સ્ટેજ પર ઉતર્યું વરરાજા નું પેન્ટ! નશામાં ધૂત વરરાજા એ પહેરાવી સાળી ને માળા, આવા વિડીયો તો ક્યારેય નહીં જોવા મળે, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ કોમેડી ફની વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા લોકો માટે મનોરંજનનું સાધન છે. લોકો કામ ધંધા પરથી ખૂબ જ કંટાળી ગયા હોય તો થોડીવાર ફોનમાં આવા અનેક કોમેડી વિડિયો જોઈને પોતાનો થાક ઉતારતા હોય છે અને રોજબરોજ એવા એવા ચડિયાતા કોમેડી વિડિયો સામે આવતા હોય છે કે લોકોને ખૂબ જ મજા આવતી હોય છે.
એવો જ એક વિડીયો હાલ youtube ચેનલ ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નહીં પરંતુ પાંચ પાંચ કોમેડી વિડિયો જોવા મળે છે અને તમામ વિડિયો લગ્ન પ્રસંગ ના જોવા મળે છે. વીડિયોમાં જોતા ખ્યાલ આવશે કે લગ્નના તમામ વિડિયો ખૂબ જ કોમેડી છે. જેમાં એક વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા લગ્નના સ્ટેજ ઉપર ઉભેલા હોય છે,,કે
કન્યા જયારે વરરાજા ના ગળામાં વરમાળા પહેરાવતી હોય છે ત્યારે અચાનક જ વરરાજાનું પેન્ટ ઉતરી જાય છે અને લોકો સામે હસીને પાત્ર થઈ જાય છે. તો બીજા વીડિયોમાં જોવા મળે છે કે એક વરરાજા કન્યાને બદલે તેની બહેનના ગળામાં હાથ પહેરાવી દે છે. બાદમાં લોકોએ તેને ખરું ખોટું કહ્યું હતું. તો ત્રીજા વીડિયોમાં જોવા મળે છે તેમ વરરાજા પોતાની કન્યા ને સ્ટેજ ઉપર કન્યાનો હાથ થોભી ને દાદર ચડાવતો હોય ત્યારે જે થયું તે ખુબ જ હસી ને પાત્ર છે.
એમ આવા અનેક ફની કોમેડી વિડિયો લગ્નના જોવા મળે છે. એક સાથે પાંચ વીડિયો જોઈને લોકો ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે અને ખૂબ જ હસીને પાત્ર ફની કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયો લાખો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ જ કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લગ્ન સંબંધિત આ વીડિયો ડીપીએ ટેક ઈન્ફો નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!