથી અને યુવક વરસતા વરસાદમાં સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો છે. આ વીડિયોની ખાસિયત જ એ છે. યુવક થોડો પણ હસતો પણ નથી અને આમ તેમ જોતો પણ આપતો હોતો નથી. આમ આ વીડિયોને લોકો ખૂબ જ જોઈ રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયોને instagram એકાઉન્ટ ચેનલ ઉપર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે અને યુવતીના ડાન્સના વખાણ કરી રહ્યા છે. તો યુવક પ્રત્યે કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ આ વિડીયો લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડતો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!