મહેમાન ગતિ તો અંબાણી પરિવાર ની ! પાણી થી લઇ તેના ભોજન માટે વપરાતા વાસણો ની કિંમત જાણી થઇ જશે બેભાન,
ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી આજે ખૂબ જ આલીશાન વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણી અને આખો અંબાણી પરિવાર એક મોટો બિઝનેસમેનની સાથોસાથ ભગવાનની ભક્તિમાં પણ માનનારો પરિવાર છે અને આખા ભારતમાં ભ્રમણ કરતા હોય છે. આજે અંબાણી પરિવાર ખૂબ જ આલીશાન રીતે જીવન જીવી રહ્યા છે અને દુનિયાની હરેક વસ્તુઓ ખરીદી કરી શકે છે અને પોતાના સપનાઓ સાકાર કરી શકે છે.
પરંતુ આજે અમે તમને મુકેશ અંબાણી અને તેના પરિવારને ખાસ વાત જણાવવા જઈ રહ્યા છે કે જ્યારે અંબાણીના પરિવારના ઘરે કોઈ મહેમાન આવે છે ત્યારે તેનું સ્વાગત કઈ રીતે કરવામાં આવે છે. જે રીતે અંબાણી પરિવારમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે તે જાણીને તમારા ઉડી જશે હોંશ. મુકેશ અંબાણીના ઘરનો મહેમાન રાજા જેવો લાગે છે.
હકીકતમાં, તેમને સૌપ્રથમ Acqua di Cristallo Tributo a Modigliani ની બોટલમાંથી પાણી આપવામાં આવે છે. આ 750ml બોટલની કિંમત લગભગ $60,000 છે. ભારતીય ચલણ પ્રમાણે આ બ્રાન્ડની 750 mlની પાણીની બોટલની કિંમત 44 લાખ રૂપિયા છે. ત્યારબાદ મહેમાનને નોરીટેક વાસણમાં ચા આપવામાં આવે છે. જેની કિંમત લાખો રૂપિયા છે. ખરેખર, નોરિટેક હાલના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ પછી, મહેમાનોને તેમની પસંદગીનું શાહી ભોજન પીરસવામાં આવે છે.
મુકેશ અંબાણી ગુજરાતી હોવાના નાતે તેને ગુજરાતી ખાણુ પસંદ છે. પરંતુ તેના ઘરે આવતા મહેમાનો માટે સ્વાદિષ્ટ અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. મુકેશ અંબાણીના ઘરે ખૂબ જ અનોખી રીતે તેના મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે અને તેને ભાવતું ભોજન પીરસવામાં આવતું હોય છે. આમ મુકેશ અંબાણી અને તેનો પરિવાર ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે. દિન પ્રતિદિન તે તેની સંપત્તિમાં ખૂબ જ વધારો કરતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!