ઠુમકા લગાવતી યુવતી એ યુવક ને એવી જોરદાર લાત મારી દીધી કે યુવાન ને યાદ આવી ગઈ તેની નાની, જુઓ વિડીયો.
આપણે આપણા જીવનમાં પ્રેમી પંખીડાને ઘણી વખત લડતા ઝઘડતા જોયા હશે અને ક્યારેક ક્યારેક તો રસ્તાની વચ્ચે પ્રેમી પંખીડા લડતા હોય તેવા ઘણા નજારા આપણા ભારતમાંથી સામે આવતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવક એક સ્ટેજ ઉપર ખુરશી પર બેસેલો હોય છે.
અને લાગે છે કે તે તેની પ્રેમિકા થી કોઈ બાબતે નારાજ થઈ ગયો હશે. એવામાં એક યુવતી તેની બાજુમાં આવીને ડાન્સ કરવાનું શરૂ કરે છે અને યુવતી ઠુમકા લગાવતી હોય છે એ દરમિયાન યુવતી જાણી જોઈને યુવાનને એક લાત મારી દે છે. યુવતી એ જેવી યુવાનને લાત મારી કે યુવાન ખુરશી ઉપરથી ધડામ કરતો નીચે પડી ગયો.
જાણે કે યુવતી કોઈ બાબતે યુવકથી નારાજ હોય તેનો ગુસ્સો તેના ઉપર વ્યક્ત કરી હોય તેવું લાગી રહ્યું હતું. આ વીડિયોને instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વિડીયો અને જોઈ લીધો છે અને અવનવી ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આજુ બાજુમાં ઉભેલા લોકો પણ યુવક યુવતી ની આ હરકત જોઈને પોતાનું હસવું રોકી શકતા ન હતા.
View this post on Instagram
આવા અનેક વિડીયો રોજબરોજ આપણી સમક્ષ સોશિયલ મીડિયા મારફતે સામે આવતા હોય છે. લોકો ને આવા કોમેડી ફની વિડીયો ખુબ જ પસંદ આવતા હોય છે. અને એવી એવી હરકત કરતા હોય છે કે ત્યારબાદ તે હસી ને પાત્ર થઇ પડતા હોય છે. આ વિડીયો માં પણ કંઈક આવું જ થવા પામ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!