હર હર શંભુ ગીત ગાનાર ગાયિકા એ નવરાત્રી માં નવદુર્ગે નમો નમઃ ગીત ગાઈ ને આપી મોટી ભેટ જુઓ સુંદર પ્રસ્તુતિ નો વિડીયો..
ઓરિસ્સામાં રહેતી અભીલિપ્સા પાંડા કે જેને થોડા સમય પહેલા હર હર શંભુ નામનું ગીત સુંદર રીતે ગાયું હતું. અને હર હર શંભુ ગીત સાંભળીને આખા ભારતના લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અભીલિપ્સા પાંડા ની વાત કરવામાં આવે તો તેને જ્યારે હર હર શંભુ ગીત ગાયું હતું ત્યારથી તે વિવાદોથી ઘેરાયેલી રહેતી હતી એવામાં હવે આખા ભારતમાં નવરાત્રીનો માહોલ શરુ થવાનો છે. એમાં અભીલિપ્સા પાંડાએ ફરી એક એવું જ ગીત ગાયું છે.
અભીલિપ્સા પાંડા એ હાલમાં પોતાનું એક ગીત શેર કર્યું છે. આ ગીતના બોલ છે નવદુર્ગે નમો નમઃ આમ આ ગીત એટલું બધું સુંદર રીતે ગવાયેલું છે કે અભીલિપ્સા પાંડા એ જ્યારે આ ગીત શેર કર્યું ત્યારબાદ તેને ઘણા લોકો જોઈ ચૂક્યા છે. અને આ નવદુર્ગે નમો નમઃ ગીત સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.
નવરાત્રીના દિવસોમાં ગીત આવતા ની સાથે જ ભારતમાં વસતા લોકો આ ગીત સાંભળીને ખૂબ જ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. આ ગીતના લીરીક્સ ની વાત કરવામાં આવે તો આ ગીતના લિરિક્સ સંદીપ કપૂર એ લખ્યા છે. અભીલિપ્સા પાંડા ના ગીત માં જોઈ શકાય છે કે તે લાલ સાડી પહેરીને મા દુર્ગાની ભક્તિમાં લીંન થઈને ખૂબ જ સુંદર રીતે આ ગીતની પ્રસ્તુતિ કરી રહી છે. અભીલિપ્સા પાંડા ફરી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી જોવા મળે છે. આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
અને અભીલિપ્સા પાંડા ના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. હાલ નવરાત્રી નો માહોલ હોય લોકો માતાજીની નવ દિવસ પૂજા કરીને નવ દિવસ ગરબા ઝૂમતા જોવા મળશે. એમાં ગરબાના તાલ ઉપર ખેલૈયાઓ આ ગીત ઉપર પણ ગરબા રમી શકે છે. અભીલિપ્સા પાંડા નું હર હર શંભુ ગીત આવતા તે ઘણીવાર વિવાદોમાં પડેલી જોવા મળે છે. એવામાં આ બીજું ગીત શેર કરતા ફરી તે સોશિયલ મીડિયા ઉપર છવાયેલ તે જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!